collection of heartwarming and authentic birthday wishes in Gujarati that will make your loved ones feel extra special on their big day.
ગુજરાતીમાં જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ મોકલવી આ દિવસોમાં આવશ્યક પરંપરા બની ગઈ છે.
ગુજરાતીમાં જન્મદિવસ મુબારક OR જન્મદિવસ હાર્દિક શુભેચ્છા (શુભકામના) sms (સંદેશ) ગુજરાતીમાં ઘણા બધા વિકલ્પો સાથે, ખાસ કરીને જન્મદિવસના વિશેષ છોકરા અથવા છોકરીની શુભેચ્છા મોકલવી મુશ્કેલ હોઈ શકે તથા જન્મદિવસ કાર્ડ, વોટ્સએપ અને ફેસબુક સંદેશમાં શું લખવું તેના ઉદાહરણના કેટલાક અંશો આપ્યા છે.
જન્મદિવસની શુભેચ્છા sms ગુજરાતીમાં
- જન્મદિવસ ની હાર્દિક શુભકામના.
શત શત આશાઓ નું કારણ બનો,
શત શત ખુશીઓ ના હકદાર બનો.
- ચહેરો તમારો ખિલેલો રહે ગુલાબ ની જેમ
નામ તમારુ રોશન થાય સૂરજ ની જેમ
દુઃખમાં પણ હસતા રહો ફૂલો ની જેમ
જો અમે ક્યારેક તમને સાથ ન આપી શકીએ
તો પણ આ જ રીતે જનમદિવસની ઉજવણી કરતા રહેજો!
🌹🌹🌹 જન્મદિવસની શુભેચ્છાઓ! 🌹🌹🌹
|
Best Happy Birthday Wishes in Gujarati Line |
Download Images
- ભગવાન તમને દુનિયાભરનુ સુખ આપે
જીવનમાં દરેક પગલે પ્રગતિ આપે;
તમારા હોઠ પર સદાય સ્મિત રહે;
જન્મદિવસ પર આવી ભેટ આપે
🌹🌹🌹 જન્મ દિવસ ની શુભકામના 🌹🌹🌹
|
Happy birthday image (photo | pic) in Gujarati |
Download Images
- જન્મદિવસના શુભ પ્રસંગે,
શું ભેટ આપુ તમને?
બસ આજ રીતે સવીકારી લેજો,
લાખો લાખો પ્રેમ તમને!
🌹🌹🌹 Happy birthday my Love 🌹🌹🌹
- જન્મદિવસ હો મુબારક
સપના સૌ સાકાર હજો
વહાલ સૌના સદા છલકજો
ઇશ્વરની આશિષ સદા સાથ હજો
જીવનબાગ મઘમઘી રહો
હસીને સદા સૌને હસાવો
વધાઇ હો વધાઇ…..
🌹🌹🌹 જન્મદિવસ મુબારક 🌹🌹🌹
- આજના જન્મ દિવસે
આપને આનંદી મન મુબારક
ખૂંટે નહી તેટલું ધન મુબારક
તંદુરસ્તી ભર્યું તન મુબારક
આપને જન્મ દિવસ મુબારક
🌹🌹🌹 જન્મદિવસ મુબારક મિત્ર 🌹🌹🌹
Happy Birthday Message in Gujarati
|
જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છા સંદેશ |
Download HD Images
- ભગવાન દૂર રાખે તમને બધા દુઃખથી
જન્મદિન મુબારક હો દિલની ગહરાઈયોથી
જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છા
🌹🌹🌹 જન્મદિવસ ની શુભેચ્છાઓ 🌹🌹🌹
- ફૂલોની જેમ મહેકતું રહે તમારું જીવન
જીવન તમારું સફળ રહે...
જન્મ દિવસની હાર્દિક શુભકામના...
🌹🌹🌹 જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ 🌹🌹🌹
|
Happy Birthday Wish in Gujarati Language |
- આજ મુબારક કાલ મુબારક
દરિયા જેટલું વ્હાલ મુબારક
તમે રહો ખુશ હરહાલ મુબારક
આ દિન તમને હરસાલ મુબારક
આ દિન તમને જનમદિવસ શુભકામના
🌹🌹🌹 જન્મદિવસ ની શુભકામના ભાઈ 🌹🌹🌹
Birthday wishes in Gujarati language
|
જન્મદિવસની શુભેચ્છા શાયરી |
Download Image
- સફળતા તમને ચૂમે.
સુખ તમને ગળે લગાવે છે.
તક તમને પસંદ કરે છે.
સમૃદ્ધિ તમારો પીછો કરે છે.
પ્રેમ તમને ભેટી પડે છે.
શ્રેષ્ઠ મિત્રો તમારી આસપાસ રહે.
🌹🌹🌹 જન્મદિવસ મુબારક 🌹🌹🌹
- Male Je Aapne jene Tame Shodhta Hoy,
Har Savar Ni Sathe ek Navo Ahesas Male,
Zindagi ni hal Pal Pasand Aave Aapne,
Zindagi ma har Roj 1 Navi Khoosi male.
🌹🌹🌹 Happy Birthday Bro… 🌹🌹🌹
- Darek Kaam Aasan Thai Jaay,
Darek Kaam Ma Saflta Male,
Bdha Loko Tamne Prem Kare,
Sukhmay Jivan Vite,
Aa mari dua chhe dost jarur asar karse.
🌹🌹🌹Janmdin Mubarak Ho….🌹🌹🌹
જન્મદિવસ ની શુભકામના (શેઠ | સંચાલકો | Boss | Managers)
- (નામ) સાહેબને જન્મદિવસની અઢળક શુભકામનાઓ💐
આપના કૂશળ નેતૃત્વ હેઠળ (કંપની / જૂથ / સંસ્થાનું નામ) નિરંતર પ્રગતિ કરે, આપ સ્વસથ રહો તેવી શ્રી હનુમાનજી મહારાજનને પ્રાર્થના ...