મકરસંક્રાંતિ (ઉત્તરાયણ) ના શુભેચ્છા સંદેશાઓ Wish Now!

Raksha Bandhan Wishes, Quotes Shayari and Status in Gujarati | રક્ષાબંધનની શુભકામના સંદેશાઓ

Happy Raksha Bandhan Wishes, Quotes and Shayari SMS in Gujarati: રક્ષાબંધનના અવસર પર તમે આ સંદેશાઓ મોકલીને તમારી બહેન અને ભાઈને શુભેચ્છા પાઠવી શકો છો.
આજે હું શ્રાવણ મહિનાના મુખ્ય તહેવાર રક્ષાબંધનની શુભેચ્છા | Happy raksha Bandhan Wishes or greetings, Message and Shayari text SMS in Gujarati language with HD Images Download Link and Instagram Caption તમારા બધા સાથે શેર કરવા જઇ રહ્યો છું, જેને તમે સોશિયલ મીડિયા દ્વારા તમારા પ્રિય ભાઈ અને તમારી પ્રિય બહેન સાથે શેર કરી શકો છો.

આપણે બધા જાણીએ છીએ કે રક્ષાબંધન એક હિન્દુ અને જૈન તહેવાર છે (એટલે ​​કે રક્ષાબંધન હિન્દુ અને જૈન બંને ધર્મોના લોકો દ્વારા ઉજવવામાં આવે છે) જે દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે.

આજના દિવસે ભાઈ-બહેન નાં પ્રેમ નો પાવન તહેવાર એટલે રક્ષાબંધન, આજે ભાઈ ની રક્ષા માટે તેના હાથ માં પવિત્ર રક્ષા બાંધી સ્વાસ્થ અને સુરક્ષા માટે પ્રાર્થના કરે છે. આજે રક્ષાબંધનના દિવસે સૌ સુરક્ષિત એવી ભગવાન ને પ્રાર્થના.
Table of Contents

Happy Raksha Bandhan wishes in Gujarati | રક્ષાબંધનની શુભેચ્છા.

raksha bandhan in gujarati language, raksha bandhan wishes in gujarati, raksha bandhan wishes gujarati, raksha bandhan quotes for brother in gujarati, raksha bandhan wishes for brother in gujarati, raksha bandhan quotes gujarati language, raksha bandhan quotes gujarati, raksha bandhan message for brother in gujarati, raksha bandhan gujarati wishes, happy raksha bandhan wishes in gujarati, raksha bandhan shayari gujarati, raksha bandhan shayari in gujarati, raksha bandhan shayari gujarati ma, raksha bandhan gujarati shayari
Happy Raksha Bandhan Wishes in Gujarati
Download HD Image

રાખડી બાંધવામાં કંઈ ચોઘડીયા જોવાની જરૂર નથી,
કાળને પણ શુભમાં ફેરવી નાખે એવી તાકાત 💪 છે બહેનની રાખડીમાં...🖊️

🌼 રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છાઓ 🌼

શબ્દોને તો આખી દુનિયા સમજી જાય પણ...
ભાઈના મૌનને સમજી જાય એનું નામ બહેન.

🌺 રક્ષાબંધનની સૌને શુભેચ્છાઓ 🌺

સંબંધ છે આપણો ભાઈ-બહેનનો,
ક્યારેક ખાટો, ક્યારેક મીઠો,
ક્યારેક ગુસ્સો, ક્યારેક મનામણાં,
ક્યારેક સંધિ તો, ક્યારેય યુદ્ધ,
ક્યારેક રડતા તો, ક્યારેય હસતા,
આ સંબંધ છે પ્રેમનો, સૌથી અલગ, સૌથી અનોખો…

💐 Happy Raksha Bandhan 💐

raksha bandhan in gujarati language, raksha bandhan wishes in gujarati, raksha bandhan wishes gujarati, raksha bandhan quotes for brother in gujarati, raksha bandhan wishes for brother in gujarati, raksha bandhan quotes gujarati language, raksha bandhan quotes gujarati, raksha bandhan message for brother in gujarati, raksha bandhan gujarati wishes, happy raksha bandhan wishes in gujarati, raksha bandhan shayari gujarati, raksha bandhan shayari in gujarati, raksha bandhan shayari gujarati ma, raksha bandhan gujarati shayari
Raksha Bandhan Shayari in Gujarati
Download HD Image

કાચા દોરામાં સમાયેલ ભાઈ-બહેનોનો પ્રેમ
રાખી કોઈ દરવાજો નથી, છે પ્રેમની નિશાની
આંસુ આવે તો અનુભવ થાય ભાઈને
આ છે ભાઈ-બહેનોનું રક્ષાબંધન છે.

🌺 રક્ષાબંધન ની હાર્દિક શુભેચ્છા 🌺

ભાઈ-બહેનના અપાર પ્રેમનું પ્રતિક એટલે... 'રક્ષાબંધન'

આપ સૌ ભાઈ-બહેનોને રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે ખુબ-ખુબ શુભકામનાઓ..!

"કાચા સૂત્તર ના તાંતણે બંધાયું,
ભાઈ અને બહેનના પ્રેમ નું બંધન."
મારી બહેનો હું તમારા આશિર્વાદ થી ઉજળો છું.

ભાઈ અને બહેનના અતૂટ પ્રેમના બંધન રક્ષાબંધન ના પાવન પર્વની મારા દરેક ભારતવાસીઓને હાર્દિક શુભકામનાઓ 💐

raksha bandhan in gujarati language, raksha bandhan wishes in gujarati, raksha bandhan wishes gujarati, raksha bandhan quotes for brother in gujarati, raksha bandhan wishes for brother in gujarati, raksha bandhan quotes gujarati language, raksha bandhan quotes gujarati, raksha bandhan message for brother in gujarati, raksha bandhan gujarati wishes, happy raksha bandhan wishes in gujarati, raksha bandhan shayari gujarati, raksha bandhan shayari in gujarati, raksha bandhan shayari gujarati ma, raksha bandhan gujarati shayari
Raksha Bandhan wishes in Gujarati
Download HD Image

હોળી... colorfull હોય છે,
દિવાળી... lightfull હોય છે. અને ...
રક્ષાબંધન...powerfull relationship છે...

🌼 હેપી રક્ષાબંધન 🌼

Raksha Bandhan wishes in Gujarati for Brother

raksha bandhan in gujarati language, raksha bandhan wishes in gujarati, raksha bandhan wishes gujarati, raksha bandhan quotes for brother in gujarati, raksha bandhan wishes for brother in gujarati, raksha bandhan quotes gujarati language, raksha bandhan quotes gujarati, raksha bandhan message for brother in gujarati, raksha bandhan gujarati wishes, happy raksha bandhan wishes in gujarati, raksha bandhan shayari gujarati, raksha bandhan shayari in gujarati, raksha bandhan shayari gujarati ma, raksha bandhan gujarati shayari
Raksha Bandhan quotes for brother in Gujarati
Download HD Image

રક્ષાબંધનના પવિત્ર અવસર નિમિત્તે,
હું મારી બહેનને વચન આપવા માંગુ છું કે ...
કોઈ પણ દુઃખ માં ભલે કઈ પણ થઈ જાય તો પણ...
હું હંમેશા તારી પડખે રહીશ!

મારા કાંડા પર આજ, ભગીની ના ભાવ બંધાય.
મારા હૈયે બે’ના ની પ્રીત તણી ભરતી ના સમાય.
મારા મનડે, રક્ષાબંધનની પુનિત આણ છલકાય.

🌷 રક્ષાબંધનની શુભેચ્છા 🌷

પવિત્ર પ્રેમની સાક્ષી પુરતો ત્યૌહર એટલે રક્ષાબંધન.
રક્ષાબંધનના પવિત્ર અવસર નિમિત્તે,
હું મારી બહેનને વચન આપવા માંગુ છું કે...
હૂં સુખમાં તારું સ્મિત બનીશ!
હૂં દુઃખમાં તારા આંસુ લૂછીસ,
હર પળ પ્રત્યક્ષ અને પરોક્ષ સ્વરૂપે તારી સંગ રહીશ,
બહેન હું તારી રક્ષા કરીશ, મારી ભૂલો ને તું ક્ષમા આપજે!

🌺 Happy Rakhi 🌺

આપણો આ નિસ્વાર્થ પ્રેમભર્યો સબંધ બાગના ફૂલોની 🌼 જેમ હંમેશા ખીલેલો રહે...
તેમજ ઈશ્વર તારી સુખ-શાંતિ અકબંધ રાખે તેવી અભ્યર્થના સાથે મારી હ્રદયપૂર્વક શુભકામનાઓ.
તેમજ મારી દરેક વ્હાલી બેનોને... રક્ષાબંધનની શુભેચ્છા. 💐

આ પવિત્ર દિવસે ઈશ્વર સુખ, સમૃદ્ધિ અને સ્વસ્થતાની ભેટ અર્પે તેવી કામના.

રક્ષાબંધન પ્રસંગે મારી વહાલી બહેનને રક્ષાબંધનની શુભકામનાઓ અને ખૂબ પ્રેમ.
શ્રેષ્ઠ મિત્ર, પિતા અને માતાના ગુસ્સા થી રક્ષણ આપનાર અને...
મારા જીવનની દિશાદર્શક બહેનને રક્ષાબંધનની શુભેચ્છાઓ! 💐

🌺 રક્ષાબંધન ની શુભકામના! 🌺

આ રક્ષાબંધન હું વચન આપું છું કે...
હું હંમેશાં ખરાબ સમયમાં તારી પાછળ રહીશ,
જ્યારે પણ તું પાછળ જોઇશ, તો તું હંમેશા મને જોઇશ.

🌸 રક્ષાબંધનની શુભકામના 🌸

રક્ષાબંધનના આ પવિત્ર પ્રસંગે આપણે સાથે નથી,
પરંતુ આ તમારા પ્રત્યેનો મારો પ્રેમ બદલતો નથી.
હું હંમેશાં તમારી સંભાળ રાખીશ અને તમારું રક્ષણ કરવાનું વચન આપું છું.

🌺 રક્ષાબંધનની શુભકામના! 🌺

Raksha Bandhan wishes in Gujarati for sister

આકાશમાં જેટલા તારા છે, તેટલી હોય જીંદગી તારી,
કોઈનીય નજર ના લાગે, દુનિયાની હરેક ખુશી હોય તારી,

રક્ષાબંધનના દિવસે ભગવાનને આટલી અરજ 🙏 છે મારી!

🌺 રક્ષાબંધનની શુભકામના!!! 🌺

raksha bandhan in gujarati language, raksha bandhan wishes in gujarati, raksha bandhan wishes gujarati, raksha bandhan quotes for sister in gujarati, raksha bandhan wishes for brother in gujarati, raksha bandhan quotes gujarati language, raksha bandhan quotes gujarati, raksha bandhan message for brother in gujarati, raksha bandhan gujarati wishes, happy raksha bandhan wishes in gujarati, raksha bandhan shayari gujarati, raksha bandhan shayari in gujarati, raksha bandhan shayari gujarati ma, raksha bandhan gujarati shayari
Raksha Bandhan quotes for sister in Gujarati
Download HD Image

તમને "રક્ષાબંધન" ની શુભેચ્છા અને
હું તારા સમૃદ્ધ જીવન માટે ભગવાનને પ્રાર્થના 🙏 કરું છું.

તમને જીવનની બધી ખુશીઓ મળી રહે,
બધા સપના સાચા થાય.
મારી શુભેચ્છા હંમેશા તારી સાથે રહેશે.

બહેનને ભાઇના સ્નેહની હૂંફ હોય છે.
રાખડીમાત્ર દોરાનું બંધન નથી પણ હૃદયનું બંધન છે.

સર્વે ને રક્ષાબંધનની શુભેચ્છા

મારો લાડકો ભાઈ,
હંમેશા તંદુરસ્ત રહો,
ખૂબ ખૂબ ખુશ રહો,
ભણી ગણીને કુટુંબ અને સમાજનુ નામ રોશન કરો તેવી રક્ષાબંધન પર્વ પર શુભકામનાઆે. 🍫🍫🍫

🌸 Happy Raksha Bandhan 🌸

તારા જેવા ભાઈ સ્વરૂપે મને આશીર્વાદ આપવા માટે હું ભગવાનનો આભાર 🙏 માનું છું.
મારી બધા દુઃખમાં તું હંમેશાં મારી સાથે રહ્યો છે તે બદલ આભાર,

હેપી રાખી , મારા પ્રિય ભાઈ! 💐

શેરીઓ ફૂલો 🌼 થી સજાવી છે
દરેક વણાંક માં છોકરીઓ બેસાડી છે.
મને ખબર નથી કે તું ક્યાંથી આવીશ
એટલાજ માટે મેં એમના હાથમાં રાખડીઓ થમાવી છે.
🌸 રક્ષાબંધનની શુભકામના 🌸

સૂર્યની જેમ... ચમકતા રહો,
ફૂલોની જેમ... સુવાસ ફેલાવો,
આજ આશીર્વાદ છે બહેનનો કે ભાઈ હંમેશા ખુશ રહો.

🌺 Happy Rakhi 🌺

રક્ષાબંધનના આ પાવન પર્વ પર,
હું ભગવાનને પ્રાર્થનાા કરું છું કે...
રાખે હંમેશા જાળવીને જન્મો જન્મ આ આપણું બંધન.

🌼 રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છાઓ 🌼

Happy Raksha Bandhan WhatsApp Messages in Gujarati

આ પર્વ છે લાગણીઓના તાંતણાઓ થી કાંડું સજાવવાનો,
આ પર્વ છે ભાઈ-બહેન ના પ્રીતનો

આપ સૌને 🌸 રક્ષાબંઘન ની હાર્દિક શુભકામના 🌸

બની રહે પ્રેમ સદા,
સંબંધનો આ સાથ સદા,
કોઈ દિવસ ના આવે આ સંબંધ માં દૂરી,
રાખી લાવે ખુશીઓ પૂરી.

💐 રક્ષા બંધન ની હાર્દિક શુભેચ્છા 💐

રાખડી અને બહેનની આંખડી માંથી વહેતી હરખની હેલીમાં જે ભાઈ ભીંજાયો છે,
તે સૌને રક્ષાબંધનની શુભેચ્છા

તે ખુબ ભાગ્યશાળી બહેન છે જે ના માથા પર ભાઈનો હાથ ધરાવે છે,
ભાઈ તેની સાથે દરેક મુશ્કેલીઓમાં સાથે રહે છે,
લડવું ઝગડવું અને પછી પ્રેમથી મનાવવું તેથી તો...
આ સંબંધમાં ખૂબ પ્રેમ હોય છે.

🌺 રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છાઓ 🌺

આપણું બાળપણ યાદ છે,
આપણે લડતા-ઝગડતા અને એકબીજાને મનાવતા,
આ તો છે, ભાઈ અને બહેનનો પ્રેમ.
આ પ્રેમ ને વધારવા માટે આવી રહ્યો છે રક્ષા બંધનનો પર્વ.

🌸 Happy Raksha Bandhan 🌸

Raksha Bandhan SMS in Gujarati

raksha bandhan in gujarati language, raksha bandhan wishes in gujarati, raksha bandhan wishes gujarati, raksha bandhan quotes for brother in gujarati, raksha bandhan wishes for brother in gujarati, raksha bandhan quotes gujarati language, raksha bandhan quotes gujarati, raksha bandhan message for brother in gujarati, raksha bandhan gujarati wishes, happy raksha bandhan wishes in gujarati, raksha bandhan shayari gujarati, raksha bandhan shayari in gujarati, raksha bandhan shayari gujarati ma, raksha bandhan gujarati shayari
Raksha Bandhan message in Gujarati
Download HD Image

રક્ષાબંધન પાંચ અર્થપૂર્ણ શબ્દોનું સંયોજન છે.
ર:- રક્ષા કરજે વીરા તારી બહેનને
ક્ષા:- ક્ષમા કરજે વીરા તારી બહેનને
બં:- બંધન માંથી મુક્ત કરજે વીરા તારી બહેનને
ધ:- ધ્યાન રાખજે વીરા તારી બહેનનું
ન:- ન ભૂલતો વીરા તારી બહેનને

🌼 રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છાઓ 🌼

રક્ષા ની દોરી માત્ર દોરી નથી...
બહેન નો ભાઈ ને અને ભાઈ નો બહેન ને...
હૃદય થી આપતો લાગણીઓ નો દસ્તાવેજ છે. ✍

આ રક્ષાબંધને બહેન પાસે રાખડી બંધાવી બહેન ની રક્ષા કરવાની પ્રતિજ્ઞા લઈએ.

Raksha Bandhan Shayari in Gujarati

raksha bandhan in gujarati language, raksha bandhan wishes in gujarati, raksha bandhan wishes gujarati, raksha bandhan quotes for brother in gujarati, raksha bandhan wishes for brother in gujarati, raksha bandhan quotes gujarati language, raksha bandhan quotes gujarati, raksha bandhan message for brother in gujarati, raksha bandhan gujarati wishes, happy raksha bandhan wishes in gujarati, raksha bandhan shayari gujarati, raksha bandhan shayari in gujarati, raksha bandhan shayari gujarati ma, raksha bandhan gujarati shayari
Raksha Bandhan Shayari Gujarati ma
Download HD Image

પ્રેમ અને વિશ્વાસના બંધનની ઉજવણી કરો
તમે ઇચ્છો તે આશીર્વાદ હંમેશા મેળવો
રક્ષાબંધનનો તહેવાર છે...
જલ્દી જઈને તમારી પ્રિય બહેન પાસેથી રાખડી બઁધાવો.

ચંદનનો તાર, પ્રેમની રાખડી,
શ્રાવણનો મહિનો અને રક્ષાબંધનનો તહેવાર,
જેમાં પ્રતિબિંબિત થાય છે ભાઈ-બહેનનો પ્રેમ.

તમને રક્ષાબંધન ની શુભેચ્છા… 💐

ચંદનનુ તિલક અને રેશમી રાખડી,
શ્રાવણની સુગંધ અને વરસાદનો આનંદ,
ભાઈની રક્ષા અને બહેનનો પ્રેમ

તમને 🎁 રક્ષાબંધન ની શુભકામના! 🎁

ભાઈ-બેન ના પ્રેમનું પ્રતીક એટલે... રક્ષાબંધન
ભાઈ પ્રત્યે બેનની શુભેચ્છા એટલે... રક્ષાબંધન
બેન નો ભાઈ પ્રત્યેનો વિશ્વાસ એટલે... રક્ષાબંધન

આજના શુભ રક્ષાબંધન ના તહેવાર નિમિતે દરેક ભાઈ બેન ને રક્ષાબંધન ની શુભેચ્છા...💐

બની રહે પ્રેમ સદા, સંબંધોનો આ સાથ સદા,
કોઈ દિવસ ના આવે આ સંબંધમાં દૂરી.
રાખી લાવે ખુશીઓ પૂરી.

🌼 રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છા 🌼

raksha bandhan in gujarati language, raksha bandhan wishes in gujarati, raksha bandhan wishes gujarati, raksha bandhan quotes for brother in gujarati, raksha bandhan wishes for brother in gujarati, raksha bandhan quotes gujarati language, raksha bandhan quotes gujarati, raksha bandhan message for brother in gujarati, raksha bandhan gujarati wishes, happy raksha bandhan wishes in gujarati, raksha bandhan shayari gujarati, raksha bandhan shayari in gujarati, raksha bandhan shayari gujarati ma, raksha bandhan gujarati shayari
Raksha Bandhan Quotes in Gujarati
Download HD Image

ભાવ-સ્નેહનું સતત સર્જન,
અદકેરું બંધન એટલે રક્ષાબંધન.
રેશમનો તાર, એક અનોખો સાર,
ભીંજાય એમાં આખો સંસાર.

રક્ષાબંધન ની હાદિઁક શુભકામના મારા અને મારા પરિવાર તરફથી.

બહેનનો પ્રેમ કોઈ આશીર્વાદથી ઓછો હોતો નથી,
ભલે તે દૂર હોય, પણ કોઈ દુ:ખ થતું નથી.
ઘણીવાર દૂરના સંબંધો ફીકા થઇ જાય છે
પરંતુ ભાઈ બહેન પ્રેમ ક્યારેય ઓછો થતો નથી.

હેતના હિલોળે લાગણીની નૌકામા તરતો એક સંબંધ એટલે... ભાઈ ને બહેન,
પ્રેમના પાનેતરે સમજણની નદીઓ વહાવતો એક સંબંધ એટલે... ભાઈ ને બહેન,
રક્ષણ ના એક વચને રેશમની દોરે પ્રસરણ પામતો એક સંબંધ એટલે... ભાઈ ને બહેન.

ભાઈ-બહેનના સ્નેહ-સમર્પણ-પ્રેમનું પ્રતીક રક્ષાબંધનના પાવન પર્વની સર્વેને હાર્દિક શુભેચ્છાઓ..

Raksha Bandhan Shayari for Brother in Gujarati

ઈશ્વરે આપેલ વરદાન છે તું,
વગર બોલે સમજી શકે તે દિલની અત્યંત નજીક છે તું,
મારી ક્યૂટ લાડકી બહેન છે તું.

રાહ ⏰ જોઈ રહ્યો છે આ સુનો હાથ,
બેનડી વહેલાસર આવી રાખડી બાંધો…

🌸 Happy Raksha Bandhan 🌸

Raksha Bandhan Shayari in Gujarati for Brothers

રક્ષાબંધનનો આજનો દિવસ ખૂબ જ ખાસ છે,
મારી પાસે તારા માટે ઘણું બધું છે.
બહેન તારા સુખ માટે ...
તારા ભાઈઓ હંમેશા તારી સાથે છે.

Happy Raksha Bandhan Quotes in Gujarati

સોને થી બનેલી દ્વારકા પણ, એક સુતરનાં દોરા સામે ઝાંખી પડે છે, સાહેબ...
બહેને લાવેલી રાખડી જ્યારે ભાઈના હાથનુ આભુષણ બને છે.🥀

આપ સૌને રક્ષાબંધનના પવિત્ર તહેવાર ની ખુબ ખુબ શુભેચ્છાઓ 💐

ભાઈ - બહેનના નિસ્વાર્થ અને પવિત્ર પ્રેમ સંબંધનું પ્રતિક મીઠી યાદોની પ્રતીતિ એટલે... રક્ષાબંધન

રક્ષાબંધન ના શુભ દિવસ ની આપ સૌને હાર્દિક શુભકામના 💐

રક્ષાબંધન પાવન પર્વ ભાઈ-બહેન ના અપાર પ્રેમ, સ્નેહ, લાગણીઓ તથા વચનબદ્ધતાનું પ્રતીક છે...
આપ સૌને રક્ષાબંધન પાવન પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ....💐🙏

ભાઈ બહેનના પ્રેમનો અતૂટ તહેવાર એટલે... રક્ષાબંધન.
ભાઈની રક્ષા ખાતર બહેન એના કાંડા પર રક્ષાકવચ સ્વરૂપે બંધાતી રાખડીનો તહેવાર એટલે... રક્ષાબંધન.
બદલામાં ફક્ત ભાઈનું જ સુખ, સમૃધ્ધિ અને આવરદા ઈચ્છતી બહેન અને ભાઈ બહેન માટેનો આ સ્નેહભર્યો તહેવાર એટલે... રક્ષાબંધન. 🖊️

આજના આ પવિત્ર રક્ષાબંધના તહેવાર નિમિતે સર્વ સ્નેહીજનો ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 💐

વિશ્વાસ નાં દોરા ને બંને છોરથી પરોવી રાખવો તે જ દરેક સંબંધ માં ખરૂં રક્ષાબંધન.✍

આપને અને આપના પરિવાર ને રક્ષાબંધન ની હાર્દિક શુભકામનાઓ... 💐

Raksha Bandhan Kavita in Gujarati

ભાઈ બહેન ની જોડી
કરતી દોડા દોડી
એક છે હલેસુ ને એક છે હોડી
બહેન ભાઈની લાડકી
ભાઈને બાંધે રાખડી
ભાઈ આપે વીરપસલી
બહેન વરસાવે વ્હાલ....

જો આપણે અમારુ રક્ષાબંધનની શુભેચ્છા | Happy raksha Bandhan Wishes, Message and Shayari in Gujarati language with HD Images Download Link and Instagram Caption નું colllection ગમે તો સોશ્યિલ મીડિયા પર Like and Share કરવાનું ભૂલતા નહિ. જો ફોટો Download કરવામાં કઈ પણ તફલીફ પડે તો નીચેની Comment Box માં સૂચન આપવા માટે આભાર.