Thank you message for Birthday wishes Reply in Gujarati | જન્મદિવસની શુભકામના બદલ આભાર વ્યક્ત આભાર સંદેશ
ગુજરાતીમાં જન્મદિવસની શુભેચ્છાઓ અથવા શુભકામના SMS અને જન્મદિવસ શુભકામના શાયરી મોકલવી આજકાલ આવશ્યક પરંપરા બની ગઈ છે.
આ જન્મદિવસની શુભેચ્છાઓ અથવા શુભકામના મળવાનો આનંદ બદલ આભાર વ્યક્ત કરવા માટે શબ્દો ની મારામારી પરેશાન કરે છે.
આ માટે અમે એકત્ર કર્યા છે જન્મદિવસ આભાર સંદેશ OR Thank you message for Happy Birthday wishes in Gujarati.
Thank you everyone message for Birthday Wishes in Gujarati language | જન્મદિવસ શુભકામના બદલ આભાર વ્યક્ત આભાર સંદેશ
Thanks message for birthday wishes in Gujarati |
જન્મદિવસ તો મારો હતો પણ...
એને સુંદર બનાવવા માટે એમાં હાથ તમારો હતો.
અમૂલ્ય હતા એ શબ્દો તમારા અને દિવસ ખૂબસૂરત બન્યો હતો મારો. 💞😍
હું તમારા બધાનો આભાર માનું છું અને તમને કહેવા માંગુ છું કે...
તમારા જેવા મિત્રો તરફથી આટલો પ્રેમ મળ્યો છે, તે તમારો આભાર!
❤️ તમારો ખૂબ ખૂબ આભાર મારા જન્મદિવસની શુભકામનાઓ બદલ ❤️
વિવિધ માધ્યમો થકી જન્મ દિવસ ની શુભકામનાઓ પાઠવનાર દરેક સાથી મિત્રો નો ખુબ ખુબ આભાર.
બીજું કશું કમાયા કે ના કમાયા આપ સહુ મિત્રો નો પ્રેમ, સ્નેહ સાથ સહકાર કમાયા તેનો સંતોષ છે જે જીવનમાં ઊર્જા આપે છે.
🙏 આભાર 🙏
દિવસો તો આવીને ચાલ્યા જતા હોય છે પરંતુ તેને ખાસ બનાવનાર છે તે તમામ લોકો દિલમાં મધુર છાપ છોડી જાય છે. ❤️
આવું જ કઈક મારી સાથે થયું. વર્ષમાં એક દિવસ માટે જે સેલિબ્રિટી ફિલિંગ હતી એની વાત અનેરી છે.
જન્મ દિવસ નિમિતે જેમણે મને શુભેચ્છા પાઠવી તે સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. 🙏
મારા જન્મદિવસ પર આપ સૌએ મને ટેલિફોન દ્વારા ફેસબુક, વોટ્સએપના માધ્યમ દ્વારા વ્હાલભરી શુભેચ્છાઓ પાઠવી જે પ્રેમ આપ્યો તે બદલ હું આપ સૌ નો ખુબ ખુબ આભાર 🙏 માનુ છું.
આભાર ....આભાર....આભાર .....🙏🙏🙏
આજરોજ મારા જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી એ બદલ હું દિલથી આપ સૌનો આભાર માનું છું.
કોઈ ને પણ આભાર માનવાનું રહી ગયું હોય તો ક્ષમા ચાહું છું 🙏😊
આમ જ આપ સૌ હંમેશા મને આશીર્વાદ અને શુભકામનાઓ આપી મારી સાથે રહેશો એવી આશા
🙏😊 જય માતાજી 😊🙏
Thankkkk youuu soooo muchhh Allll Frienddddd
સવાર થી સાંજ થઈ... થાકી ગયો ભાઇ આજે તો..
થેન્ક યુ કહી ને... પણ થાકવાની મજા આવી..
બસ મિત્રો જીવન ભર આવો જ થાક આપતા રેહજો ..
જન્મદિવસ ખુબ આનંદદાયક બનાવવા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર... 🙏🙏🙏🙏
આભાર.... આભાર.... આભાર ..... 🙏🙏🙏
આભાર એ ખુબ નાનો શબ્દ છે પરંતુ....
આપનો કિંમતી સમય આપી આપ સૌએ શુભકામના પાઠવી અને શુભેચ્છાઓનો ધોધ વહાવ્યો... તે માટે આપ સૌને હું વંદન કરું છું.
આપ સૌ પરિવાર અને મિત્રો સાથે નો અતૂટ અનંત અને અમૂલ્ય સબંધો નો વારસો એ જ મારા જીવન અને મારા અસ્તિત્વની સાચી મૂડી.
birthday wishes thanks reply message in gujarati | જન્મદિવસ ની શુભકામના માટે આભાર વ્યક્ત સંદેશ
Happy Birthday Wish Reply Thanks msg in Gujarati |
આજ રોજ મારા જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા આપવા બદલ આભાર. 🙏
આવી જ રીતે આપ સૌનાં શુભ આશિષ મળતાં રહે એવી અભિલાષા...
મારી લાગણી સાથે જોડાયેલા મારા શુભ ચિંતકોને મારા નતમસ્તક નમસ્કાર 🙏🙏
આપને મારા જન્મદિવસ પર શુભકામનાઓ પાઠવી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
મારા જન્મદિવસ નિમિત્તે આપ સૌ મારા સ્નેહીજનો, મિત્રો તથા મારા વ્હાલા મિત્રોએ રૂબરૂ, ફોન, મેસેઝ, સોશીયલ મીડિયા માધ્યમથી શુભકામનાઓ પાઠવી તેનો હું દિલ થી આભાર વ્યકત કરૂ છું.🙏
દ્વારકાધીશ ની કૃપાથી આજે મારો જન્મદિવસ યાદગાર બનાવવા માટે આપ સૌનો ખુબ ખુબ આભાર.
આભાર ....આભાર....આભાર .....🙏🙏🙏
જન્મદિવસ wish & blessings માટે બધા મિત્રો નો ખુબ ખુબ આભાર 😊🙏
આપ સૌ એ આપની બીઝી લાઇફ માથી થોડો સમય ફાળવ્યો એ માટે એક સાથે અહીથી જ આભાર માની લવ છું.🙏
તમે બધાએ કરેલી wish & Blessings સાચા પડે 🙏
Thank you... Thank you... Thank you...
મારા જન્મદિવસ નિમિત્તે શુભકામનાઓ પાઠવનાર આપ સહુની લાગણીઓથી ધન્યતા અનુભવી છે.
તમારી હાર્દિક શુભેચ્છાઓ બદલ તમારો આભાર!
હું સૌથી ખુશ વ્યક્તિ છું!
મારા જન્મદિવસ પર આપ સૌના અતુલ્ય પ્રેમ અને આશીર્વાદ બદલ તમામ વડીલો, શુભેચ્છકો, પરમ મિત્રો, યુવાનો વગેરેનો હું હૃદય પૂર્વક આભાર માનું છું
thanks message for birthday wishes in gujarati language
આભાર ....આભાર....આભાર .....🙏🙏🙏
આજના અત્યાધુનિક અને ઝડપી યુગ માં આપનો કિંમતી સમય નીકાળી મારા જન્મદિવસ નિમિત્તે મને ટેલીફોનીક, મેસેજ કે અન્ય સોશિયલ મીડિયાના માધ્યમ થી જન્મદિવસ ની અકલ્પનીય આર્શીવાદરૂપી શુભેચ્છાઓ પાઠવવા બદલ હ્રદય પૂર્વક આભારી છું.🙏
એ દરેક વ્યક્તિનો ખૂબ આભાર 🙏
જેમણે મને જન્મદિવસની શુભકામના પાઠવી અને મારા જન્મદિવસને યાદ રાખ્યો.
મારા બધા જ મિત્રોને જન્મદિવસની શુભેચ્છા સંદેશ, અને ઘણી બધી ખુશીઓ આપવા બદલ આભાર 🙏.
મારા તરફથી બધાને ખૂબ ખૂબ પ્રેમ.
મારા માટે તે ખૂબ મહત્ત્વનું છે કે તમે બધાએ તમારા વ્યસ્ત સમયમાંથી સમય કાઢ્યો અને મને જન્મદિવસની શુભેચ્છા પાઠવી.
હું તમારો ખૂબ આભારી 🙏 છું.
આભાર ....આભાર....આભાર .....🙏🙏🙏
Best Happy Birthday Wishes Thanks Reply in Gujarati |
મારા જન્મદિવસ નિમિત્તે આપના દ્વારા પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપે મળેલી શુભેચ્છાઓ મને નવું બળ પૂરું પાડે છે.
આપનો આ અપાર સ્નેહ સદાય મળતો રહે એવી ઈચ્છા વ્યક્ત કરું છું.
ફરી એકવાર આપ સૌની શુભેચ્છાઓ માટે ખૂબ ખૂબ આભાર.
મારા જન્મદિનના અવસરે આપ સૌની ભાવુક અને પ્રેમાળ શુભેચ્છાઓ મળી.
આપનો પ્રેમ જ મારું પ્રેરકબળ છે, આ મારી સૌથી મોટી ઉપલબ્ધી છે.
હું ખુબજ અભિભૂત છું!
આપ સૌનો અંતઃકરણથી ખૂબ ખૂબ આભાર.
રૂબરૂ, ફોન, મેસેઝ, સોશીયલ મીડિયા માધ્યમથી શુભકામનાઓ પાઠવી તેનો હું દિલ થી આભાર વ્યકત કરૂ છું.🙏
આટલા વર્ષોમાં મેં શું મેળવ્યું?
એનો જવાબ 'તમે બધાં' છો...
કારણ વિના તમે બધાં મને ચાહો છો...
મારી સાથે ઊભા રહો છો...
મને બિરદાવતા રહો છો...
આપ સૌને હું વંદન કરું છું અને હકથી કહું છું કે આમ જ સાથે રહેજો..
બસ આપના પ્રેમ, લાગણી અને વિશ્વાસ ની અભિલાષી...
આભાર ....આભાર....આભાર .....🙏🙏🙏
ઘણા બધા સ્નેહી મિત્રોના આવા મહત્વના દિવસે સમય ને આધિન, શરત ચૂક, જાણ ન હોવાના કારણે ઘણા બધા મિત્રોને હું અભિનંદન પાઠવી શકતો નથી એનો મને રંજ છે પણ...
આપ સૌએ ફક્ત આપ-લે નો વ્યવહાર ન રાખતા લાગણી અને સંવેદના થકી મારા જન્મદિવસે હેતથી શુભેચ્છા પાઠવી મારા ને તમારા સબંધો ને આપણા બનાવ્યા છે જેનો મને ખુબ આનંદ અને ગૌરવ છે...
આપણો પ્રેમ સદાય એક બીજા પર વરસતો રહે એવી પ્રાર્થના સાથે ફરીથી સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર સહ પ્રણામ 🙏
Thank You Birthday Message to Family and Friends in Gujarati
સ્વયં થી હું નથી...
આપ થકી જ ઓળખાણ થઈ મારી...
મારૂ સરનામું માત્ર પરિવાર આપ સૌે મિત્રો...
અને આપની અપાર શુભેચ્છાઓ... પ્રેમ... પ્રોત્સાહન... અને લાગણી.. આ મારા જીવન સાચી ની મૂડી છે.
Thank You So Much For Making My Day Special
સદાય મારી પડખે ઉભા રહેનાર,
મારી તાકાત, મારો પરિવાર...
મારા જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા આપવા બદલ મારા પરિવારનો ખુબ ખુબ આભાર માનું છું...
હું મારા પરિવાર અને મિત્રોનો ધન્યવાદ વ્યક્ત કરું છું.
તમે મને મારા જન્મદિવસે એકલતાનો અનુભવ ન થવા દીધો
મને જેમણે જન્મદિવસની શુભેચ્છા આપી તેમનો ખૂબ ખૂબ આભાર.
ગઈકાલ મારા માટે ખૂબ ખાસ હતી અને તમે બધા એ ખાસ દિવસનો ભાગ હતા.
શુભકામનાઓ સામેના વ્યક્તિની અંદર આપણી હયાતીનો પુરાવો છે,
કહેવાય છે કે... માણસ હોય કે ઇશ્વર સંબંધોની હુંફ વગર રહી શકતો નથી.
આપણા નાના મોટા દરેક પ્રસંગે આપણને મળતી શુભેચ્છાઓ જીવનમાં એક નવી ઉર્જા પૂરી પાડે છે.
આયુષ્ય માં અજવાળા પુરતા સર્વે શુભચિંતકો એ, જન્મદિને વિશેષતા અર્પીને ઉપકૃત કર્યો તે બદલ ધન્યતા અનુભવી રહ્યો છું
Thank You Birthday Message to Love in Gujarati
દિવસની શરૂઆત જ તમારી એક શુભેચ્છાથી થઈ હતી.
શરૂઆત જ એક ખુશનુમા થઈ હતી.
વાત જો હોય તમારી શુભકામનાઓની એમાં ક્યાં કોઈ કમી રહી હતી
❤️ તમારો ખૂબ ખૂબ આભાર મારા જન્મદિવસની શુભકામનાઓ બદલ ❤️
Thank You Birthday Message to Wife in Gujarati
જેમના માટે થેંક યુ શબ્દ પણ નાનો પડે…
એવા મારા ધર્મપત્નીની શુભેચ્છાઓ સાથે જન્મદિવસની શરૂઆત થઇ.
જીવનપર્યંત દરેક પરિસ્થિતિ વચ્ચે મારી સાથે અડીખમ રહેવા બદલ થેંક યુ !
આપ સૌનો ખૂબ ખૂબ આભાર...
મારા જન્મદિવસ પર આપની અનંત શુભેચ્છાઓ બદલ આપ સૌનો દિલથી ખૂબ ખૂબ આભાર...
જીવનની આ સુંદર સફરમાં આપની શુભેચ્છાઓ અને આપનો સાથ હંમેશા ઝંખુ છું અને...
એ માટે હંમેશા આપ સૌનો આભારી છું.
Birthday Wishes Return Thanks Message in Gujarati |
આભાર ....આભાર....આભાર .....🙏🙏🙏
આજરોજ મારા જન્મદિવસ નિમિતે મળેલા ભરપુર સ્નેહ બદલ હું તમામ સમાજના સંગઠનો, વડીલોનો અને યુવાન મિત્રોનો નતમસ્તક ધન્યવાદ પાઠવુ છું,
વડીલો દ્વારા મળતા આશીર્વાદ અને યુવાનો નો પ્રેમ મને બળ અને ઉર્જા પ્રદાન કરશે,
આપ સૌ થકી જે પ્રેમ, સન્માન, હૂંફ સાપડ્યા એનો હુ આજીવન ૠણી રહીશ,
ફરી વખત આપ બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર
મારા જન્મદિવસ નિમિતે મને શુભકામનાઓ આપનારા મારા વડીલો,
મારા સાથી અને મારા તમામ મિત્રો આપ સર્વે નો હું ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું.
એ દરેક વ્યક્તિ, જેમણે આજે મારા જન્મદિવસે મને શુભકામનાઓ પાઠવી, તેમનો ધન્યવાદ. 🙏
આજનો દિવસ મારા માટે ખૂબ ખાસ હતો અને આ ખાસ દિવસનો તમે મહત્ત્વનો ભાગ હતા.
મારા જન્મદિવસ પર મને યાદ કરનારા દરેક લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ. 🙏
મારો જન્મદિવસ હોય અને તમારી શુભકામનાઓ ના હોય એવું ક્યારેય ન બને અને...
એ શુભકામનાઓ બદલ મારો તમને આભાર વ્યક્ત ના હોય એવું પણ ક્યારેય ન બને
❤️ તમારો ખૂબ ખૂબ આભાર મારા જન્મદિવસની શુભકામનાઓ બદલ ❤️
તમારી હાર્દિક શુભેચ્છાઓ બદલ તમારો આભાર!
હું તમારી પાસે હોઉં ત્યાં સુધી - હું સૌથી ખુશ વ્યક્તિ છું!
મારા જન્મદિવસ પર આપ સૌના અતુલ્ય પ્રેમ અને આશીર્વાદ બદલ તમામ વડીલો, શુભેચ્છકો,પરમ મિત્રો, યુવાનો વગેરેનો હું હૃદય પૂર્વક આભાર માનું છું.
આપ સૌએ વિવિધ માધ્યમ દ્વારા જે શુભેરછા પાઠવી તે બદલ પણ ખુબ ખુબ આભાર.🙏
મારા જન્મદિવસ નિમિતે આપના દ્વારા મળેલ શુભકામના સંદેશ મને નવું બળ આપે છે,
આપનો સ્નેહ સદાય મળતો રહે એવી અંતર ની ઈચ્છા સાથે આપનો આભાર વ્યક્ત કરું છું.
મારી જાણ બહાર આપે મને સારી ભેટો અને આનંદ આપી મને આશ્ચર્યચકિત કરી મુક્યો એ મારાથી વધુ જાણી અને અનુભવી શકે.
આપે મારો જન્મદિવસ યાદગાર બનાવી મૂક્યો એ બાદલ આપનો આભાર.🙏
માનનીય શ્રી _____ સાહેબનો જન્મદિવસ શુભકામનાઓ બદલ હૃદયપૂર્વક-નતમસ્તક આભાર વ્યક્ત કરું છું.
મારા જન્મદિવસ નિમિત્તે આપ સર્વે વિવિધ માધ્યમો થકી જે શુભેચ્છાઓ પાઠવી છે તે બદલ હું આપ સર્વે નો હૃદયપૂર્વક આભાર માનું છું.
મારા જન્મદિવસ નિમિત્તે આદરણીય આગેવાનો, મારા સાથી કાર્યકર બંધુ-ભગીની, મિત્રો અને તમામ સ્નેહીજનો દ્વારા ફોનથી, મેસેજથી કે સોશિયલ મીડિયા માધ્યમોથી અપાયેલી અનંત શુભેચ્છાઓ અને શુભકામનાઓ બદલ આપ સૌનો આભાર વ્યક્ત કરું છું...
જન્મદિવસ પર સમાજ સેવા ના આયોજનનો આભાર વ્યક્ત કરવા માટે | Thank you message for Birthday social work in Gujarati
મારા જન્મદિવસ નિમિતે આપ સર્વે દ્વારા વૃક્ષારોપણ કામગીરી વગેરે જેવા અનેક કાર્યક્રમો કરવા બદલ તમામ આયોજક મિત્રો નો હદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું...🙏🙏🙏
الانضمام إلى المحادثة