Short one and Two line Morning Suvichar text SMS in Gujarati | ટૂંકા (એક વાક્યના) શુભ સવાર સુવિચાર text ગુજરાતીમાં
ગુજરાતી શુભ સવાર સુવિચાર | good morning (suprabhat) suvichar text sms in gujarati Language | good morning gujarati suvichar text SMS
અમે એકત્રિત કરેલ શ્રેષ્ઠ Shorts Two line Suvichar in Gujarati Language for Whatsapp with HD DP and Instagram caption । ટૂંકા અને બે લીટીના સુવિચારો કે જે તમે Social Media(Whatsapp, Facebook, Instagram, વગેરે...) પર share કરી શકો છો.
![]() |
shorts two-line good thoughts OR suvichar in Gujarati language |
Best Suvichar in Gujarati
Short one and Two line Morning Suvichar text SMS in Gujarati | ટૂંકા (એક વાક્યના) શુભ સવાર સુવિચાર text ગુજરાતીમાં
જ્ઞાન થી શબ્દ સમજાય અને... અનુભવ થી અર્થ
સુવિચારો ની અસર નથી દેખાતી કારણ કે...
વાંચનાર અને લખનાર એમ માને છે કે તે બીજા માટે લખેલા છે.
કિંમત બંનેની ચૂકવવી પડે છે બોલવાની પણ અને ચૂપ રહેવાની પણ
જીંદગી ની સૌથી મોટી બચત લોકોના દિલમાં તમે બનાવેલી જગ્યા છે
આંખે જોયેલી અને કાને સાંભળેલી વાત પર જ વિશ્વાસ કરવો કારણકે...
દુનિયા EDITING કરીને SHARE કરવામાં હોંશિયાર છે.
પારકી વાત કરવી હોય તો સારી હોય તે જ કરવી અને...
ખરાબ વાત કરવી હોય તો પોતાની જ કરવી.
કોઈ પારકાની વાત પર ભરોસો કરી ને પોતાના ને પારકા ના કરી દેતા.
જીભ તોતડાય એ કુદરતનો દોષ છે પરંતુ....
જીભ તોછડાય એ આપણો દોષ છે
ઉંમરથી માન જરૂરથી મળે છે પણ... આદર તો વ્યવહારથી જ મળે છે
વાત અને મુલાકાત હંમેશા ટુંકમાં પતાવો, માન વધશે અને વજન પણ પડશે
You may want to read this post: