જન્મદિવસની શુભકામનાઓ Wish Now!

Mahashivratri Wishes, Quotes & Shayari text SMS in Gujarati | મહાશિવરાત્રીની શુભકામના અથવા શુભેચ્છા સંદેશ

Mahashivratri Wishes, Quotes & Shayari text SMS in Gujarati: મહાશિવરાત્રીના ના પાવન પર્વ પર તમે આ સંદેશાઓ મોકલીને શુભેચ્છા સંદેશ પાઠવી શકો છો.
મહાશિવરાત્રી એ એક હિન્દુ તહેવાર છે જે ભગવાન શિવના માનમાં દર વર્ષે ઉજવવામાં આવે છે. મહાશિવરાત્રી શુભકામના અથવા શુભેચ્છા સંદેશ | Mahashivratri Wishes, Quotes and Shayari text SMS in Gujarati અહીં એકત્રિત કરવામાં આવ્યા છે.
Happy Mahashivratri wishes text SMS in Gujarati Language

Happy Mahashivratri Wishes text sms in Gujarati

મહાદેવ ની આરાધના નું પર્વ શિવરાત્રી ના પાવન પર્વ ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ...🤗

🌸 હર હર મહાદેવ 🌸
🙏 ॐ નમ: શિવાય 🙏

mahashivratri wishes in gujarati, happy mahashivratri wishes in gujarati, shivratri wishes in gujarati, mahashivratri wishes gujarati, maha shivaratri wishes in gujarati, maha shivratri wishes in gujarati, happy shivratri wishes in gujarati, mahashivratri 2024 wishes in gujarati, mahashivratri wishes in gujrati, happy mahashivratri wishes gujarati, mahashivratri 2024 wishes gujarati, mahashivratri best wishes, shivratri wishes gujarati, happy shivratri wishes gujarati
happy mahashivratri wishes in gujarati
HD image Download

સમગ્ર જગતના નાથ એવા ભગવાન ભોળાનાથની સાધનાના મંગલમય અવસર મહાશિવરાત્રીની સર્વે શિવભક્તોને હાર્દિક શુભકામનાઓ.
ભક્તિ-શક્તિનો આ દિવ્ય પર્વ આપ સૌના જીવનમાં સફળતાનાં માર્ગો પાથરે એવી ભગવાન શિવના શ્રીચરણોંમાં પ્રાર્થના.

🙏 Har Har Mahadev 🙏🏻

મહાશિવરાત્રીના પાવન પર્વે...
આપને અને આપના પરિવાર ને
મારા અને મારા પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છા...
દાદા સોમનાથ મહાદેવ હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી પ્રાથઁના

🔱 હર હર મહાદેવ 🔱

શિવ 'સ્વ' છે અને 'સંસાર' પણ
શિવ 'સર્જન' છે અને 'સંહાર' પણ
શિવ 'આકાર' અને 'નિરાકાર' પણ
શિવ 'રૂપ' છે અને 'વિચાર' પણ
શિવ 'ભોળા' છે અને 'ત્રિકાળ' પણ
શિવ 'અદ્રશ્ય' છે અને 'સાકાર' પણ
શિવ 'જીવ' છે અને 'જીવન' પણ

🙏🏻🌺☘️ મહાશિવરાત્રીની શુભેચ્છા ☘️🌺🙏🏻

ભગવાન ભોલેનાથ શંભુ આપની આપના પરિવાર ની દિનપ્રતિદિન પ્રગતિ કરે આપ સદૈવ સુખ, સંપતિ અને સમૃધ્ધિ થી ભરપુર બનો તેવી અમારી આપને મહાશિવરાત્રી ની હાદિઁક શુભકામનાઓ.
🙏 હર હર મહાદેવ 🙏

મહાશિવરાત્રી ના પાવન પર્વ ની સૌ સ્નેહી મિત્રોને શુભકામના....
🔱 હર હર મહાદેવ 🔱

મહાશિવરાત્રીના પર્વની...
તામામ શિવ ભક્તોને હાર્દિક શુભેચ્છાઓ.
ભોલેભંડારી સૌની મનોકામના પૂર્ણ કરે...

🙏 હર હર મહાદેવ... 🙏

મહાશિવરાત્રી ની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
ભોલેનાથ નિરંતર સૌના જીવન માં કૃપા વરસાવે ..
સૌનું ભલું થાય ...

🙏 ૐ નમઃ શિવાય 🙏

શિવ સત્ય છે, શિવ અનંત છે,
શિવ અનાદિ છે, શિવ ભગવંત છે,
શિવ ૐ કાર છે, શિવ બ્રહ્મ છે,
શિવ શક્તિ છે, શિવ ભક્તિ છે,
આઓ ભગવાન શિવ ને નમન કરીયે,
એમના આશીર્વાદ આપણા બધા પર બન્યા રહે.

આપ સૌને મહાશિવરાત્રી પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ...

કેમ કહેવું કે દરેક માં શંકર છે,
આતો ડાક ડમરુ ને ભભૂતિ ના મંતર છે.

રુદ્રાક્ષ ની માળા એ જટાયુ જંતર છે.
આતો અઘોરી ના નામે ભવનાથે જબ્બર મેળો છે...
મહાશિવરાત્રી ની શુભકામના.

મહાશિવરાત્રીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ ભોળાનાથ ના ચરણોમાં પ્રાર્થના કે...
તમામ લોકોને સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પે અને નાનામાં નાના લોકોને ગરીબી, બીમારી જેવી સમસ્યાઓથી દૂર કરે...

મહાશિવરાત્રીની શુભકામનાઓ.

દેવાધિદેવ મહાદેવ જેના પર આ શૃષ્ટિ ચાલે છે, કે જેના કોઇ પિતા નથી, એ જ સૌના પિતા છે...
એ મહાદેવને સત સત નમન ! 🙏🙏🙏🙏
હેપ્પી મહા શિવરાત્રી

મહાશિવરાત્રીના પાવન પર્વની આપ સહુને તથા આપના પરીવારજનોને હાર્દિક શુભકામનાઓ.

શ્રી શંકર ભગવાનની કૃપા આપ પર આને આપના પરીવારજનો પર હંમેશા વરસતી રહે તેવી પ્રાર્થના. 🙏🏻🙏🏻🙏🏻

મહાશિવરાત્રીની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ...

ભગવાન શિવજી આપ સૌનાં જીવનમાં ખૂબ સુખ આપે અને આંખોમાં નવા સપનાંઓ મૂકી આપે એવી ઇચ્છા.

Mahashivratri wishes text SMS in Gujarati with sanskrit slokas

ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् |
उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय माऽमृतात् ||

આપ સૌને મહાશિવરાત્રીની હાર્દિક શુભકામનાઓ.

🔱 હર હર મહાદેવ... 🔱

Mahashivratri Quotes text SMS in Gujarati

mahashivratri quotes in gujarati, shivratri quotes in gujarati, mahashivratri quotes gujarati, maha shivratri quotes in gujarati, shivratri quotes gujarati, mahashivratri gujarati quotes, shivratri gujarati quotes, mahadev gujarati quotes, mahashivratri 2024 quotes in gujarati, happy mahashivratri quotes in gujarati, mahashivratri 2024 quotes in gujarati, happy mahashivratri wishes quotes, bholenath quotes in gujarati, shiva quotes in gujarati, mahakal quotes in gujarati
mahashivratri quotes in gujarati
HD image Download

શિવ સ્વર્ગ, શિવ મોક્ષ, શિવ પરમ સાધ્ય છે !
શિવ જીવ, શિવ બ્રહ્મ, શિવ જ મારો આરાધ્ય છે !! 🔱💖

બધા મિત્રો ને મહાશિવરાત્રી ની હાર્દિક શુભકામનાઓ 🔱🙏💖

સમગ્ર જગતના નાથ એવા ભગવાન ભોળાનાથની સાધનાના મંગલમય અવસર મહાશિવરાત્રીની સર્વે શિવભક્તોને હાર્દિક શુભકામનાઓ.

ભક્તિ-શક્તિનો આ દિવ્ય પર્વ આપ સૌના જીવનમાં સફળતાનાં માર્ગો પાથરે એવી ભગવાન શિવના શ્રીચરણોંમાં પ્રાર્થના.

હસીને પીધો છે જેણે વિષ ભરેલો પ્યાલો,
શું ડર જ્યાં સાથે આપડે હોય ત્રિશુલ વાળો.
“તું દેવ માં મહાદેવ છો, વંદુ તને જગ તારણમ,
તું કાળમાં મહાકાળ છો, વંદુ તને અખિલેશ્વરમ,
પણ તું હૈ દેવ ઉમાપતિ, વંદુ તને વિશ્વેશ્વરમ,
મહાદેવ હર હર ત્રિશુળ ધરવન, વંદુ તને શિવ શંકરમ”

મહાપર્વ મહાશિવરાત્રીની આપ સૌને ખુબ ખુબ શુભકામનાઓ.

શિવ જ સત્ય છે.
જે ભસ્માસુરને વરદાન પણ આપી શકે અને અંત પણ કરી શકે.
શિવ 🌸 ભોળાનાથ 🌸 પણ છે અને 🔱 મહાકાલ 🔱 પણ છે.

દેવાધિદેવ મહાદેવના પવિત્ર પર્વ મહાશિવરાત્રીની સમગ્ર દેશવાસીઓને શુભકામનાઓ...
ભગવાન મહાદેવ સૌની મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના🙏

મહાશિવરાત્રી

મહાશિવરાત્રી એટલે... શિવ ને શક્તિ નો સંગમ.
પુરૂષત્વ (ચેતના) નું પ્રતિક શિવ.
અને પ્રકૃતિ (ઉર્જા) નું પ્રતિક પાર્વતિ.
ચેતના અને ઊર્જાના સંયોગથી જ સર્જન થાય છે.

મહાશિવરાત્રી...
શિવ ના જ્યોત થી પ્રકાશ વધે છે,
જે જાય છે ભોળા ને દ્વારે, કંઈક ને કંઈક જરૂર મળે છે,
મહાશિવરાત્રી ની દરેક શિવભક્તો ને હાર્દિક શુભેચ્છાઓ.

મહાશિવરાત્રીની શુભેચ્છા સાથ

પીધા જગતના ઝેર એને હું શંકર ગણું છું,
પાછા ન વાળ્યા વેર એને હું શંકર ગણું છું.
વાસનાનો નાગ અને અહમની અવિરત ગંગા,
જેણે કર્યા છે જેર એને હું શંકર ગણું છું.
છે કર્મની સમાધિમાં એ અવિરત લીન,
ફળની ન ચિંતા લેશ, એને હું શંકર ગણું છું.
દુઃખો સહન કરે પરંતુ અન્યાય રતી ભાર નહિ,
તાંડવ રૂપી ધરે વેશ એને હું શંકર ગણું છું.
બે પૈસાની રોટલી અને ત્રણ પૈસાની ઊંઘ,
તો ય કરે લીલા લ્હેર એને હું શંકર ગણું છું.

કણ કણ માં શિવ છે, અંતરિક્ષ માં શિવ છે,
વર્તમાનમાં શિવ છે, ભવિષ્યકાળ માં પણ શિવ છે.

સર્વે શિવભક્તોને મહાશિવરાત્રીની હાર્દિક શુભકામનાઓ. 🙏

Happy Mahashivratri Status text SMS in Gujarati Language

maha shivratri gujarati, happy shivratri gujarati sms, happy mahashivratri gujarati, maha shivratri wishes in gujarati, maha shivratri status gujarati, maha shivaratri in gujarati, maha shivratri quotes in gujarati, maha shivratri status gujarati, happy mahashivratri status gujarati, mahashivratri status in gujarati, happy mahashivratri sms in gujarati
Happy Mahashivratri Status Gujarati with Image

એક પણ ગુનાને જતો ના કરે એને ન્યાયાધીશ કહેવાય.
અને... એક વાર જેના શરણે જતા રહો ને હજારો ગુના માફ કરે એને મારો ભોળાનાથ કહેવાય.

🌷 મહાશિવરાત્રી ની શુભેચ્છાઓ 🌷

અકાલ મૃત્યુ વો મરે, જે કામ કરે ચંડાલ કા...
અરે કાલ ભી ઉસકા કયા બીગાળે, જો ભક્ત હો મહાકાલ કા...
🙏 હર હર મહાદેવ 🙏

mahashivratri gujarati status, maha shivratri status gujarati, shivratri status gujarati, મહાશિવરાત્રી status, shivratri gujarati status, mahashivratri status in gujarati, mahashivratri status gujarati, shiv status in gujarati, mahadev status gujarati, shiv status gujarati, mahashivratri status, mahadev gujarati status, mahadev status in gujarati, status mahadev quotes in gujarati, happy mahashivratri status, mahashivratri status hd, shivratri msg status, status gujarati, mahashivratri status line
mahashivratri status in gujarati
HD image Download

મહાશિવરાત્રીની હાર્દિક શુભકામનાઓ

સત્ય પણ શિવ છે અને અનંત પણ શિવ છે,
અનાદિ પણ શિવ છે અને ઓમકાર પણ શિવ છે,
શિવ જ બ્રહ્મ છે અને શિવ જ શક્તિ છે.

મહાશિવરાત્રીના શુભ દિવસે ભગવાન તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરે અને તમને સુખી જીવન આપે...🙏🙏
🔱 હર હર મહાદેવ 🔱

દેવોના દેવ મહાદેવના આશિષ સતત આપણને સકારાત્મકતા પ્રદાન કરે તથા સૌનું જીવન સુખરૂપ બને તેવી મંગલ કામના કરતા આપ સર્વ ને મહાશિવરાત્રીની શુભેચ્છાઓ પાઠવું છું...

ૐ નમઃ શિવાય
।। हर हर महादेव ।।

આજે મહાશિવરાત્રીની શુભકામનાઓ

હર હર મહાદેવ 🙏🙏
🙏 શિવજી 🙏

હે શિવશંકર ભવાની શંકર... હે ત્રિશૂળધારી,
પાર્વતીનાં ભવોભવના ભરથાર,
ગણેશ,ઓખાના પિતા તારણહાર,
ભાવથી ભજનારાના સંકટહાર,

હે શિવશંકર ભવાની શંકર... હે ત્રિશૂળધારી,
ત્રિનેત્રેશ્વર, તાંડવ કરનારાં, સવૅલોકના તાત,

હે શિવશંકર ભવાની શંકર... હે ત્રિશૂળધારી,
આંક, ધતૂરો,બિલ્લીપત્ર પ્યારા,
દૂધ, પંચામૃતના, ભાંગના નૈવેદ્ય આરોગનારા,
દુઃખ ટાળી, ત્રિદોષ ટાળી કાળસર્પ હરનારા,

હે શિવશંકર ભવાની શંકર... હે ત્રિશૂળધારી.
🙏 હર હર મહાદેવ હર 🙏

આશા એની હું શું કરૂ, જેને હોય બે હાથ,
હું તો શરણે મહાદેવ ના, જેને હોય હજાર હાથ.
મહાશિવરાત્રી ના મહા પર્વની સૌને ખુબ ખુબ શુભેચ્છાઓ સાથે શુભકામનાઓ... 🙏🙏

Happy Mahakal Stylish Bio text for Instagram in Gujarati

☘️હર હર મહાદેવ☘️
🌹ૐ નમઃ શિવાય🌹
🌿જય મહાદેવ🌿
🙏🏻જય મહાકાલ🙏🏻
❤️જય શિવ શક્તિ❤️
💐સત્યમ શિવમ સુંદરમ💐
🛕 જય ભોલેનાથ 🛕
🌸જય સદાશિવ🌸
🍃🍃જય શિવ શંકર🍂🍂
🥀🥀ૐ ૐ ૐ ૐ ૐ🌺🌺
🌺🌺નમો નમઃ નમો નમઃ🌸🌸
🛕ૐ નમો પાર્વતી પતિ હર હર મહાદેવ હર 🛕 ❤️🧡💛💚💙💜🖤🤍🤎

Happy Mahashivratri Shayari text SMS in Gujarati

mahashivratri gujarati shayari, mahadev shayari gujarati, shivratri shayari gujarati, mahashivratri shayari in gujarati, maha shivratri shayari gujarati, shivratri shayari in gujarati, shiv shayari gujarati, mahashivratri shayari gujarati, mahadev gujarati shayari, bholenath shayari gujarati, mahadev shayari in gujarati, mahakal shayari gujarati, mahashivratri shayari, mahadev shayari gujarati text, shiv parvati shayari gujarati, mahadev shayari gujrati, maha shivratri shayari, gujarati
mahashivratri shayari in gujarati
HD image Download

વહે જટામાંથી ગંગા અવિરત,
અઘોરી કરે જેની પૂજા સતત,
રાવણ પણ જેની આગળ નમાવે છે શીશ,
દુનિયા કહે છે એને જગદીશ.

મહાશિવરાત્રીની હાર્દિક શુભકામના.
બમ બમ ભોલે..🙏

અદ્ભુત છે તારી માયા,
અમરનાથ માં કયો છે વાસ,
નીલા રંગની તેમની છે છાયા,
તમે છો મારા મન માં વસ્યા.
🔱 હર હર મહાદેવ 🔱

મહાશિવરાત્રીની હાર્દિક શુભેચ્છા 🙏

mahashivratri message in gujarati, shivratri message gujarati, maha shivratri messages in gujarati, happy mahashivratri message, mahashivratri text messages, mahashivratri message for friend, happy shivratri gujarati sms, mahashivratri gujarati sms, happy mahashivratri sms in gujarati, mahashivratri msg gujarati, mahadev msg gujarati, happy mahashivratri msg
happy mahashivratri message in gujarati

હસીને પીધો છે જેણે વિષ ભરેલો પ્યાલો,
શું ડર જ્યાં સાથે આપણે હોય ત્રિશુલ વાળો.

મહાશિવરાત્રી ની શુભેચ્છાઓ

એક બિલી પત્રમ એક પુષ્પમ,
એક લોટા જલકી ધાર
દયાલુ ઈનકે સાથ હૈ, ચંદ્રમૌલી ભરથાર
વ્યાઘાંબરમ ભસ્માંબરમ, જટાજુટ લીબાસ
આસન જમાયે બૈઠે હૈ ક્રિપાસિંધુ કૈલાસ

મહાશિવરાત્રી ની હાર્દિક શુભકામનાઓ.

ભાંગ કેરા રોટલા ને ધતુરાનું શાક...
પીરસે મૈયા પાર્વતી, ને જમે ભોળા નાથ....
હર હર મહાદેવ...

કોઈ ચડાવે ફૂલ કોઈ ચડાવે હાર
હૈયું ચડાવું હાથથી ભોલે...
ઉતારો ભવ પાર..!!

🚩 મહાશિવરાત્રીની હાર્દિક શુભ કામનાઓ!!! 🚩

ઐસી લગી ભોલે કી લગન,
ઝહર ભી પીતા હૂં મસ્ત મગન

🙏 મહાશિવરાત્રી ની શુભેચ્છાઓ 🙏

કોઈ ચડાવે ફૂલ કોઈ ચડાવે હાર,
હૈયું ચડાવું હાથથી ભોલે ...ઉતારો ભવ પાર..!!

🚩 મહાશિવરાત્રી ની હાર્દિક શુભ કામનાઓ!!! 🚩