મકરસંક્રાંતિ (ઉત્તરાયણ) ના શુભેચ્છા સંદેશાઓ Wish Now!

Celebrate Your Daughter's Birthday with Gujarati Wishes | દીકરીને જન્મદિવસની શુભેચ્છાઓ

Send your daughter warm birthday wishes in Gujarati and make her day unforgettable. Show her how much she means to you with heartfelt words.
ઘણા બધા વિકલ્પો સાથે ખાસ કરીને લાડકી દીકરી નો જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માટે ગુજરાતીમાં સંપૂર્ણ જન્મદિવસ (જન્મદિવસ ના અભિનંદન) સંદેશ મેળવવો મુશ્કેલ હોઈ શકે.

આથી અમારા દ્વારા એકત્ર કરેલ દીકરીને (પુત્રીને) જન્મદિવસની શુભેચ્છાઓ OR Happy Birthday Wishes for Daughter in Gujarati માંથી તમે કોઈપણ પસંદ કરી શકો છો.

Happy Birthday Wishes with Name (Optional)

નીચે આપેલી શુભકામના માં તમારી દીકરીનું નામ જોડવા માટે નીચે આપેલી જગ્યામાં તમારી દીકરીનું નામ લખો (બધી ભાષા સપોર્ટ કરે છે.) ત્યાર બાદ Submit બટન પર ક્લિક કરો.

Happy Birthday Wishes for Daughter in Gujarati

daughter birthday wishes in gujarati, birthday wishes for daughter in gujarati, dikri birthday wishes gujarati, happy birthday wishes for daughter in gujarati, happy birthday daughter wishes in gujarati, daughter birthday wishes gujarati, dikri no birthday wishes in gujarati, birthday wishes for daughter, daughter birthday wishes, birthday wishes for daughter from mom in gujarati, birthday wishes for daughter from dad in gujarati, happy birthday wishes daughter gujarati, dikri na janam divas ni shubhkamna
Happy Birthday Wishes for Daughter in Gujarati
Download G-Drive HD Image

Here are some heartfelt birthday wishes for your daughter in Gujarati::

  1. પિતા ના હેત નો દરિયો 🌊 તે દીકરી ......
    માતા ની મમતા ની હેલી તે દીકરી 👸...
    ઘર માં અનુશાસન ની રખેવાળ તે દીકરી ......

    જે ઘર માં દીકરી નહીં, લાગણી ના ત્યાં વમળ નહીં...
    મારી લાડકી દીકરીને જન્મદિવસ ની અનેક ઘણી શુભેચ્છાઓ. 🎉
    દીકરો મારો વ્હાલ નો દરિયો 🌊

    Happy Birthday 🎉🎂✨🍰🥳
  2. મારા ખુશીઓનું સરનામું એટલે...
    મારી દિકરી
    મારા સપનાઓની પાંખો એટલે...
    મારી દિકરી
    મારા આંખોનું તેજ એટલે...
    મારી દિકરી
    મારા અભિમાનનું કારણ એટલે...
    મારી દિકરી
    મારા જીવનનું એક લક્ષ્ય એટલે...
    મારી દિકરી
    મારા અસ્તિત્વનો આધાર એટલે... મારી દિકરી

    આવી રીતે જ હંમેશા હસતી રમતી રહે એવી દિલ થી શુભેચ્છા ...

    જન્મદિવસની 🎂 ખૂબ ખૂબ શુભેચ્છાઓ મારા કાળજા ના કટકા ને...
  3. લાડકવાઈ મારી દીકરી 🧚‍♀️ ને જન્મદિવસની 🎂 ખુબ ખુબ શુભકામનાઓ... 🎉

    છમ છમ 💃🏻 કરતી આવી ઢીંગલી...
    કોડ થયા આજ પુરા...
    હસતી રમતી આવી ઢીંગલી,
    મહેકાવ્યા ઘર આંગણા 🏚️...
    કાલુ ઘેલું બોલતી ઢીંગલી,
    ચોર્યા સૌના દિલડા 💖....
    સૌની છે એ વ્હાલી ઢીંગલી 👸🏻,
    નાનકડી છે મારી પરી 🧚‍♀️ ...
  4. મારી લાડકી દીકરી ને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભકામનાઓ. 🎉

    ભગવાન મહાદેવ ને પ્રાર્થના 🙏 કે આપને સ્વસ્થ અને નિરોગી જીવન આપે અને આપ ની હર મનોકામના પૂર્ણ થાય.

    🎊 Happy Birthday 🎊
  5. જેના થકી મને પિતા ના અપાર આનંદની અનુભૂતિ થઈ અને સંપૂર્ણ પિતા નો અહેસાસ આપ્યો એવી લાડકવાઈ દીકરી 💃 ને જન્મદિવસની શુભેચ્છાઓ. 🎂🎁🙂

    માં જગત જનની સદૈવ રક્ષા કરે, સુખ, શાંતિ, સમૃદ્ધિ, ઐશ્વર્ય અને સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય એ જ પ્રાર્થના. 🙏
  6. કહેવાય છે ને કે બધું જ છોડી મીઠી યાદ છે...
    દીકરી 💃🏻,

    હોઈ ભલે કઠિન હૈયા તેને પણ પીગળાવી જાય છે...
    દીકરી 👸🏻,

    ધન-મોહમાયા તો હશે બધાને પરંતુ દાદા-દાદી, પપ્પા ને મન તો અનમોલ છે...
    દીકરી 👸

    આવી જ અમારી લાડકી દીકરી 👸🏻 ને તેના જન્મદિવસ ની ખુબ ખુબ શુભકામના...

    Happy birthday to you 🎂🎁🙂
  7. જન્મદિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ. 🎂 દીકરા...

    કાંઈ જ ન બોલો તેમ છતાં બધું જ સમજી જાય એ દીકરી 🧚‍♀️
    ઈશ્વરના આશીર્વાદ નહિ પણ... આશીર્વાદમાં મળેલા ઈશ્વર એટલે દીકરી 👸🏻
    એક લીલા પાનની જરૂર હોય અને આખું વસંત સાથે લાવે એનું નામ દીકરી...
  8. મારૂ ગૌરવ મારી વહાલી દીકરી ને જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ અને જીવનમાં ખૂબ ખ્યાતી મેળવો અને પ્રગતિ 🚀 કરો તથા સફળતાના ઊંચા શિખરો 📈 સર કરો એવી શુભકામનાઓ.... 🎂🎉🎂🎉
  9. આજે મારી દીકરી નો જન્મદિવસ 🎂 છે.
    માતાજી એને ખુશ રાખે અને ખુબ આગળ વધે એવી મારી શુભકામના 💐
  10. લાગણીઓ નું ઘોડાપૂર એટલે દીકરી 💃🏻...
    શ્રધ્ધા નો સથવારો,
    સ્નેહનો છલકતો દરિયો 🌊 દીકરી,
    આજ મારી લાડકવાઈ લાડકી દીકરી નો જન્મદિવસ 🎂 છે.

    જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભકામનાઓ બેટા 🎂🎁🙂
  11. 🎊 જન્મદિવસની 🎊 લાખ લાખ શુભેચ્છાઓ મારી દીકરી ને

    મારી નાની નાની વ્હાલી દિકરી
    ફુલનો 🌷 મહેંકતો બગીચો દિકરી 👸🏻
    સુંદર ચહેરો નાજુક-ભોળી
    બાળપણથી જ હોય નખરાળી
    મટકી-મટકી નાચ બતાવતી 💃🏻
    જીભ પર તો જાણે કોયલ બેસતી
    બધા બાળકોમાં વ્હાલી...
  12. વ્હાલનો દરિયો 🌊, હાસ્યનું 🙂 કારણ,
    જીવન મસ્ત છે, એનું તું છે કારણ

    જન્મદિવસની શુભકામનાઓ દીકરી
  13. દીકરી મારી લાડકવાયી લક્ષ્મીનો અવતાર,
    એ સૂએ તો રાત 🌚 પડે ને જાગે તો સવાર 🌞,

    આજરોજ મારી દીકરીના જન્મદિવસની લાખ લાખ શુભકામના... 💐
  14. મારી પુત્રી એ મારા અદ્ભુત કુટુંબનો આનંદદાયક ઉમેરો છે.
    તેના દરેક સ્મિત મારા વિશ્વને થોડું તેજસ્વી બનાવશે.
    મારી નવી રાજકુમારીના જન્મ પર અભિનંદન
  15. મારી વ્હાલી દીકરી,
    હંમેશાં જીવનમાં ખુશ રહે,
    તુ હૃષ્ઠપૃષ્ઠ, તંદુરસ્ત અને હસતી રહે
    મારા આશીર્વાદ છે દીકરી…
    વારંવાર આ દિવસ આવે,
    વારંવાર આ દિલ ગાયે,
    તું જીવે હજારો વર્ષ કે વર્ષના દિવસ હોય પચાસ હજાર.
    મારી લાડકવાયી દીકરીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા મહાદેવ ના આશીર્વાદ સદાય તારા સાથે રહે.

    હેપી બર્થ ડે બેટા
  16. અમે આ દિવસની ખૂબ જ ઉત્સુકતાથી રાહ જોઈએ છીએ કારણ કે...,
    આ દિવસે અમારી પ્રિય પુત્રી નો જન્મદિવસ છે!
    જન્મદિવસ ની શુભકામના પુત્રી
  17. dikri birthday wishes gujarati, happy birthday wishes for daughter gujarati, happy birthday wishes in gujarati text for daughter, daughter birthday wish in gujarati, heartwarming birthday wishes for daughter in gujarati, birthday wishes for daughter from mom and dad, heartwarming birthday wishes for daughter from parents, gujarati birthday wishes for daughter, happy birthday dikri in gujarati, જન્મદિવસની શુભેચ્છા દીકરીને, મારી દીકરીને જન્મદિવસની શુભેચ્છાઓ, જન્મદિવસની શુભેચ્છા પુત્રી
    Happy Birthday Wishes for Daughter in Gujarati
    HD Image Download
  18. સૂરજ ઉગે તે પહેલા, ઉગતા તારા ટહુકા ઓ દીકરી.
    હોઉં ગમે તેટલો દૂર, પૂગતા તારા ટહુકા ઓ દીકરી.
    વ્હાલી દીકરી ને જન્મદિવસ ની ખૂબ ખુબ શુભકામના...
  19. Happy Birthday Wishes for Father to one year old Daughter

  20. આજે મારી દીકરી જે આજે એક વર્ષ પૂર્ણ કરેલ છે.
    મારી કુળદેવી ખોડીયાર માતાને પ્રાથના કે તેને આવી જ રીતે હસતી અને રમતી રાખે...

    જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના બેટા 🧓☝️😂
  21. આજ રોજ મારી લાડકવાયી લાડકી દીકરી તેમના પ્રથમ જન્મદિવસ નિમિતે હાર્દિક શુભકામનાઓ..💐💐

    માઁ આશાપુરા દિકરીને દીર્ઘ અને સ્વસ્થ આયુષ્ય અર્પે તથા એમની દરેક મનોકામના પુરી કરે એવી અરજ..🙌🙏

Short heart touching birthday wishes for daughter from father in Gujarati

Here are some short heart-touching birthday wishes for a daughter from a father in Gujarati:

  1. દીકરી એટલે ઈશ્વરના આશીર્વાદ નહી,
    દિકરી એટલે આશીર્વાદમાં મળેલ ઈશ્વર.

    દીકરી એટલે એક વાક્યમાં....
    "ઈશ્વરે આપણને કરેલું કન્યાદાન"
    ઓછામાં ઓછા શબ્દમાં ખુશીનું વર્ણન કરવાની સ્પર્ધા હતી,
    અને મેં લખી દીધું "મારી દીકરી"

    આજે મારી દીકરી નો જન્મદિવસ છે.
    માતાજી એને ખુશી રાખે અને ખુબ આગળ વધે એવી મારી શુભકામના.
  2. આજે મારી દીકરી નો જન્મદિવસ છે.
    તો આજ નો દિવસ મારા માટે ખાસ છે.
    જન્મદીવસ ની અનેકાનેક શુભકામના
    આજે તારા માટે શુ લખુ મને શબ્દોનો અભાવ નડે છે વ્હાલી...
  3. આજે જન્મદિવસ છે.
    દીકરીની દીકરી ખૂબ વહાલી લાગે.
    એ મને ખૂબ વહાલી છે.
    આજે એનાં જન્મદિવસે હું એને શુભેચ્છા પાઠવું છું.
    એનાં દરેક સપનાંઓ સાચા પડે અને ઇશ્વર એને ખૂબ સુખ અને સમૃધ્ધિ આપે એવા આશીર્વાદ અને અભ્યર્થના.

  4. Heart touching Quotes for Daughter's Birthday

  5. મારી રાજકુમારીને 👸🏻 જન્મદિવસ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 🎂🎁🙂

    આજનો દિવસ મારા માટે ખૂબ ખાસ છે.
    એટલે નહીં કે આજે તારો જન્મદિવસ છે પરંતુ...
    એટલે કે આજે એ દિવસ છે
    જ્યારે પહેલી વખત મેં મારી ઢીંગલી 💃🏻 ને જોઈ હતી.
    હું આશા રાખું છું કે આ દિવસ પણ...
    એટલો જ ખાસ રહે, જેટલી તુ છે.
    દાદા, દાદી, મમ્મી અને પપ્પા તરફથી તને ખૂબ પ્રેમ.
    દરરોજ તુ અમને હસવા 😊 માટે હજારો કારણો આપે છે..
    તેનાથી કોઈ ફેર નથી પડતો કે...
    કેટલા 🎊 જન્મદિવસ 🎊 આવે,
    તું હંમેશાં અમારા માટે નાની ઢીંગલી 👸🏻 રહીશ.
    બેટા, અમે તારા જન્મદિવસ માટે તેમજ આગામી ભવિષ્ય માટે આશીર્વાદ આપીએ છીએ. 🙏

Happy Birthday kavita for daughter in Gujarati

  1. નાની નાની વ્હાલી દિકરી
    ફુલનો મહેંકતો બગીચો દિકરી

    સુંદર ચહેરો નાજુક-ભોળી
    બાળપણથી જ હોય નખરાળી

    મટકી-મટકી નાચ બતાવતી
    જીભ પર તો જાણે કોયલ બેસતી

    બધા બાળકોમાં વ્હાલી દિકરી
    બધાં પ્રત્યે હેત રાખતી દિકરી

    પપ્પાનો તો જીવ છે દિકરી
    મમ્મીનો એક હાથ છે દિકરી

    જન્મદિવસ ની હાર્દિક શુભકામનાઓ મારી પરી......