જન્મદિવસની શુભકામનાઓ Wish Now!

Short one and Two line Morning Suvichar text SMS in Gujarati | ટૂંકા (એક વાક્યના) શુભ સવાર સુવિચાર text ગુજરાતીમાં

ગુજરાતી શુભ સવાર સુવિચાર | good morning (suprabhat) suvichar text sms in gujarati Language | good morning gujarati suvichar text SMS
અમે એકત્રિત કરેલ શ્રેષ્ઠ Shorts Two line Suvichar in Gujarati Language for Whatsapp with HD DP and Instagram caption । ટૂંકા અને બે લીટીના સુવિચારો કે જે તમે Social Media(Whatsapp, Facebook, Instagram, વગેરે...) પર share કરી શકો છો.
short suvichar gujarati, two line suvichar in gujarati, gujrati suvichar on life, gujarati thought for life, soneri suvichar gujarati, kadvu satya suvichar gujarati, dharmik, suvichar gujarati, motivational suvichar in gujarati, good morning gujarati suvichar god, safalta suvichar in gujarati, success suvichar in gujarati, positive suvichar in gujarati
shorts two-line good thoughts OR suvichar in Gujarati language

Best Suvichar in Gujarati

Short one and Two line Morning Suvichar text SMS in Gujarati | ટૂંકા (એક વાક્યના) શુભ સવાર સુવિચાર text ગુજરાતીમાં

જ્ઞાન થી શબ્દ સમજાય અને... અનુભવ થી અર્થ

સુવિચારો ની અસર નથી દેખાતી કારણ કે...
વાંચનાર અને લખનાર એમ માને છે કે તે બીજા માટે લખેલા છે.

કિંમત બંનેની ચૂકવવી પડે છે બોલવાની પણ અને ચૂપ રહેવાની પણ

જીંદગી ની સૌથી મોટી બચત લોકોના દિલમાં તમે બનાવેલી જગ્યા છે

આંખે જોયેલી અને કાને સાંભળેલી વાત પર જ વિશ્વાસ કરવો કારણકે...
દુનિયા EDITING કરીને SHARE કરવામાં હોંશિયાર છે.

પારકી વાત કરવી હોય તો સારી હોય તે જ કરવી અને...
ખરાબ વાત કરવી હોય તો પોતાની જ કરવી.

કોઈ પારકાની વાત પર ભરોસો કરી ને પોતાના ને પારકા ના કરી દેતા.

જીભ તોતડાય એ કુદરતનો દોષ છે પરંતુ....
જીભ તોછડાય એ આપણો દોષ છે

ઉંમરથી માન જરૂરથી મળે છે પણ... આદર તો વ્યવહારથી જ મળે છે

વાત અને મુલાકાત હંમેશા ટુંકમાં પતાવો, માન વધશે અને વજન પણ પડશે

ઘણી વખતે વ્યકિતની સુંદરતા કરતાં સરળતા વધારે સ્પર્શી જાય છે

હૃદય પર કોતરી રાખજો: વર્ષનો દરેક દિવસ સર્વોત્તમ દિવસ છે

કોઈના સંસ્કાર અને ચારિત્ર્ય નું પરીક્ષણ કરવા માંગતા હોવ તો એને સત્તા આપો

વ્યક્તિનું અડધું સૌંદર્ય એના મેસેજ માં હોય છે.

બીજાની નજરમાં જેવા દેખાવા ઈચ્છો છો તેવા જ બનવાનો પણ પ્રયત્ન કરો

ઓળખાણ ભલે મોટા માણસોની અપાતી હોય પણ...
કામમાં તો નાના માણસો જ આવે છે.

મહાવીર ચિત્રમાં નહીં ચરિત્રમાં હોવા જોઈએ.

બે વસ્તુ ક્યારેય બરબાદ ના કરવી જોઈએ.
અનાજના કણ અને આનંદની ક્ષણ.

જ્ઞાનથી શબ્દો સમજમાં આવે છે, અનુભવથી અર્થ.

પ્રતિભા ઈશ્વરે આપી છે... વિનમ્ર રહો.
પ્રસિદ્ધિ માનવસર્જિત છે... આભારી રહો.
અહંકાર પોતાનો છે... સાવચેત રહો.

એક શાંત અને સ્થિર મગજ દરેક લડાઈ નું બ્રહ્માસ્ત્ર છે

ઈશ્વરના ચોપડામાં આપણું બોલેલું કે વાંચેલું નહીં પરંતુ આપણું કરેલું (કર્મ) નોંધાય છે.

મતભેદ એવી ઉધઈ છે કે જે ધીમે ધીમે મન સુધી પહોચી લાગણીઓ ને કોતરી નાખે છે.

પાણી અને વાણી નો યોગ્ય રીતે ઉપયોગ થાય તો ન્યાલ કરે, અન્યથા પાયમાલ કરે.

બીજાનું સુખ જોઇને દુ:ખી થનારો ક્યારેય સુખી થઈ શકતો નથી.

જીવનમાં નિષ્ફળતા બે કારણોથી મળે છે.
વગર વિચારે કરેલ કામથી અને...
માત્ર વિચારતા જ રહીને ન કરેલાં કામથી

સફળતા ક્યારેય કાયમી હોતી નથી, નિષ્ફળતા માટે પણ આ જ વાત લાગુ પડે છે.

હૃદય પર કોતરી રાખજો: વર્ષનો દરેક દિવસ સર્વોત્તમ દિવસ છે.

ઈર્ષાળુઓ તમને પાણી પર ચાલતા જોઇને પણ એમ જ કહેશે કે...
આને તો તરતાં પણ નથી આવડતું.

ફકત એ જ આળસુ નથી જે કંઈ જ નથી કરતો...
આળસુ તો એ પણ છે જે વધુ સારું કામ કરી શકે છે, પણ કરતો નથી.

માત્ર પોતાનો જ ધર્મ સૌથી ઊંચો છે એ સાબિત કરવા માટે માણસ સૌથી નીચે પડી ગયો છે.

નથી ની ચિંતા છોડો, છે નો આનંદ માણો.

જીવન માં સુખી થવું હોય તો, કોઈને શિખામણ ના આપવી,
બુદ્ધિશાળી ને તેની જરૂર નથી અને ગાંડા માનવા ના નથી.

જે પ્રગટે છે તે અજવાળું કરે છે પણ...
જે બળે છે એ માત્ર રાખ કરે છે

નવરા બેસવું પણ...
નબળા વિચારો વાળા સાથે ન બેસવું

બધા જ લોકોથી આપણે કંઇક શીખવાનું છે.
સારા લોકો પાસે થી, શું કરવું જોઇએ તે અને...
ખરાબ લોકો પાસે થી, શું નહીં કરવું જોઈએ તે

સત્યના મહત્વનું ઉદાહરણ એ જ છે કે...
જૂઠ બોલવા માટે પણ સત્ય જેવું વાતાવરણ ઊભું કરવું પડે છે.

પરિણામ મધ 🍯 જવું મીઠું જોઈતું હોય તો...
મધમાખી 🐝 ની જેમ સંપી ને રહેવું પડે

વખાણોના પુલ નીચેથી જ... મતલબ ની નદી વહેતી હોય છે

જ્ઞાન થી શબ્દ સમજાય અને... અનુભવ થી અર્થ

કિંમત બંનેની ચૂકવવી પડે છે.
બોલવાની પણ અને...
ચૂપ રહેવાની પણ

હંમેશા યાદ રાખજો ભુતકાળ માં આંટો મરાય, રહેવાય નહી.

પગરખા,પહેરવેશ અને પરીચિતો, જો વારંવાર દુઃખી કરે, તો સમજી લેવું કે તે આપણા માપના નથી.

સફળ લોકો બીજાને મદદ કરવાની તક શોધે છે,
જ્યારે અસફળ લોકો તેમાં પોતાનો ફાયદો શોધે છે.

ખરાબ સમયમાં સમજદાર વ્યક્તિ રસ્તો શોધે છે અને કમજોર વ્યકિત બહાનું.

કોઈના સંસ્કાર અને ચારિત્ર્ય નું પરીક્ષણ કરવા માંગતા હોવ તો એને સત્તા આપો.

ઝેરનો પ્રશ્ન જ ક્યાં છે, ઝેર તો હું પી ગયો,
બધાને એક જ વાંધો છે કે હું કેવી રીતે જીવી ગયો.

જ્યારે તમે કોઈની સાથે ખાનગીમાં ખુશ/નારાજ છો ત્યારે...
તમારે તેને Social Media પર સાબિત કરવાની જરૂર નથી.

પોતાની મસ્તીમાં જીવતી વ્યક્તિને કોઈની વાહ વાહ ની જરૂરત હોતી નથી.

સત્ય બધાને સાંભળવું ગમે છે, માત્ર એ પોતાના વિશે ન હોવું જોઈએ.

આપણી અડધી જિંદગી જૂની પેઢીને સમજવામાં જાય છે અને...
બાકીની અડધી નવી પેઢીને સમજાવવામાં જાય છે.

વ્યક્તિનું અડધું સૌંદર્ય એના મેસેજ માં હોય છે.

જીંદગી ની સૌથી મોટી બચત લોકોના દિલમાં તમે બનાવેલી જગ્યા છે.

મેલાં ને ઢંગધડા વિનાનાં કપડાંથી જો આપણને શરમ આવતી હોય તો પછી...
મેલાં ઢંગધડા વિનાનાં વિચારોથી તો આપણે સવિશેષ શરમાવું જોઈએ.

બીજાની નજરમાં જેવા દેખાવા ઈચ્છો છો તેવા જ બનવાનો પણ પ્રયત્ન કરો.

માણસ પણ ગજબ છે.
જે સંબધ છે તેની કદર નથી કરતો અને...
નવા સંબધ બાંધવા અધીરો બને છે.

આળસથી કટાઈ જવા કરતાં મહેનતથી ઘસાઈ જવું વધુ સારું છે.

ઉંમરથી માન જરૂરથી મળે છે પણ...
આદર તો વ્યવહારથી જ મળે છે

વાત અને મુલાકાત હંમેશા ટુંકમાં પતાવો,
માન વધશે અને વજન પણ પડશે

પરિશ્રમ આપણને ત્રણ આફતોથી ઉગારે છે:
કંટાળો, કુટેવ અને જરૂરિયાત.

કાળો રંગ બધાને ગમે છે જ્યાં સુધી એ પોતાની ચામડીનો ના હોય.

ઘણી વખતે વ્યકિતની સુંદરતા કરતાં સરળતા વધારે સ્પર્શી જાય છે

ધર્મ તો ફક્ત રસ્તો જ બતાવે છે.
મુકામ પર તો માત્ર કર્મ જ પહોચાડે છે

જે લોકો તમારી સાથે બોલવાનું બંધ કરશે.
એ લોકો તમારા વિશે બોલવાનું શરૂ કરશે.

પુસ્તકો રોજ નથી લખાતા છાપા રોજ છપાય છે એટલે જ...
એક કબાટમાં સચવાય છે અને બીજું પસ્તીમાં વેચાય છે.

સમાધાન એટલે જીવનના બધા જ પ્રશ્નો પરનું પૂર્ણવિરામ.

સલાહ હંમેશા હારેલા વ્યકિત ની માનવી અને...
અનુભવ હંમેશા જીતેલા વ્યક્તિનો લેવો.

નથી ની ચિંતા છોડો, છે નો આનંદ માણો.

માળા બદલો, મંદિર બદલો કે ભગવાન બદલો પણ...
સારા પરિણામ માટે જ્યાં સુધી એક વાર તમારા વિચાર ન બદલો ત્યાં સુધી બધું નકામું.

જીવન માં સુખી થવું હોય તો, કોઈને શિખામણ ના આપવી,
બુદ્ધિશાળી ને તેની જરૂર નથી અને ગાંડા માનવા ના નથી.

જે સમસ્યાનું કોઈ સમાધાન નથી, એ સમસ્યા નથી પણ હકીકત છે.

નવરા બેસવું પણ નબળા વિચારો વાળા સાથે ન બેસવું

અઘરા સમયમાં ખભા પર મુકેલો હાથ, સફળતા વખતે ની તાળીઓ કરતાં વધારે મૂલ્યવાન હોય છે.

અભિમાન એ વાદળ જેવું હોય છે જે...
ચમકતાં સૂર્યને પણ ઢાંકી દે છે

સત્યના મહત્વનું ઉદાહરણ એ જ છે કે જૂઠ બોલવા માટે પણ સત્ય જેવું વાતાવરણ ઊભું કરવું પડે છે.

મેલાં ને ઢંગધડા વિનાનાં કપડાંથી જો આપણને શરમ આવતી હોય તો પછી મેલાં ઢંગધડા વિનાનાં વિચારોથી તો આપણે સવિશેષ શરમાવું જોઈએ.

માણસની ભૂલો ને માફ કરી શકાય, ચાલાકીઓ ને નહીં.

સત્ય હંમેશા પોતાના આત્મામાં છુપાયેલું રહે છે, લોકોના અભિપ્રાયમાં નહીં.

સુંદરતા અને વ્યક્તિત્વની હરીફાઈમાં બાજી હંમેશા વ્યક્તિત્વ જ મારી જાય છે.

પોતાના જ ઘરમાં પારકું લાગે એનું જ નામ ધડપણ.

પોતાની મસ્તીમાં જીવતી વ્યક્તિને કોઈની વાહ વાહ ની જરૂરત હોતી નથી.

સત્ય બધાને સાંભળવું ગમે છે, માત્ર એ પોતાના વિશે ન હોવું જોઈએ.

જે પ્રગટે છે તે અજવાળું કરે છે પણ જે બળે છે એ માત્ર રાખ કરે છે

વખાણોના પુલ નીચેથી જ મતલબ ની નદી વહેતી હોય છે

સુખી થવાના ઘણાં રસ્તા છે પણ બીજા કરતાં વધારે સુખી થવા નો કોઈ પણ રસ્તો નથી