જન્મદિવસની શુભકામનાઓ Wish Now!

જન્માષ્ટમીની શુભકામના સંદેશાઓ | Happy krishna janmashtami wishes, Quotes and status in Gujarati

Happy krishna janmashtami wishes, Quotes, Status and Shayari in Gujarati : જન્માષ્ટમીના અવસર પર તમે આ સંદેશાઓ મોકલીને શુભેચ્છા સંદેશ પાઠવી શકો છો.
ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મ સુદ આઠમના રોજ થયો હતો આ દિવસને આપણે સૌ ‘જન્માષ્ટમી’ ના રૂપે ઉજવીએ છીએ. જન્માષ્ટમી અંધકારના અંત અને દુષ્ટ શક્તિઓને જડમૂળથી ઉખેડવાના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે અને સાથે સાથે આપણને એ શીખ પણ આપે છે કે ભવિષ્યની ચિંતા ન કરો, ન તો તમારે ભૂતકાળ પર ધ્યાન આપવું જોઈએ. પરંતુ તમે ફક્ત વર્તમાન પર નિયંત્રણ રાખી શકો છો.

આ દિવસે જન્માષ્ટમીની શુભકામના OR krishna janmashtami Wishes Wishes, quotes, in Gujarati text SMS with Whatsapp HD DP download મોકલીને આ જન્માષ્ટમીની ઉજવણી કરીએ.

Table of Contents

જન્માષ્ટમીની શુભકામના અને status ફોટા સાથે | Happy krishna janmashtami wishes in Gujarati

જન્માષ્ટમી, જન્માષ્ટમી 2021, જન્માષ્ટમી ના ફોટા, જન્માષ્ટમી ની શુભકામના, જન્માષ્ટમી ની વાર્તા, જન્માષ્ટમી status, જન્માષ્ટમી ની શુભકામના, જન્માષ્ટમી ની વાર્તા, હેપ્પી જન્માષ્ટમી, કૃષ્ણ જન્માષ્ટમી, હેપી જન્માષ્ટમી, જન્માષ્ટમી સ્ટેટ્સ, જન્માષ્ટમી ફોટો, happy janmashtami gujarati, janmashtami wishes in gujarati, happy janmashtami in gujarati, happy janmashtami wishes in gujarati, janmashtami wishes gujarati, happy janmashtami gujarati status, krishna janmashtami wishes in gujarati, janmashtami quotes in gujarati
Happy krishna janmashtami wishes in gujarati
HD image Download

આપ સૌને જન્માષ્ટમી ના પાવન પર્વની ખુબ ખુબ શુભકામના... 💐

ભગવાન શ્રીકૃષ્ણ આપ સૌને પરિવાર સહિત ખુબ સુખ, શાંતિ, સમૃદ્ધિ તથા સારી તંદુરસ્તી આપે એવી પ્રાર્થના.

🙏 જય શ્રી ક્રિષ્ના 🙏

જેલ માં જન્મ… 👶
ગોકુળ માં બાળપણ…
વ્રજ માં રાસલીલાં… 🥢
હસ્તિનાપુર માં રાજનીતિ… ♞
મથુરા માં શાશન… 👑
એવા શ્રી કૃષ્ણ ને નમન…🙏🙏

આપ સર્વે ને શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ની હાર્દિક શુભકામના…

🙏 જય શ્રી કૃષ્ણ 🙏

!!! જય શ્રી કૃષ્ણ !!!

જીવનને આનંદિત રૂપે કેવી રીતે જીવવું એ...
શ્રીકૃષ્ણએ શીખવ્યું,
સંઘર્ષમાં જીવનને કેવી રીતે ધબકતું રાખવું એ પણ...
શ્રીકૃષ્ણએ શીખવ્યું...
યુદ્ધમાં જીતવાની પ્રેરણા પણ...
એમણે જ આપી !

શ્રી કૃષ્ણને સમજીએ તો આપણું જીવન ખૂબ સહજ થઇ જાય!! ✍

💐 જન્માષ્ટમી પાવન પર્વની શુભેચ્છા. 💐

જન્માષ્ટમી, જન્માષ્ટમી 2021, જન્માષ્ટમી ના ફોટા, જન્માષ્ટમી ની શુભકામના, જન્માષ્ટમી ની વાર્તા, જન્માષ્ટમી status, જન્માષ્ટમી ની શુભકામના, જન્માષ્ટમી ની વાર્તા, હેપ્પી જન્માષ્ટમી, કૃષ્ણ જન્માષ્ટમી, હેપી જન્માષ્ટમી, જન્માષ્ટમી સ્ટેટ્સ, જન્માષ્ટમી ફોટો, happy janmashtami gujarati, janmashtami wishes in gujarati, happy krishna janmashtami in gujarati, happy janmashtami wishes in gujarati, janmashtami wishes gujarati, happy krishna janmashtami gujarati status, krishna janmashtami wishes in gujarati, krishna janmashtami quotes in gujarati, krishna janmashtami wishes gujarati image
Happy Krishna Janmashtami Wishes in Gujarati
HD image Download

🛕 જન્માષ્ટમીની હાર્દિક શુભકામના 🛕

મારો દ્વારકાવાળો તમને હર પલ ખુશ રાખે અને...
તમારી દરેક મનોકામના પૂરી કરે...

‼️🙏🛕 જય દ્વારકાધીશ 🛕🙏‼️

ભગવાન શ્રી કૃષ્ણની વાંસળી તમારા જીવન તરફના પરિપૂર્ણ માર્ગનું માર્ગદર્શન આપે અને તમારા જીવનમાં પ્રેમની ધૂનને આમંત્રણ આપે.

💐સૌને જન્માષ્ટમીની શુભકામના. 💐

મીરાં નો માધવ ને... રાધા નો કાન,
મોરલી વાગે ને... ગોપી ભુલે ભાન,
નંદનો લાલો ને... મા યશોદા નો વાલો,
હરખની ઘડી ને... આનંદ છે અપાર,
હૈયું પ્રતીક ગુલાલનુ જે ઉડે અપાર.

જન્માષ્ટમીની તમને અને તમારા પરિવાર ને મારા તરફથી ખુબ ખુબ હાર્દિક શુભેચ્છાઓ.
🌷 ༺꧁ જય શ્રી કૃષ્ણ ꧂༻ 🌷

​👑 જय દ્વાཞⅈકાⅅℍⅈશ 👑​

આજે ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મ દિવસ એટલે જન્માષ્ટમીના રૂડા અવસરે આપને તથા આપના પરિવારને મારા તથા મારા પરિવાર તરફથી જન્માષ્ટમીની હાર્દિક શુભકામના... 💐💐💐

નંદ ઘેર આનંદ ભર્યો, જય કનૈયા લાલ કી... 🙏

જન્માષ્ટમી, જન્માષ્ટમી 2021, જન્માષ્ટમી ના ફોટા, જન્માષ્ટમી ની શુભકામના, જન્માષ્ટમી ની વાર્તા, જન્માષ્ટમી status, જન્માષ્ટમી ની શુભકામના, જન્માષ્ટમી ની વાર્તા, હેપ્પી જન્માષ્ટમી, કૃષ્ણ જન્માષ્ટમી, હેપી જન્માષ્ટમી, જન્માષ્ટમી સ્ટેટ્સ, જન્માષ્ટમી ફોટો, happy janmashtami gujarati, janmashtami wishes in gujarati, happy krishna janmashtami in gujarati, happy janmashtami wishes in gujarati, janmashtami wishes gujarati, happy krishna janmashtami gujarati status, krishna janmashtami wishes in gujarati, krishna janmashtami quotes in gujarati, krishna janmashtami wishes gujarati image
Krishna Janmashtami Wishes Gujarati Image
HD image Download

નટખટ માખણ ચોર,
યશોદા નો દુલારો,
કૃષ્ણ આવી ગયો આપ ને ઘેર,

🌺 જન્માષ્ટમી ની હાર્દિક શુભેચ્છા 🌺

આજ આનંદ, આજ ઉસરણ,
આજ નૈનોમાં નેહ
સખી મારે આંગણે કંચન વરસ્યા મેઘ...

કૃષ્ણ જન્મોત્સવ ની હાર્દિક શુભકામના

નંદ ધેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી.....
હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી......

🙏🏻💐 ગોકુળ આઠમ ની ખુબ ખુબ શુભકામના...🙏🏻💐

જન્માષ્ટમી, જન્માષ્ટમી 2021, જન્માષ્ટમી ના ફોટા, જન્માષ્ટમી ની શુભકામના, જન્માષ્ટમી ની વાર્તા, જન્માષ્ટમી status, જન્માષ્ટમી ની શુભકામના, જન્માષ્ટમી ની વાર્તા, હેપ્પી જન્માષ્ટમી, કૃષ્ણ જન્માષ્ટમી, હેપી જન્માષ્ટમી, જન્માષ્ટમી સ્ટેટ્સ, જન્માષ્ટમી ફોટો, happy janmashtami gujarati, janmashtami wishes in gujarati, happy krishna janmashtami in gujarati, happy janmashtami wishes in gujarati, janmashtami wishes gujarati, happy krishna janmashtami gujarati status, krishna janmashtami wishes in gujarati, krishna janmashtami quotes in gujarati, krishna janmashtami wishes gujarati image
Happy Krishna Janmashtami Gujarati Status
HD image Download

મોરનું પીંછું મળે ત્યાં મોર હોવો જોઈએ,
કાં પછી પાસે જ માખણચોર હોવો જોઈએ.

જન્માષ્ટમી ની હાર્દિક શુભેચ્છા 💐🙏🏻

શ્રી કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે આજે હું તમને બધાને ખૂબ જ ખુશ અને સમૃધ્ધ જન્માષ્ટમી પર્વની શુભેચ્છા પાઠવું છું. 💐

🙏🏻 જય શ્રી કૃષ્ણ 🙏🏻

.          ๑
        ,(😑),
  '\'''''.\'='-.   
     \/..\\,'
        //"")     
        (\  / ‌.       
          \ |,
         ,,; ',,,
.
.
.
"આપ સૌને જન્માષ્ટમી ની હાર્દિક શુભકામના"..

🌷 || જય શ્રી કૃષ્ણ || 🌷

ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદથી આપની જિંદગીની દરેક પળ સુખમયી બની રહે એવી આજના જન્માષ્ટમીના પાવન પર્વ ની હાર્દિક શુભેચ્છાઓ... 💐

જન્માષ્ટમીના પર્વ પર આપને તથા આપના પરીવાર ને દ્વારકાધીશ ની કૃપા પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના... 🙏
નંદ મહોત્સવ ની હાર્દિક શુભકામના સાથે સૌને જય દ્વારકાધીશ 🙏

🌸 કૃષ્ણ જન્માષ્ટમી શુભકામનાઓ 🌸

જન્માષ્ટમી, જન્માષ્ટમી 2021, જન્માષ્ટમી ના ફોટા, જન્માષ્ટમી ની શુભકામના, જન્માષ્ટમી ની વાર્તા, જન્માષ્ટમી status, જન્માષ્ટમી ની શુભકામના, જન્માષ્ટમી ની વાર્તા, હેપ્પી જન્માષ્ટમી, કૃષ્ણ જન્માષ્ટમી, હેપી જન્માષ્ટમી, જન્માષ્ટમી સ્ટેટ્સ, જન્માષ્ટમી ફોટો, happy janmashtami gujarati, janmashtami wishes in gujarati, happy krishna janmashtami in gujarati, happy janmashtami wishes in gujarati, janmashtami wishes gujarati, happy krishna janmashtami gujarati status, krishna janmashtami wishes in gujarati, krishna janmashtami quotes in gujarati, krishna janmashtami wishes gujarati image
Happy Krishna Janmashtami SMS in Gujarati
HD image Download

💐 જન્માષ્ટમી ની આપ સૌને ખુબ ખુબ શુભેચ્છા 💐

ભગવાન શ્રી શામળા આપ સૌનું સ્વાસ્થ્ય સાચવે અને સૌને નિરોગી રાખે એવી પ્રાર્થના.

જય શાંમળા…

Happy krishna janmashtami wishes for friends in Gujarati

મારા કાનુડા જેવા સવૅ મિત્રોને... સુદામા તરફથી...

આપને અને આપના પરિવાર ને જન્માષ્ટમી ની હાર્દિક શુભકામના પાઠવું છુ…💐

🌸 Happy Krishna Janmashtami 🌸

શ્રીકૃષ્ણ જન્માષ્ટમી હાદિક શુભકામના... 💐

મારા તરફથી મિત્રો ને ખુબ ખુબ અભિનંદન

Happy krishna janmashtami Status in Gujarati

મારા અને મારા પરિવાર તરફ થી તમને અને તમારા પરિવાર ને જન્માષ્ટમી ની હાર્દિક શુભેચ્છા. 💐
હંમેશા સ્વસ્થ રહો નિરોગી રહો અને જીવન માં ખૂબ પ્રગતી કરો એવી ભગવાન દ્વારકાધીશ ને પ્રાર્થના. 🙏

👑 જય દ્વારકાધીશ 👑
🙏 Happy janmashtami 🙏

પ્રેમ થી મોટો આકાર અને...
કૃષ્ણ થી મોટો કલાકાર આ દુનિયા માં કોઈ નઇ મળે… ✍

🌼 જન્માષ્ટમી ની શુભકામના 🌼

કરુણા, પ્રેમ અને દયાના મહા સાગર સમાન શ્રી કૃષ્ણને તેઓના જન્મોત્સવ પર અમારા પ્રણામ. 🙏

જન્માષ્ટમી ની ખૂબ ખૂબ શુભેચ્છા...
ભગવાન શ્રીકૃષ્ણ સર્વે નું ભલું કરે તેવી પ્રાર્થના 🙏

કૃષ્ણ કનૈયા લાલ કી જય..

💐💐💐 જન્માષ્ટમી ની શુભેચ્છા 💐💐💐

પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણ સર્વ જીવ માત્ર નું રક્ષણ કરે ને સર્વ પ્રકારે સુખ શાંતિ અર્પે તેવી પ્રાર્થના.🙏
🛕 જય શ્રી કૃષ્ણ 🛕

જન્માષ્ટમી ના પાવન પર્વ પર
આપને અને આપના પરિવાર ને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે એવી મારી અને મારા પરિવાર તરફથી આપને અને આપના પરિવારને હાર્દિક શુભેચ્છા.

🌺 જય શ્રી કૃષ્ણ 🌺

આજનો દિવસ આપણા સૌ માટે 🛕 ભગવાન શ્રી કૃષ્ણ 🛕 સર્વ પ્રકારે શુભ અને કલ્યાણકારી રાખે તેવી પ્રાર્થના 🙏 કરુ છુ.
આપને અને આપના પરિવાર ને મારા અને મારા પરિવાર તરફથી જન્માષ્ટમીની શુભેચ્છા પાઠવું છું

Krishna Janmashtami Good Morning SMS in Gujarati

આપ સૌને જન્માષ્ટમી ની પાવન પર્વની ખુબ ખુબ શુભકામના. 💐

જ્યાં કર્મ હોય ત્યાં... કૃષ્ણ હોય જ.

જો સારા કરો તો સાથે અને...
ખરાબ કરો તો સામે…!!!

ભગવાન શ્રીકૃષ્ણ આપ અને આપના પરિવાર ને ખુબ સુખ, શાંતિ, સમૃદ્ધિ તથા સારી તંદુરસ્તી આપે એવી પ્રાર્થના. 🙏

krishna janmashtami Quotes in Gujarati

જન્માષ્ટમી, જન્માષ્ટમી 2021, જન્માષ્ટમી ના ફોટા, જન્માષ્ટમી ની શુભકામના, જન્માષ્ટમી ની વાર્તા, જન્માષ્ટમી status, જન્માષ્ટમી ની શુભકામના, જન્માષ્ટમી ની વાર્તા, હેપ્પી જન્માષ્ટમી, કૃષ્ણ જન્માષ્ટમી, હેપી જન્માષ્ટમી, જન્માષ્ટમી સ્ટેટ્સ, જન્માષ્ટમી ફોટો, happy janmashtami gujarati, janmashtami wishes in gujarati, happy krishna janmashtami in gujarati, happy janmashtami wishes in gujarati, janmashtami wishes gujarati, happy krishna janmashtami gujarati status, krishna janmashtami wishes in gujarati, krishna janmashtami quotes in gujarati, krishna janmashtami wishes gujarati image
Krishna Janmashtami Quotes in Gujarati
HD image Download

'હું' ની
મટકી શું ફૂટી ...?

'હૈયું'
માખણ માખણ થઇ ગયુ ||

જન્માષ્ટમીની શુભકામના...🙏🏻

ભગવાન શ્રીકૃષ્ણના પરાક્રમી કાર્યો તમને દરેક સમસ્યાનો જ્ઞાન સાથે સામનો કરવાની પ્રેરણા આપે. ✍,
કૃષ્ણ હંમેશા તમારી સાથે રહે તેવી પ્રાર્થના. 🙏

🛕 શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની શુભકામના 🛕

જેની શરણમાં શમે સઘળા પ્રશ્ન એ કલ્યાણકારી શ્રી કૃષ્ણ… ✍
બધા મિત્રો ને જન્માષ્ટમીની શુભકામના... 🙏

કૃષ્ણનો જાદુ કણ-કણ માં અને ક્ષણ-ક્ષણ માં પ્રસરી જાય ત્યારે જાણવું કે... ગોકુળઆઠમ આવી પહોંચી છે. 🖊️

જન્માષ્ટમીની હાર્દિક શુભકામના

એક તેજસ્વી રંગ જે... વિશ્વને તેજસ્વી કરે છે,
એક સ્મિત જે... અંધકાર અને બુદ્ધિ પર વિજય મેળવે છે.
જે કર્મોને શક્તિ આપે છે.
ભગવાન શ્રીકૃષ્ણ આપણા બધાને સારા સ્વાસ્થ્ય, ભાગ્ય અને સમૃદ્ધિ આપે તેવી પ્રાર્થના 🙏.

💐 જન્માષ્ટમીની શુભકામના 💐

જન્માષ્ટમી પર ભગવાન શ્રીકૃષ્ણ તમારા ઘરને ખુબ ખુશી અને આનંદથી ભરી શકે છે.

તમને અને તમારા પ્રિયજનો ને જન્માષ્ટમીની શુભકામના!

ભગવાન શ્રીકૃષ્ણનો આશીર્વાદ હંમેશાં તમારા અને તમારા પરિવાર સાથે રહે.
તમને અને તમારા પરિવારને ખૂબ જ ખુશ જન્માષ્ટમીની શુભેચ્છાઓ!

જય દ્વારકાધીશ

જન્માષ્ટમી ની વાર્તા

આજ ના દિવસે ભગવાન નારાયણે પોતે મથુરા ની જેલમાં માતા દેવકી ના ખોળે જન્મ લીધો હતો અને પિતા વાસુદેવ જ્યારે ગોકુળમાં મુકવા જતા હતા ત્યારે એની જાતે જ હાથ પગ ની બેડીઓ અને તાળા તૂટીને દરવાજા ખુલી ગયા હતા યમુના પાર કરવામાં મુશ્કેલી હતી ત્યારે શેષનાગ પોતે વાસુદેવનું રક્ષણ કરવા આવ્યા હતા પણ જ્યારે વાસુદેવના માથા સમું જળ આવિ ગયું ત્યારે ભગવાન શ્રી ક્રિષ્નએ પોતાના જમણા પગનો અંગુઠો ટોપલા માંથી બહાર કાઢીને યમુનાજી ને સ્પર્શ કર્યા તો યમુનાજી પણ ધન્ય થઈ ગયા અને રસ્તો આપી દીધો હતો ત્યાર બાદ વાસુદેવ ગોકુળમાં આવીને યશોદાજી અને નંદરાયજીને ત્યાં ભગવાન શ્રી ક્રિષ્નને મૂકી ને ગયા હતા.