Motivational Quotes in Gujarati: Unlock Your Potential with These Inspirational Gujarati Quotes | પ્રેરણાત્મક સંદેશ
Motivational or inspirational quotes, status and thoughts text msg in Gujarati language for social media જીવનમાં ભવ્ય વિજય માટે સંપૂર્ણ Motivate કરશે.
અમે દરરોજ સંપૂર્ણ પ્રેરિત થવા માટે તમે આ Motivational or Inspirational Quotes, Status and Thoughts in Gujarati language ને તમારા મિત્રો, કુટુંબ અને અન્ય વ્યક્તિને પણ મોકલી શકો છો.
Motivational Quotes, Status and Shayari in Gujarati text
![]() |
motivational quotes in gujarati |
સપનું એટલે પગથિયાં વિનાની સીડી અને
ધ્યેય એટલે નિશ્ચિત કરેલા પગથિયાં...
![]() |
motivational quotes gujarati |
જો મહેનત કયાઁ પછી પણ સપના પુરા ના થાય તો રસ્તો બદલો પણ સિધ્ધાંત નહિ...
વૃક્ષ પણ હંમેશા પાંદડા બદલે છે મૂળ નહિ...
![]() |
inspirational quotes in gujarati |
દરરોજ તમારી જાતને ગઈકાલ કરતા વધુ સારી બનાવો,
એક દિવસ તમે સફળ થશો.
![]() |
self motivation quotes in gujarati |
ભગવાન જે આપે છે એ સારુ આપે છે અને,
જયારે કઈ ના આપે ત્યારે વધુ સારું આપવાનો માર્ગ બતાવે છે પરંતુ...
જયારે રાહ જોવડાવે ત્યારે કંઈક શ્રેષ્ઠ આપે છે.
![]() |
positive motivational quotes in gujarati |
કોઈપણ perfect નથી હોતું એટલે જ તો,
પેન્સિલ ની સાથે સાથે રબર પણ લેવું પડે છે.
![]() |
motivational gujarati quotes |
આજ નું કામ આજે જ કરવાથી તમે એ લોકોથી આગળ નીકળી જશો કે જે લોકો કાલ ના ભરોસે બેઠા છે.
![]() |
best motivational quotes in gujarati |
લાયક થવું હોય તો પ્રયત્નો કરવા પડે છે,
બાકી ઉંમરલાયક તો ખાટલામાં પડ્યા પડ્યા પણ થઈ જવાય છે.
![]() |
krishna motivational quotes gujarati |
કૃષ્ણએ ગીતા માં કહ્યું છે કે મારાં પર ભરોસો રાખો,
પણ એવુ ક્યારેય નથી કહ્યું કે મારાં ભરોસે બેસી રહો...
![]() |
motivational quotes in gujarati text |
કોઈ સારો વિચાર પણ કામ નથી આવતો સાહેબ...
જો તમે ખુદ એના પર કઈ કામ ના કરો તો...
![]() |
success quotes gujarati |
કામયાબ થવા મેહનત જરૂરી છે સાહેબ,
બાકી કિસ્મત તો જુગારમાં પણ આજમાવામાં આવે છે.
1 comment