Happy New Year 2024 wishes, Status text SMS in Guajarati: નૂતન વર્ષ 2024 પર તમારા સ્નેહીજનોને મોકલી આપો આ શુભેચ્છા મેસેજ
જાન્યુઆરી મહિનાનો પહેલો દિવસ ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ નવું વર્ષ તરીકે ઉજવવામાં આવે છે. આમ ૦૧ જાન્યુઆરી ૨૦૨૪ એટલે કે મોડર્ન Gregorian calendar as well as the Julian calendar મુજબ " New Year's Day " છે. ઘણી સંસ્કૃતિઓએ વર્ષનો "પ્રથમ" દિવસ નક્કી કરવા માટે સૂર્ય અને ચંદ્ર ચક્રનો ઉપયોગ કર્યો હતો. જુલિયસ સીઝરએ જુલિયન કેલેન્ડર રજૂ કર્યું ત્યાં સુધી 1લી જાન્યુઆરી એ ઉજવણીનો સામાન્ય દિવસ બની ગયો.
અમારી પાસે Happy New Year wishes, greetings, Quotes, Status and SMS text message in Guajarati language with imagesછે જેની મદદથી તમે વ્યક્તિગત શુભકામના મોકલી શકશો.
અનુક્રમણિકા (Index)
Happy New Year 2024 wishes in Guajarati
Happy New Year 2024 HD Images Download |
નૂતન વર્ષ 2024 ની શરૂઆત એવી થાય,
તમારા જીવનમાં ખુશીયા ફેલાય,
આનંદ-મંગલથી દરેક દિવસ પસાર થાય અને...
જીવન તમારું ધન્ય થાય...
🙏 નવા વર્ષની શુભેચ્છા 🙏
નવા વર્ષ ૨૦૨૪ ની હાદિઁક શુભકામનાઓ...
૨૦૨૩ જે સિખવી ને ગયું છે તે... આ જીવન કદી ભુલાઈ એવું નથી..
મારા મિત્રો, વડીલો, શુંભચિંતકો અને વિશેષ મારા શત્રુઓ જેમણે
૨૦૨૩ મારી સાથે રહીને જીવન જીવવાની પ્રેરણા આપી અને
આ નવા વર્ષ ૨૦૨૪ માં પણ નવા જોસ સાથે મળીશું...
Happy New Year... 2024
નવાવર્ષ આપને સુખમય હો…
સુખ-સમૃદ્ધિ-આરોગ્ય પ્રાપ્ત થાય.
હનુમાનજી જેમ લક્ષ્મણ માટે હિમાલય થી જડીબુટ્ટી લાવી વિકટ પરિસ્થિતી માંથી ઉધારી લીધા એજ રીતે આપને પણ હનુમાન મારાજ કોરોના તથા એમીક્રોન જેવા રોગોથી ઉધારી લેશે એજ આશા.
Gujarati Happy New Year 2024 Wishes |
આપને 12 મહિનાની ખુશીઓ,
52 અઠવાડિયાનું હાસ્ય અને...
365 દિવસના ઉલ્લાસની શુભેચ્છા.
૨૦૨૪ નવા વર્ષ ની શુભકામનાઓ!
Happy New Year Wishes for Friends and Family in Gujarati
દોસ્તો અને સ્નેહીજનો ૨૦૨૪ ના નવવર્ષના આગમનની તૈયારીઓ રૂપે
આ નવવર્ષ આપ અને આપ ના પરિવાર પર તંદુરસ્તી અને કોઈ પણ વિક્ષેપ વિના પ્રગતિ કરે એવી મારા અંતઃકરણ થી પ્રાર્થના અને શુભેચ્છાઓ.
Happy New Year Wishes for Friends and Family in Gujarati |
મારા તથા મારા પરિવાર તરફ થી આપને તથા આપના પરિવારને નવા વર્ષની હાર્દિક શુભકામના.💐💐💐
નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃધ્ધિમાં ઉત્તરો ઉત્તર વધારો થાય, દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય.
આવનારૂ નવું વર્ષ આપ સૌના જીવનમાં હર્ષ, ઉમંગ અને સમૃદ્ધિ લાવે તેવી શુભેચ્છા...!
નૂતન વર્ષાભિનંદન! 👏🏻
નવા વર્ષની શુભેચ્છા.
નવ વર્ષ 2024 આપશ્રીના જીવનમાં સુખ, સમૃધ્ધિ, આનંદમય, શાંતિપૂર્વક જાય અને પ્રગતિ લાવે એવી પ્રભુને પ્રાર્થના.
તમે લોકોને નવા રિઝોલ્યુશન કરતા જોશો,
લોકો તેમના જીવનને ફરી શરૂ કરી રહ્યા છે...
અહીં હું તમને નવા વર્ષની શુભેચ્છાઓ આપું છું !!!
અન્ય કોઈ આપવાનું શરૂ થાય તે પહેલાં...
તો મારા નવા વર્ષની શુભેચ્છા સંદેશાઓ સ્વીકારો
સાલ મુબારક !
સફળતા અને ખુશીઓનું 2023 વર્ષ પસાર થઈ ગયું છે.
દરેક નવા વર્ષ સાથે, જીવનમાં મોટા પડકારો અને અવરોધો આવે છે.
હું ઈચ્છું છું કે તમે હિંમત, આશા અને વિશ્વાસથી સામનો કરો અને તમામ અવરોધોને દૂર કરો.
નવું વર્ષ 2024 એક ઉત્તમ અને અદ્ભુત સમય પસાર કરો એવી ભગવાનને પ્રાર્થના.
નવા વર્ષ 2024 ની શુભકામનાઓ !!!
Happy New Year 2024 Wishes in Gujarati Text |
મને પ્રેમ, આરોગ્ય, શાંતિ અને આનંદ મળ્યો,
તેમને રહેવા માટે કાયમી જગ્યાની જરૂર હતી.
મેં તેમને તમારું સરનામું આપ્યું આશા છે કે...
તેઓ સુરક્ષિત રીતે પહોંચ્યા હોય. 🙂
સાલ મુબારક
આ નૂતન વર્ષ 2024 તમારા જીવનમાં નવી ખુશીઓ, નવા લક્ષ્યો, નવી સિદ્ધિઓ અને નવી પ્રેરણાઓ લાવે.
તમને ખુશીથી ભરેલા નવા વર્ષની શુભેચ્છા.
Happy New Year 2024
આપને તથા આપના પરિવારને નવા વર્ષ 2024 ની હાર્દિક શુભકામના.
નવા વર્ષ માં આપના જીવનમાં ખૂબ સારુ સ્વાસ્થ્ય, સુખ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદભાવનાની અવિરત જ્યોત હમેશાં ઝગમગતિ રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય એવી શુભેચ્છા.
નૂતન વર્ષ 2024ની શુભેચ્છા.
Happy New Year 2024!
આપ સહુને ને સુખ, શાંતિ, સમૃદ્ધિ, સારું સ્વાસ્થ્ય, અને આપ પ્રગતિના તમામ શિખરો સર કરો.
એવી નવા વર્ષની શુભેચ્છા!
હેપ્પી ન્યુ યર 2024!
💫 નવું વર્ષ, નવા વિચાર, નવી આશા અને નવા સંકલ્પની સાથે આપને અને આપના પરિવારને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે નૂતન વર્ષનો અરૂણોદય આપના જીવનને નિત્ય નવ્ય ઉર્જા થી ભરપૂર કરે તેવી નૂતન વર્ષની અનેક અનેક શુભકામનાઓ... (નૂતન વર્ષા અભિનંદન)
✨💥 સુખનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે,
ધનનું ભંડાર ભરેલું રહે, દુખ તમારા દ્વારને ભૂલતું રહે.
🙏🙏🙏 ઈશ્વર આપને અને આપનાં પરિવારને સુખ, શાંતિ, સમૃદ્ધિ , ઐશ્વર્ય અને તંદુરસ્તી આપે એવી શુભકામના સાથે નવું આવનારું વરસ આપના માટે ખૂબ ખૂબ લાભદાયી રહે એવી શુભેચ્છા...
🔅🌸🎊 નૂતન વર્ષાભિનંદન 🎊🔅🌸
નવા વર્ષ 2024 ની શુભેચ્છા 🙏
નવા વર્ષનો નવો ઉજાસ, ઢળી ગઈ અમાસની રાત
વરસે સૌ નો અકબંધ વ્હાલ, થાય મન થી મનનો મેળાપ,
સુખ, શાંતિ, સમૃદ્ધિના ભંડાર,ઈશ્વર કૃપા રહે સાક્ષાત.
💁🏻♂️ આજે ૨૦૨૩ સાલ નો છેલ્લો દિવસ આવતી કાલે ૨૦૨૪ નો નવો દિવસ.
આપ સૌ માટે સોનાનો સૂરજ ઊગે અને વિતેલા વર્ષમાં આપને પડેલી તમામ તકલીફો નવા વર્ષની ઉગતી પહોરથી જ દૂર થાય અને નવું વર્ષ આપના માટે સુખ સમૃદ્ધિ અને સારુ સ્વાસ્થ આપે એવી અંતરથી શુભેચ્છાઓ 💐 સાથે વિતેલા વર્ષના આપણા સબંધો આમ જ કરુણા બંધ જળવાઈ રહે એવી અંતરની અભિલાષા સાથે આપને અને આપના પરિવારને આવનારા નવા વર્ષ ૨૦૨૪ માટે હાર્દિક શુભકામનાઓ પાઠવું છું 💐🙏🏻💐
અને હા ગત વર્ષે મારા તરફથી આપને કોઈ પણ પ્રકારની તકલીફ પડી હોય કે અજાણતાં મારી વાણી કે વર્તન થી આપને દુખ થયું હોય તો મને આપના પરિવારનો જ એક સભ્ય સમજી માફ કરજો 🙏🏼
Happy New Year 2024 Wishes in Gujarati Language |
🧏🏻♂️ હું એકલો બોલી શકું પરંતુ...
સાથે મળીએ તો જ વાતો કરી શકાય.
"હું" એકલો "આનંદ" માણી શકું પરંતુ...
સાથે મળીએ તો જ ઉજવણી કરી શકાય.
હું સ્મિત કરી શકું પરંતુ...
સાથે મળીએ તો જ "મુક્ત હાસ્ય" કરી શકાય.
આજ સુંદરતા છે... સંબંધોની.
સંબંધો બંધાય છે સ્નેહથી અને વિકસે છે વ્હાલથી પણ...
સચવાય છે માત્ર "સમજણથી".
ગમતા સંબંધો સાચવી રાખજો જો એ ખોવાશે તો...
ગૂગલ પણ નહીં શોધી શકે...!!!
દરેક સારા સંબંધ માં એક સારા માણસ નું રોકાણ હોય છે.
"આ વર્ષ 2023 નો છેલ્લો દિવસ છે, આપણા સૌના સંબંધોની મિઠાસ આમ જ જળવાઈ રહે તેવી શુભેચ્છાઓ સહ...
Happy New Year 2024
Happy New Year 2024 wishes for Friends in Gujarati
જીવી લે જિંદગીની પળે પળે તું આજ, વીતેલા વર્ષોના કોઈ બેકઅપ નથી હોતા..✍
નવુ કોઇ ના મળે તો ચાલશે, મળેલા ખોવાઇ ના જાય તે જો જો...
તમારી આ મૈત્રીનો સંગાથ નિરંતર આમ જ કાયમ અવિરત વહેવા દેજો.... નવા વર્ષ ની નવી ઉમેદ, નવા વિચારો, નવી આશાઓ, નવા સપનાઓથી પાછા આમ જ નવા વર્ષ ૨૦૨૪ માં કરુણાબંધ મૈત્રી ને સાચવીયે...✍🏼
અંગ્રેજી નવા વર્ષ 2024 ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
નવું ૨૦૨૪ મું વર્ષ બેસી ગયું છે.
આજથી શરૂ થયેલું આ વર્ષ આપ સૌના માટે સુખ, સમૃદ્ધ, શાંતિ અને નિરોગી સ્વાસ્થ્ય પ્રદાન કરનારૂ બની રહે એવી હાર્દિક શુભકામનાઓ...!!
નવી આશા ને નવા સપના લઈને આવે છે નવું વર્ષ ૨૦૨૪ માં ભગવાન આપની મનોકામના પુરી કરે.
આજે ૨૦૨૩નો છેલ્લો દિવસ.
વર્ષ દરમ્યાન લાગણી, પ્રેમ, દુઃખ, સંઘર્ષ નું સરવૈયું કાઢવામાં સપનાં ભરેલી રાત ન બગાડતાં,
આવતીકાલ નો નવા વર્ષ ૨૦૨૪ નો સૂર્યોદય પહેલું કિરણ રેલાવે તેને આવકારવા સજ્જ થઈએ.
વર્ષનાં છેલ્લા દિવસની વિદાય સાથે જ આપણે આપણી ભૂલો, સંઘર્ષો, લાગણી સાથે થયેલ છેડછાડ વગેરે ને પણ વિદાય આપીને નવા વર્ષ ને આવકારીએ.
સૌને ૨૦૨૪ નાં વર્ષ ની શુભેચ્છા.
૨૦૨૪ નવા વર્ષ ની શુેચ્છાઓ.
ઈશ્વરને પ્રાર્થના છે કે...
પરમ કૃપાળુ પરમાત્મા આપના નોકરી, વ્યવસાય, ધંધા, રોજગારમાં ખૂબ સફળતા લાવે તથા
આપનું સ્વાસ્થ્ય નિરોગી બન્યું રહે અને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે.
આ 2023 નો છેલ્લો દિવસ સૌ ઉજવશે તો ખરા જ ....
✨પણ ચાલો ને આ દિવસને કંઈક અલગ જ રીતે ઉજવીએ, અને સમાજ ને ઉપયોગી થઈએ 🙏
આ વર્ષના છેલ્લા દિવસે આપણે પ્રતિજ્ઞા લઈએ કે...
આપણે કોઈપણ નશાકારક પદાર્થોનું સેવન ન કરીએ આપણે બીડી, સિગરેટ, તમાકુ, પાન-મસાલા, દારૂ, ચરસ ગાંજો,ભાંગ અને નશાકારક ગોળીઓથી ઘણા જ દૂર રહીશું અને આપણા મિત્રોને પણ આનાથી દૂર રાખીશું 🙏
31st, એટલે કે ઉજવવાનો દિવસ તો ખરો જ પરંતુ...
દારૂ પીધા વગર પણ આ સેલિબ્રેશન પરિવાર અને મિત્રવર્તુળ સાથે ખુબ જ સરસ રીતે થઈ શકે 🙏
કોઈના દુઃખમાં ભાગ લઈને, કોઈના જીવનમાં મદદરૂપ થઈને અને...
આપણી શક્તિ પ્રમાણે નું દાન કરીને, સમાજને ઉપયોગી થવા અને આપણા સ્વાસ્થ્યને પણ સારું રાખવા માટે કટિબદ્ધ બનીએ 🙏
ચાલો આ નવા વર્ષ ૨૦૨૪ ને ખુબ સરસ રીતે ઉજવીએ...
સૌને નવા વર્ષના જય શ્રી કૃષ્ણ 🙏
🙏🏻 માફી માગવાની શરુઆત હુ કરુ🙏
🙏🏻માફી આપવાની શરુઆત તમે કરૉ🙏🏻
🙏🏻મારા થી કંઇ ભુલચુક થઇ હૉય🙏🏻
🙏🏻તમારી લાગણી દુભાઇ હૉય તૉ🙏🏻
🙏🏻આ વષૅ ના છેલ્લા દિવસો માં હું દિલ થી માફી માગુ છુ 🙏🏻
🙏🏻ધનતેરસથી લઈ લાભ પાંચમ સુધીના દિવાળીપર્વ ના તમામ શુભદિવસોની મારા અને મારા પરિવાર વતી ખૂબ ખૂબ શુભકામનાઓ આવનાર નવું વર્ષ આપને ખૂબ પ્રગતિ કરાવે અને આપની તમામ મનોકામના પૂર્ણ થાય એવી ભગવાનને પ્રાર્થના....,🙏
🙏Happy New Year🙏
🙏 નૂતન વર્ષાભિનંદન 🙏
નવુ વર્ષ આપના અને આપના પરિવાર માટે સુખદાયી સ્વાસ્થ્યપ્રદ આનંદમય અને વિકાસશીલ નીવડે તેવી શુભકામના 🙏
સ્નેહી શ્રી,
મારા તથા મારા પરિવાર તરફથી...
આપને તથા આપના પરિવારને નવા વર્ષ ના તહેવાર પર ખૂબ ખૂબ શુભકામના.
આ નવા વર્ષ માં સુખ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદ્ભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય.
નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃધ્ધિમાં ઉત્તરો ઉત્તર વધારો થાય, દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી શુભકામના....*💐💐
નવા વર્ષની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ
🙏🏻...આવનારુ વર્ષ તમારા જીવનને ખુશીઓથી ભરી નાખે અને તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ થાય તથા ભગવાન તમારા પર સદાય મહેરબાન રાહે તેવી પ્રાર્થના... 🙏🏻
🥳 Wish You Very Very Happy New Year... 💥
ᴡɪsʜɪɴɢ ʏᴏᴜ ᴀɴᴅ ʏᴏᴜʀ ғᴀᴍɪʟʏ ɢᴏᴏᴅ ʜᴇᴀʟᴛʜ, ʜᴀᴘᴘɪɴᴇss,
sᴜᴄᴄᴇss ᴀɴᴅ ᴘʀᴏsᴘᴇʀɪᴛʏ ɪɴ ᴛʜᴇ ᴄᴏᴍɪɴɢ ʏᴇᴀʀ!
ʜᴀᴠᴇ ᴀ ɢʀᴇᴀᴛ sᴛᴀʀᴛ ᴛᴏ ᴀ ɢʀᴇᴀᴛ ʏᴇᴀʀ!”
ʜᴀᴘᴘʏ ɴᴇᴡ ʏᴇᴀʀ* ❣️.
નૂતન વર્ષા અભિનંદન❣️🙏🏻
From (Your Name)
પ્રભુ એટલું આપજો કુટુંબ પોષણ થાય,
ભુખ્યા કોઈ સુવે નહિ, સાધુ સંત સમાય.
અતિથિ ભોઠો નવ પડે, આશ્રિત ના દુભાય ,
જે આવે મમ આંગણે, આશિષ દેતો જાય .
સ્વાભાવ એવો આપજો, સૌ ઈચ્છે મમ હિત ,
શત્રુ ઈચ્છે મિત્રતા, પાડોશી ઈચ્છે પ્રીત .
વિચાર વાણી વર્તને, સૌનો યાચું પ્રેમ
સગા, સ્નેહી કે શત્રુનું, ઈચ્છું કુશળ ક્ષેમ."
_ મારા અને મારા પરિવાર તરફથી_
મારા સૌ મિત્રોને , વડીલો ને, નવા વર્ષની અતઃ કરણ થી હાર્દિક શુભેચ્છા.
આપ સૌના જીવનમાં ખુશીના દીવા સદાયને માટે પ્રજ્વલિત રહે એજ અભ્યર્થના..
(your name)
ωısнıиg α νєяy
Hãppý new year τσ yσu αиđ yσuя ƒαмıℓy_ 🎊✨🌟💫💥🎊
_May this new year, come with a beautiful beginning, fresh hope, bright days and new dreams.
_Wishing you a Happy new year_. 🎉🎉🎊🎊
મારા આ Happy New Year 2024 wishes or greetings message in Guajarati ને Share કરવા બાદલ આભાર. જો તમને કોઈ પણ Image Download કરવામાં કઈ પણ તકલીફ પડે OR બીજી Image Download થતી હોય તો નીચે કરી જાણ કરી અમને મદદ કરી શકો છો. Thaks for your Support.
الانضمام إلى المحادثة