ગણતંત્ર દિવસના શુભેચ્છા સંદેશાઓ Wish Now!

Independence Day [15 August] Wishes, Status and Shayari in Gujarati | સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છા સંદેશાઓ

Happy Independence Day (15 august) wishes, Quotes, Shayari & Status SMS in Gujarati: સ્વતંત્રતા દિવસ પર તમે આ સંદેશાઓ મોકલીને શુભેચ્છા પાઠવી શકો છો.

Are you looking for the best Independence Day [15 August] [Swatantrata Diwas] wishes, status and shayari in Gujarati to inspire and celebrate freedom? Look no further! In this article, we have curated a collection of heartfelt and inspiring wishes that you can share with your loved ones on this special day with emotional messages, patriotic quotes, or heartfelt greetings, we have something for everyone. So, let's honor the spirit of freedom and inspire others with our Swatantrata Diwas wishes in Gujarati.

સ્વતંત્ર દિવસ ના અવસર પર તમે નીચેના સંદેશાઓ મોકલીને શુભેચ્છા પાઠવી શકો છો. સ્વતંત્રતા દિવસ એ આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ આપેલા બલિદાનોને યાદ કરવાનો અને યાદ કરવાનો સમય છે જેમણે આપણા દેશની આઝાદી માટે લડત આપી હતી. આ એક દેશભક્તિ, ગૌરવ અને આદરથી ભરેલો દિવસ છે જેમણે આપણી આઝાદી માટે પોતાનો જીવ આપ્યો. તમારા મિત્રો અને પરિવારને ગુજરાતીમાં આ શુભેચ્છાઓ મોકલીને ઐતિહાસિક સ્વતંત્ર દિવસની ઉજવણી કરો. ભલે તમે ભાવનાત્મક સંદેશાઓ, દેશભક્તિના અવતરણો અથવા હાર્દિક શુભેચ્છાઓ શોધી રહ્યાં હોવ, અમારી પાસે દરેક માટે કંઈક છે.

Independence Day (15th august) Wishes in Gujarati | સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ ગુજરાતીમાં

independence day message in gujarati, independence day gujarati, independence day gujarati shayari, independence day images gujarati, independence day wishes in gujarati, independence day 2024 wishes in gujarati, 15 august independence day shayari gujarati, independence day msg in gujarati, happy independence day wish in gujarati language
independence day message in gujarati
HD Image Download

૧૫ મી ઓગષ્ટ 1947 ના રોજ આપણો ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો અને સ્વતંત્રતા પ્રાપ્ત કરી હતી, તેથી દર વર્ષે સ્વતંત્રતા દિવસ ૧૫મી ઓગષ્ટ ના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે 2024માં ભારત ૭૮માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે.

મનમાં સ્વતંત્રતા, શબ્દોમાં વિશ્વાસ, હૃદયમાં ગૌરવ, અને...
આત્મામાં યાદો સાથે સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રધ્વજને સલામ કરીએ.

🧡🤍💚 હેપી સ્વતંત્રતા દિવસ 🧡🤍💚

સૌ દેશવાસીઓને ૭૮માં સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ... 💐

સ્વતંત્રતા દિવસના અવસરે આપણે સૌ સ્વચ્છ, સમૃદ્ધ અને આત્મનિર્ભર ભારત બનાવવાનો સંકલ્પ કરીએ. 🙏

સ્વતંત્રતા દિવસ નિમિત્તે હું અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓ અને ક્રાંતિકારીઓને સલામ કરું છું જેમણે પોતાનો જીવ બલિદાન આપીને દેશને આઝાદી આપી.

બધા દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભકામના.
🇮🇳 જય હિન્દ 🇮🇳

આપણી સ્વતંત્રતા આપવા માટે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ અસંખ્ય વેદનાઓમાંથી પસાર થયા.
🇮🇳 15 August 🇮🇳 એ તેમને યાદ કરવા અને માન આપવાનો દિવસ છે.

🧡🤍💚 સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ! 🧡🤍💚

ચાલો આપણે તેઓએ જે બલિદાન આપ્યા છે તેના માટે શહીદોને સલામ કરીએ અને અમને આપણી આઝાદી આપવા બદલ તેમનો આભાર 🙏 માનીએ.

🇮🇳 સ્વતંત્રતા દિવસ 2024 ની શુભકામનાઓ 🇮🇳

independence day message in gujarati, independence day gujarati, independence day gujarati shayari, independence day images gujarati, independence day wishes in gujarati, independence day 2022 wishes in gujarati, 15 august independence day shayari gujarati, independence day msg in gujarati, happy independence day wish in gujarati language
independence day images gujarati
HD Image Download

દેશ માટેનો પ્રેમ 🥰 એ બતાવી નથી શકાતો
બસ અનુભવીને ગર્વ કરાય છે.
એ જ ખુશીમાં દર વર્ષે આઝાદીનો દિવસ ઉજવાય છે.

🇮🇳 સ્વતંત્રતા દિવસની ખાસ શુભકામનાઓ 🇮🇳

independence day message in gujarati, independence day gujarati, independence day gujarati shayari, independence day images gujarati, independence day wishes in gujarati, independence day 2024 wishes in gujarati, 15 august independence day shayari gujarati, independence day msg in gujarati, happy independence day wish in gujarati language
Happy independence day wishes in Guajarati
HD Image Download

સ્વતંત્રતા દિવસની આપ સૌને શુભકામનાઓ…

દેશ માટે પોતાના જીવનનું બલિદાન આપનાર આપના દેશના શહીદોને દિલથી ભાવભીની શ્રધાંજલિ આપીએ…!

🇮🇳 વંદેમાતરમ…જય હિન્દ…! 🇮🇳
🇮🇳 જય જવાન જય કિસાન…! 🇮🇳
🇮🇳 ભારત માતા કી જય…! 🇮🇳

independence day message in gujarati, independence day gujarati, independence day gujarati shayari, independence day images gujarati, independence day wishes in gujarati, independence day 2024 wishes in gujarati, 15 august independence day shayari gujarati, independence day msg in gujarati, happy independence day wish in gujarati language
Happy Independence Day Images Gujarati
HD Image Download

વિજયી વિશ્વ તિરંગા 🇮🇳 પ્યારા,
ઝંડા 🇮🇳 ઊંચા રહે હમારા

🇮🇳 સ્વતંત્રતા દિવસ ની શુભકામનાઓ 🇮🇳

૭૮ મા સ્વાતંત્રય દિન 🇮🇳 પર રાષ્ટ્રસેવા માં પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર,
અમર બલિદાનિ વીરો ને કોટિ કોટિ વંદન 🙏 તથા સમસ્ત દેશવાસીઓને

સ્વતંત્રતા દિવસ ની ખૂબ ખૂબ શુભકામનાઓ 🌷

independence day message in gujarati, independence day gujarati, independence day gujarati shayari, independence day images gujarati, independence day wishes in gujarati, independence day 2024 wishes in gujarati, 15 august independence day shayari gujarati, independence day msg in gujarati, happy independence day wish in gujarati language
Happy Independence Day Wish in Gujarati Language
HD Image Download

અનેક્તા માં એકતા એજ અમારી શાન છે,
એટલે જ મારો ભારત દેશ મહાન છે

૭૮માં 🇮🇳 સ્વતંત્રતા દિવસ 🇮🇳 ની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ.
જય હિંદ.!!

આ દિવસ છે અભિમાન નો
ભારત માતા ના માન નો…!!!

🇮🇳 સ્વતંત્રતા દિવસ 🇮🇳 ની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ... 💐

🧡🤍💚 સ્વતંત્રતા દિવસની અઢળક શુભકામના 🧡🤍💚

આપણે રહીયે કે ના રહીયે,
આપણું રાષ્ટ્ર આપણી માતૃભૂમિ હંમેશા રહેશે.

મારા તમામ સ્નેહીજનો તથા મિત્રોને ૭૮માં 🇮🇳 સ્વતંત્રતા 🇮🇳 દિવસના મહાપર્વની મારા અને અમારા પરીવાર તરફથી આપને તથા આપના પરીવારને ખુબ ખુબ શુભકામનાઓ…!!!💐

જય હિંદ…🇮🇳

પોતાનું સર્વસ્વ અર્પણ કરીને દેશને આઝાદી અપાવનાર અસંખ્ય રાષ્ટ્રભક્તોને સ્વતંત્રતા દિવસ પર નમન. 🙏

૭૬ માં સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ

દેશ અને દુનિયામાં રહેતા ગૌરવવંતા ભારતીયોને સ્વતંત્રતા દિવસની ગૌરવપૂર્ણ શુભેચ્છા.

તારી મહાનતાને છંદથી શણગારવાની જરૂર નથી,
એ દેશ... 'हिंदुस्तान' નામ જ અભિમાન કરવા જેવી ગઝલ છે..

સ્વતંત્રતા દિવસ ની શુભકામનાઓ.

આપણો ધર્મ ગમે તે હોય, અંતે, બધા ભારતીયો છીએ.
દરેક ને સ્વતંત્રતા દિવસ ની ખુબ શુભેચ્છાઓ 💐💐💐

આપ સૌને 🇮🇳 સ્વતંત્રતા દિવસ 🇮🇳 ની હાર્દિક શુભકામનાઓ

દેશ-ભક્તોના બલિદાનથી, સ્વતંત્ર થયા આપણે
કોઈ પુછો તો ગર્વથી કહીશું, 'ભારતીય છીએ અમે'

Swatantrata Diwas messages in Gujarati, Gujarati Swatantrata Diwas images, Swatantrata Diwas Gujarati status for WhatsApp, Gujarati independence day wishes for Facebook, Swatantrata Diwas wishes in Gujarati font, best independence day messages in Gujarati, Gujarati patriotic messages for independence day, Gujarati independence day WhatsApp messages, independence day message in gujarati, independence day msg in gujarati
Swatantrata Diwas messages in Gujarati
HD Image Download

સર્વે દેશવાસીઓને સ્વતંત્રતા દિવસ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ. 💐💐💐

આવો આપણે સૌ ભારતીય તરીકે આપણી અસ્મિતા બુલંદ કરવા સાથે સ્વચ્છ, સુંદર, સ્વસ્થ, સુવિધામય તથા સમરસ ભારતનું નિર્માણ કરીએ.

Gujarati patriotic messages for independence day

🇮🇳 ભવ્ય ભારતના ૭૮માં સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ. 🇮🇳

વિવિધતામાં એકતાની ભાવનાને કાયમ રાખી દેશને શાંતિ, સમૃદ્ધિ અને વિકાસના માર્ગે આગળ લઈ જવા સંકલ્પ કરીએ.

🎉 સ્વતંત્રતા દિવસની આપ સર્વેને હાર્દિક શુભકામનાઓ. 🎉

ચાલો આ સ્વતંત્રતા પર્વ પર સંકલ્પ લઈએ કે ભારત દેશમાં બનેલ વસ્તુઓનો જ ઉપયોગ કરીશું અને સ્વચ્છતા જાળવીશું. 🙏

૭૮ માં સ્વાતંત્રતા દિવસ નિમિત્તે સમગ્ર ભારતવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
સ્વતંત્રતા દિવસ ના શુભ પ્રસંગે આવો આપણે આપણા રાષ્ટ્રને સલામત, સમૃધ્ધ અને સર્વશ્રેષ્ઠ બનાવવા નો સંકલ્પ કરીએ…

🌷 જય હિંદ 🌷

Gujarati slogans for independence day

Independence Day (15th august) Shayari in Gujarati | સ્વતંત્રતા દિવસની શાયરી ગુજરાતીમાં

સ્વતંત્રતા દિવસ શાયરી

independence day message in gujarati, independence day gujarati, independence day gujarati shayari, independence day images gujarati, independence day wishes in gujarati, independence day 2024 wishes in gujarati, 15 august independence day shayari gujarati, independence day msg in gujarati, happy independence day wish in gujarati language
15 August Independence Day Wishes in Gujarati
HD Image Download

ત્રિરંગા 🇮🇳 સાથે અશોકચક્ર એ બેમિશાલ છે,
ભારત ની આન, બાન અને શાન છે.

🌷 સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ 🌷

યહ દિન હે અભિમાન કા,
હે માતા કે માન કા,
નહીં જાએગા રક્ત વ્યર્થ,
વીરો કે બલિદાન કા...

💐💐💐 સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 💐💐💐

વિશાળ ગગને એ લહેરાતો અમારી જાન છે,
તારા રક્ષણ કાજે તો હજારો જીવ કુરબાન છે,
છે ત્રિરંગા સાથે અશોકચક્ર એ બેમિશાલ,
ભારત ભાગ્ય વિધાતાની આન,બાન, શાન છે.

🧡🤍💚 સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ 🧡🤍💚

મનની ડાળે લાગણીનું પુષ્પ સરસ ખીલી બેઠું,
ને અમારા દેશની આઝાદીને ઇઠ્યોતેરમું વરસ બેઠું..!

🌹 સ્વતંત્રતા દિવસ ની શુભેચ્છાઓ 🌹

દેશ સે હૈ પ્યાર તો હર પલ યે કહેના ચાહીયે...
મે રહું યા ના યા ના રહું , ભારત યે રહેના ચાહીયે...

સ્વતંત્રતા દિવસ ની સૌને શુભકામનાઓ…

સ્વતંત્રતા સેનાનીઓએ, રમી લોહીની હોળી હતી,
જાન હથેળીમાં લઈને, નીકળી તેમની ટોળી હતી,
આવા વીર સપૂતોને દેશ સલામ કરે છે.
અમર છો, તમે ઑ વીરો! વીર ક્યારેય મરતાં નથી.

સહ પરિવાર સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ

યુગો ની શહિદી નું આ સ્વપ્ન છે,
મારી માતૃભુમિ નું આ જ રહસ્ય છે,
બલિદાનીઓ ના કંઈ લેખા નથી,
મા ભારત નું આજે સ્વતંત્રતા નું પર્વ છે.

🌷 સ્વતંત્રતા દિવસ ની શુભેચ્છાઓ... 🌷

ના કેસરી મારો છે,
ના તો લીલો મારો છે,

અરે મારો ધર્મ હિન્દુસ્તાની છે,
આખે આખો ત્રિરંગો 🇮🇳 મારો છે,

🌹 આપ સર્વેને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ 🌹

થોડોક નશો તિરંગાની 🇮🇳 આન નો છે,
થોડોક નશો માતૃભૂમિની શાન નો છે,
દરેક જગ્યાએ તીરંગો 🇮🇳 લહરાવશું,
કારણકે આ નશો ભારતના સમ્માન નો...

શાન ન ઈસકી જાને પાવે
ચાહે જાન ભલે બી જાવે...

આપ સૌને સ્વતંત્રતા દિવસ ની ખુબ ખુબ શુભકામનાઓ 💐💐💐

૭૮ માં 🇮🇳 સ્વતંત્ર દિવસની 🇮🇳 ખુબ ખુબ શુભેચ્છાઓ 💐🎉🎊🎉🎊

હૈ વતન વતન મેરે આબાદ રહે તૂ..
મૈ જહા રહૂ જહા મે યાદ રહે તૂ..

ભારત માતા કી જય...
વદે માતરમ્...

હમ અપની જાન કે દુશ્મન કો... અપની જાન કહતે હૈં,
મોહબ્બત કી ઇસી મિટ્ટી કો... હિન્દુસ્તાન કહતે હૈં.

બધા મિત્રો ને સ્વતંત્રતા દિવસ ની હાર્દિક શુભકામના 🇮🇳

દેશભક્તિ શાયરી ગુજરાતી

વતન મને વહાલું લાગે, રહેવું એમાં મધુરું લાગે.
મળ્યો છે જન્મ આ ધરતી પર, સન્માન એ સોહામણું લાગે.

૭૮ સ્વતંત્રતા દિવસ ની હાર્દિક શુભકામનાઓ

કુછ તો બાત હૈ મેરે દેશ કી મિટ્ટી મેં સાહેબ,
સરહદે લાંઘ કર આતે હૈં યહાં દફન હોને કે લિએ.

🇮🇳 સ્વતંત્રતા દિવસ ની શુભકામના 🇮🇳

ગુલામી ની આજે ફરી આખર રાત છે,
કાલે પાછી ફરી આઝાદી ની વાત છે.
એક દિવસ પૂરતી ભારતીય હોવાની વાત છે,
પછી તો પાછી એજ ધર્મ ને નાતજાત છે.
સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ

Independence Day (15th august) Status SMS in gujarati

મનમાં સ્વતંત્રતા, શબ્દોમાં વિશ્વાસ,
હૃદયમાં ગૌરવ, અને આત્મામાં યાદો સાથે

સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રધ્વજને સલામ કરીએ.

લોહી રેડી તિરંગા ને બચાવે છે,
ધન્ય છે હર એક શહીદ ને,
જેમારા ધબકારા ચાલુ રહે તે માટે,
પોતાના ધબકારા ગુમાવે છે.

સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ.

આ વાતનું અભિમાન છે, દિલમાં સ્વાભિમાન છે,
અમે જ્યાં જન્મ લીધો તે સ્વર્ગથી સુંદર હિન્દુસ્તાન છે.

જય હિન્દ…
સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ… 🇮🇳

દેશભક્તિ કાંઈ વસ્ત્ર નથી કે આઝાદી પર્વ પર પહેરી ઉતારી દઈએ
ચાલો એને ત્રિરંગી રક્તકણ બનાવી નસનસમાં વહેતી રાખીએ..!!

🇮🇳🇮🇳 સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ 🇮🇳🇮🇳

"એક ભારત, શ્રેષ્ઠ ભારત, સશક્ત ભારત
સૌના સહિયારા પ્રયાસો થકી બનાવીએ આત્મનિર્ભર ભારત"

દેશના ૭૮માં "સ્વતંત્રતા દિવસ" નિમિત્તે સૌ દેશ ની જનતા ને શુભેચ્છાઓ

સ્વતંત્રતા દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ !!!

આપણે સૌ નાગરીકો ભારત દેશના સંવિધાન ના સાર્વભૌમત્વના રક્ષણ અને પ્રગતિ માટે સતત નિષ્ઠાપૂર્વક પ્રયતનશીલ રહીએ, એજ શુભ કામના !!!

૭૮ મા 🇮🇳 સ્વતંત્ર દિવસની તમને અને તમારા પરિવારને, મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું...

Independence Day (15th august) Kavita in gujarati

હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ...
દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ,
સાગરને પાળે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ,
હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ...
- ઝવેરચંદ મેઘાણી

🇮🇳મન માં સ્વતંત્રતા અને હૃદય માં વિશ્વાસ,
ચાલો પ્રજાસત્તાક દિન પર કરીએ રાષ્ટ્રને સલામ...
🇮🇳આ વાત હવાઓ ને કહી રાખજો,
પ્રકાશ હશે બસ ચિરાગો ને જલાવી રાખજો,
લોહી આપીને જેની રક્ષા અમે કરી છે,
એવા તિરંગા ને દિલ માં વસાવી રાખજો...
🇮🇳આ માટી વસે છે મારા હ્રદયમાં,
તેના માટે તો બધું કુર્બાન,
કહે છે લોહીનું એક એક બુંદ,
મારો વ્હાલો ભારત દેશ મહાન...

🇮🇳નથી જીવતો બેવફા માટે કે,
નથી જીવતો સનમ માટે,
જીવું છું તો બસ દેશ વતન માટે...
🇮🇳આઝાદ ભારતના યુવાનો.
જો આજે વેલેન્ટાઇન દિવસ હોત તો...
ઈનબોક્સ ઓવરફ્લો થાત...
ચાલો ઉઠો અને બધાને
પ્રજાસત્તાકદિનની શુભકામનાઓ આપો...

🇮🇳 HAPPY INDEPENDENCE DAY 🇮🇳

સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ 🙏🙏

શાન છે મારી જાન છે ભારતનો તિરંગો,
મને માન છે અભિમાન છે ભારતનો તિરંગો!
શૌર્ય છે, શાંતિ છે, શક્તિ તિરંગો,

ઘર ઘરના બલિદાન છે ભારતનો તિરંગો!
ધર્મ નહીં, નાત નહીં ભારતનો તિરંગો,

એકતાનું પરિણામ છે ભારતનો તિરંગો!
કેમ કરી ભુલાય પેલાં ગાંધીને, સરદાર,

લક્ષ્મીની તલવાર છે ભારતનો તિરંગો!
શૂરવીરોની ગાથા ગાતો તિરંગો,

વિશ્વમાં પડઘાય છે ભારતનો તિરંગો
ભારતભરમાં શોભતો કેસરિયો તિરંગો,

લાખ લાખ વંદન તને ભારતનો તિરંગો!

Independence Day Quotes in Gujarati

સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છા...

૭૮મા સ્વતંત્રતા દિવસ પર આપણે સૌ પોતાની જાતને વચન આપીએ કે...
મહાત્મા ગાંધીજી નો સંઘર્ષ...
ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ ના બલિદાન...
વિર સાવરકરની કઠોર તપસ્યા...
સુભાષચંદ્ર બોઝ ની દેશ દાઝ...
માંથી શિખ લઈને જાતિ, જ્ઞાતિ, ધર્મ, સંપ્રદાયના વાળા માંથી મુક્ત થઈ ભારતીય બનવાની કોશિશ કરશુ...
ભારતીય સંસ્કૃતિ ને સભ્યતા ને પુરા વિશ્વમાં ફેલાવશુ...

દેશભક્તિ કાંઈ વસ્ત્ર નથી કે આઝાદી પર્વ પર પહેરી ઉતારી દઈએ
ચાલો એને ત્રિરંગી રક્તકણ બનાવી નસનસમાં વહેતી રાખીએ..!!

🇮🇳🇮🇳 સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ 🇮🇳🇮🇳

સૌને સ્વતંત્રતા દિવસની કોટિ કોટિ શુભકામનાઓ પાઠવું છું.

માં ભારતી ને ગુલામીના બંધનમાંથી મુક્ત કરાવવા માટે ત્યાગ, બલિદાન અને સમર્પણની નવી ગાથા લખનારા વીર - વિરાંગનાઓ ને શત શત નમન કરું છું.
આજનો દિવસ એમનું સ્મરણ કરી એમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો છે.

🇮🇳 જય હિંદ 🇮🇳

🇮🇳 સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ 🇮🇳

આઝાદીનું પર્વ, સદ્ભાવનાનું પર્વ
આજે ૧૫ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ, આપણે સૌ સ્વતંત્રતા દિવસની ઉજવણી રહ્યા છીએ.
આપણા વડવાઓતાનું ત્યાગ અને બલિદાનોનું આભૂષણ આ આઝાદીને મળ્યું છે.
આપણો દેશ વિશ્વમાં અનેકતામાં એકતાનું અનુપમ દૃષ્ટાંત છે. આ એક એવું ઉપવન છે, જેમાં વિવિધ ધર્મો, પંથો, સંપ્રદાયોનાં ફૂલો મહેંકી રહ્યા છે. આ દેશ વિશ્વની સૌથી મોટી લોકશાહી છે. એકતા, સમન્વય અને ભાઈચારાનો અહેમ સંગમ આપણે આવજોળતાં અનુભવ્યું છે. આ મૂલ્યોને યાદ રાખવાનો એ આપણું કર્તવ્ય છે.
ત્રિરંગો વિવિધતાનું પ્રતીક છે, આ ભારતનો મૂળ સ્વભાવ છે, તેને એક રંગીન બનાવવાનો પ્રયાસ એ રાષ્ટ્રધ્વજનું અપમાન છે.
આવો સંકલ્પ કરીએ કે આપણે આવના સમયમાં દેશને ઉન્નતિની રહેમત આપશું, અમે પ્રેમ, ભાઈચારા અને સહાનુભૂતિની મોહક વાતો સાથે પ્રગતિમાં આગળ વધીશું. 🇮🇳❤️🕊️

૧૫મી ઓગસ્ત સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ.

આજનો ભારતના ઇતિહાસમાં શ્રેષ્ઠ દિવસ તરીકે ગણવામાં આવે છે. 15મી ઓગસ્ટ, 1947 ના રોજ, આપણા દેશને આઝાદ કરાવવા માટે ન જાણી કેટલા સ્વાતંત્ર્ય સેનાનીઓએ સ્વાતંત્ર્ય માટે પોતાનો જીવ ગુમાવ્યો છે.
આજનો દિવસ તે બધા શહીદોને યાદ કરવાનો દિવસ છે, આપણે ક્યારેય આ દેવુંથી છુટકારો મેળવી શકતા નથી, પરંતુ તે જરૂરી છે કે આપણે તેમના દ્વારા સંચાલિત આ સ્વતંત્રતા જાળવીશું.
આપણા ભારત માટે જે લોકો પોતાનું જીવનનો બલિદાન આપ્યું છે. હું તેમને નમન કરું છું ...🙏

"ભારત માતા કી જય" 🇮🇳

સ્વતંત્રતા દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ...

સ્વતંત્રતાનો અર્થ 'નિર્ણયની સ્વતંત્રતા.’…
દોસ્તો આ સ્વતંત્રતા માણવાની સાથે નિભાવવાની વાત છે. સમજદારી પૂર્વક, પરિપક્વતા પૂર્વક, લાગણી પૂર્વક અને સન્માન પૂર્વક…

78માં સ્વતંત્રતા દિવસની સૌ દેશવાસીઓને શુભકામનાઓ.

માં ભારતીનું પરમ વૈભવ સદાય અમર રહે તેમજ ભારતીય ત્રિરંગો હંમેશા ઉંચી ઉડાન ભરે અને ભારતવર્ષ દરેક ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઉભી કરે.
જય હિંદ, ભારત માતા કી જય.🇮🇳

તારા નામમાં ઓ સ્વતંત્રતા, મીઠી શી વત્સલતા ભરી,
મુડદાં મસાણોથી જાગતાં, એવી શબ્દમાં શી સુધા ભરી.
સ્વતંત્રતાનું નામ પડતાં મસાણનાં મડદાં પણ જાગી જાય, બેઠાં થઈ જાય, એવી તાકાત, એવો જાદુ, એ શબ્દોમાં છે.
આપ સૌને 78 માં સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

પ્રજાસતાક દિવસ ની સૌ દેશ વાસીઓ ને હાર્દિક શુભેચ્છાઓ.

ભારત દેશ ને નંબર 1 બનાવવા ના સ્વપ્ન માં મારુ શ્રેષ્ઠ યોગદાન આપી ભારત દેશ ના વીર સપૂતો ને સાચી શ્રદ્ધાંજલિ આપવાનો સંકલ્પ કરું છું
દેશ ને આઝાદી અપાવી પ્રજાસતાક બનાવવાં માટે પોતાનાં પ્રાણ નું બલિદાન આપનાર વીર સપૂતો તેમજ દેશ ની રક્ષા કાજે શહીદ જવાનો ને ભાવ ભીની શ્રદ્ધાંજલિ પાઠવું છું

૭૮માં પ્રજાસતાક દિવસ ની આપ સૌને ખુબ ખુબ હાર્દિક શુભકામનાઓ....

એ તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓ... બંધારણ ના ઘડવૈયાઓ... અને દેશના વીર જવાનો નમન કે જેણે...
દેશ ની આઝાદી માટે, દેશ ને મજબૂત અને સુરક્ષિત રાખવા પોતાના જીવન સમર્પિત કર્યું

જય હિન્દ... જય ભારત...

ખાલી બે દિવસ નહીં,હરપળ દેશ દિલમાં ધબકવો જોઈએ,
દેશભક્તિ નો સુર, રગ રગ માં ઉતરવો જોઈએ,
જ્યારે સ્તંભ પર નહીં,હૃદય માં તિરંગો લહેરાય,
ત્યારે એક નાગરિક ની સાચી દેશભક્તિ કહેવાય

સ્વતંત્રતા દિવસ ની શુભકામનાઓ

"આઝાદીનો અમૃત મહોત્સવ"
આજ રોજ દેશની આઝાદીનું ૭૬મું વર્ષ આરંભ થવા જઈ રહ્યું છે ત્યારે સૌ દેશવાસીઓ ને “સ્વાતંત્રતા દિવસ” ની ખૂબ ખૂબ શુભેચ્છા.
સૌ સ્વતંત્રતા સેનાનીઓ અને દેશ ની સુરક્ષા કરનાર સૌ સૈનિકો ને નત મસ્તક વંદન કરું છું 🙏🙏🙏

સાચો દેશભક્ત એ નથી કે જે
તિરંગો પોતાના DPમાં મૂકીને
દુનિયાને બતાવે,
સાચો દેશભક્ત તો એ છે
જે રસ્તા ઉપર પડેલા તિરંગાને
સન્માનભેર ઉઠાવી લે...

જય હિન્દ 🇮🇳

જે દિવસે રસ્તા પર તિરંગો વેંચતા બાળકો નહિ દેખાશે...
ત્યારે... માનીશ કે દેશ આઝાદ છે 🇮🇳

Gujarati Swatantrata Diwas images

independence day message in gujarati, independence day gujarati, independence day gujarati shayari, independence day images gujarati, independence day wishes in gujarati, independence day 2024 wishes in gujarati, 15 august independence day shayari gujarati, independence day msg in gujarati, happy independence day wish in gujarati language
Happy Independence Day Message in Gujarati
HD Image Download
If you like our collection of 15 August Independence Day Wishes text SMS in Gujarati language | ગણતંત્ર દિવસની શુભકામના અથવા શુભેચ્છા સંદેશ. Please Like and comment on social media and share. Jay Hind!!!