શુભ સવાર 🌞 SMSMotivate Now!

Best Happy birthday wishes in gujarati text | જન્મદિવસની શુભકામનાઓ | janam divas na abhinandan

Looking for Birthday Wishes, Status and Shayari in Gujarati? We have a wide range of messages to help you express your wishes on their special day.

Looking for the perfect way to wish your loved ones a happy birthday in Gujarati? Look no further! In this article, we've gathered the best and most heartfelt birthday wishes in Gujarati text. Whether you're sending a message to a friend, family member, or someone special, these warm and thoughtful wishes will make their day even more memorable. Show them you care with the perfect words in Gujarati!

Table of Contents

Happy Birthday Wishes in Gujarati line

birthday wishes in gujarati text, happy birthday in gujarati language, happy birthday msg in gujarati, happy birthday wishes gujarati language, happy birthday wish gujarati, birthday message in gujarati, happy birthday to you in gujarati, best birthday wishes in gujarati, happy birthday gujarati wishes, happy birthday wishes sms gujarati, happy birthday wish in gujrati, gujarati happy birthday wishes, birthday wishes gujarati text, happy birthday gujarati sms, happy birthday wishes in gujrati, happy birthday wishes gujrati
Birthday Wishes in Gujarati text

નીચે આપેલી શુભકામના માં જેનો જન્મદિવસ હોય તેનું નામ જોડવા માટે નીચે આપેલી જગ્યામાં જેનો જન્મદિવસ હોય તેનું નામ લખો (બધી ભાષા સપોર્ટ કરે છે) ત્યાર બાદ Submit બટન પર ક્લિક કરો.

Here’s a list of best happy birthday (bday) wishes in Gujarati language text SMS | janam divas ni hardik shubhechha in gujarati:

  1. 🎊 આજના જન્મદિવસે 🎊
    આપને આનંદી 😊 મન મુબારક
    ખૂંટે નહી તેટલું ધન 💰 મુબારક
    તંદુરસ્તી ભર્યું તન 🏋️ મુબારક
    આપને જન્મ દિવસ મુબારક

    Happy Birthday ! 🎂.
    Let all your wishes come true ✨
  2. Happy Birthday Wishes SMS in Gujarati text
    Download HD Image
  3. ખુશીમાં 😊 વીતે તમામ દિવસો,
    દરેક રાત 🌚 સુહાની હોય,
    જે તરફ પણ તમારા પગ 🦶 પડે,
    એ તરફ ફૂલોનો 🌷 વરસાદ હોય.

    જન્મદિવસ ની શુભકામના 🎂🎁🙂
  4. જન્મદિવસ 🎂 ની હાદિઁક શુભકામના.
    આખી દુનિયા 🌏 ને ખુશ 😊 રાખવાવાળો મારો 🍃~ મહાદેવ ~🍃 હર પલ તમારી ખુશી 🙂 નો ખ્યાલ રાખે અને આપની હર એક ઈચ્છા પૂરી કરે એવી પ્રાર્થના. 📿🙏🏻
  5. Happy birthday long life wishes in Gujarati

    અંતરનાય અંતરથી હૃદયના ખરા ઊંડાણથી અભિનંદન 🎉
    સાથે આપનું સ્વાસ્થ્ય ખૂબ સારૂ અને તંદુરસ્ત રહે તેવા મારા માર્ગદર્શક શ્રી ને

    જન્મદિવસની શુભકામના 🧓☝️😂
    જીઓ હજારો સાલ...
  6. happy birthday wishes gujarati, happy birthday wishes in gujarati, happy birthday wishes in gujarati text, happy birthday gujarati wishes, happy birthday wishes gujrati, gujarati happy birthday wishes, happy birthday wishes for gujarati, happy birthday wishes sms gujarati, happy birthday wishes, happy birthday wishes gujarati text, happy birthday in gujarati wishes, happy birthday wishes gujarati language, happy birthday wishes 2 line gujarati, happy birthday wishes in gujrati
    happy birthday wishes text sms in gujarati language
    Download HD Image
  7. જન્મદિવસની શુભકામના 🎂🎁🙂

    દરેક દિશાઓમાંથી આપને સુખ, સફળતા, સંતોષ અને તંદુરસ્તી પ્રાપ્ત થાઓ.
    આપનું જીવન સદાય મંગલમય અને ખુશીઓથી ઝળહળતું રહે એવી પ્રભુને નમ્ર પ્રાર્થના 🙏...
  8. તમે લાખો લોકોની વચ્ચે રહો,
    તમે લાખો લોકોમાં ખીલ્યા રહો,
    તમે હજારો લોકોમાં પ્રકાશિત રહો,
    જેમ સૂર્ય આકાશની વચ્ચે રહે છે…

    જન્મદિવસની શુભેચ્છાઓ! 🥳🤩🎂🎉
  9. આપનું જીવન જળહળતુ અને સર્વે કાર્યોમા પ્રગતિશીલ બની રહે.
    ઉતરો ઉતર ખૂબ પ્રગતિ કરો, દીધાર્યું બનો, આપનુ જીવન હંમેશા ખુશીઓથી ભરેલું રહે, માતાજી આપણે શક્તિ પ્રદાન કરે એવી જગત જનની માઁ આધ્યાશક્તિના ચરણોમા પ્રાથઁના....🚩

    Happy Birthday ! 🎂🎁🙂
  10. happy birthday wishes, happy birthday in gujarati, birthday wishes, birthday wishes in gujarati, happy birthday wishes in gujarati, happy birthday wishes gujarati, brother birthday wishes, birthday wishes gujarati, gujarati birthday wishes, birthday wish in gujarati, birthday wishes gujarati line, best birthday wishes, simple birthday wishes, happy birthday wishes in gujarati text, happy birthday gujarati, best wishes for birthday, happy birthday shayari gujarati, birthday shayari gujarati
    Best Happy Birthday Wishes in Gujarati Line
    Download Images
  11. ભગવાન તમને દુનિયાભરનુ 🌍 સુખ આપે
    જીવનમાં દરેક પગલે 🦶 પ્રગતિ આપે;
    તમારા હોઠ પર સદાય 😊 સ્મિત રહે;
    જન્મદિવસ 🎂 પર આવી ભેટ આપે

    જન્મ દિવસ ની શુભકામના 🎁🎀🎮
  12. જન્મદિવસ ની હાર્દિક શુભકામના 🥳🤩🎂🎉 .

    શત શત આશાઓ નું કારણ બનો,
    શત શત ખુશીઓ ના હકદાર બનો.
  13. ચહેરો તમારો ખિલેલો રહે... ગુલાબ 🌷 ની જેમ
    નામ તમારુ રોશન થાય... સૂરજ ☀️ ની જેમ
    દુઃખમાં પણ હસતા રહો... ફૂલો 🌸 ની જેમ
    જો અમે ક્યારેક તમને સાથ ન આપી શકીએ તો પણ...
    આ જ રીતે જનમદિવસની 🎂 ઉજવણી કરતા રહેજો!

    Happy Birthday ! 😏🎁✉️💵.
    Let all your wishes come true
  14. સફળતા... તમને ચૂમે.
    સુખ... તમને ગળે લગાવે.
    તક... તમને પસંદ કરે.
    સમૃદ્ધિ... તમારો પીછો કરે.
    પ્રેમ... તમને ભેટી પડે.
    શ્રેષ્ઠ મિત્રો... તમારી આસપાસ રહે...

    જન્મદિવસની મુબારક !!! 🥳🤩🎂🎉
  15. Janam divas ni hardik shubhkamna in Gujarati font
    Download HD Image
  16. જીવનમાં આશીર્વાદ મળે... વડીલોથી,
    સહયોગ મળે... નાનાઓથી,
    ખુશી મળે... દુનિયાથી,
    પ્રેમ મળે... બધા પાસેથી,
    આજ પ્રાર્થના છે મારી પ્રભુને.

    જન્મદિવસ ની શુભકામના 🎂🎂🎉🎁🎉🎊
  17. જન્મદિવસ હો મુબારક
    સપનાઓ સૌ સાકાર હજો
    વહાલ સૌના સદા છલકજો
    ઇશ્વરના આશિષ સદા સાથ હજો
    જીવનબાગ મઘમઘી રહો
    હસીને સદા સૌને હસાવો
    વધાઇ હો વધાઇ…..

    🌹🌹🌹 જન્મદિવસ મુબારક 🌹🌹🌹
  18. happy birthday status gujarati ma
    Download Image
  19. તમારો જન્મદિવસ એ બીજા 365 દિવસના ન​વા વર્ષ​ની યાત્રાનો પ્રથમ દિવસ છે.
    આ વર્ષે તમારું નામ વિશ્વમાં ઝળહળે.
    સવારીનો આનંદ માણો.

    🎂 All the best to you 🥳
  20. તમે તમારી સફળતાઓની સીમા બહારનું પ્રાપ્ત કરો,
    આ વર્ષે ભગવાન તમને તેના બધા આશીર્વાદ અને પ્રેમ વરસાવશે .. લાંબુ જીવન જીવો,

    જન્મદિવસની શુભેચ્છા ...
  21. સૂરજના કિરણો... તેઝ આપે,
    ખીલતાં ફૂલો... ખુશ્બૂ આપે,
    અમે જે આપીએ એ પણ ઓછું પડે,
    ભગવાન જન્મદિવસ પર જિંદગીનો બધો આનંદ આપે ...

    જન્મદિવસની મુબારક !!!
  22. Best Happy Birthday Wishes text message in Gujarati line
    Download 4K Image
  23. જન્મ દિવસ ની શુભેચ્છા .
    આખું વર્ષ તન, મન અને ધન થી સારું રહે,
    નવું વર્ષ સારુ નીવડે એવી ભગવાનને પ્રાર્થના સાથે જન્મ દિવસ ની ઘણી ઘણી શુભેચ્છા.

happy 50th birthday wishes in gujarati

Here’s a list of 50th birthday wishes in gujarati:

  1. સેવાભાવી અને સમાજ ક્ષેત્રે આગવું સ્થાન ધરાવનાર (નામ) નો આજે તેમની જીવન સફર ના 50 વર્ષ પૂર્ણ કરી 51 માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે.
    ઈશ્વર સદાય આપને સ્વસ્થ જીવન અને દીર્ઘાયુ પ્રદાન કરે તેવી મંગલકામનાઓ...
    જન્મદિવસ મુબારક

1st birthday wishes for baby boy/girl in gujarati

Here’s a list of 1st birthday wishes for baby boy/girl in gujarati:

  1. આજ રોજ મારા કુળના દિપક ને તેમના પ્રથમ જન્મદિવસ નિમિતે હાર્દિક શુભકામનાઓ... 💐
    ભગવાન મારા પુત્રને દીર્ઘ અને સ્વસ્થ આયુષ્ય અર્પે તથા એમની દરેક મનોકામના પુરી કરે એવી અરજ... 🙏

    He became one year older 🧓☝️😂
  2. આજ રોજ મારી લાડકવાયી દીકરી ને તેમના પ્રથમ જન્મદિવસ નિમિતે હાર્દિક શુભકામનાઓ..💐💐
    ભગવાન મારી લાડકવાયીને દીર્ઘ અને સ્વસ્થ આયુષ્ય અર્પે તથા એમની દરેક મનોકામના પુરી કરે એવી અરજ... 🙏
Happy Birthday wishes for Sali ji in Gujarati

Happy Birthday wishes for Sali ji in Gujarati

  • સાળી સાહેબા ને જન્મદિવસ ની શુભેચ્છાઓ...
    આવી જ રીતે હસતાં હસતાં જિંદગી જીવો એવી ભગવાન ને પ્રાર્થના... 🙏
  • આજે એક એવી વ્યક્તિ નો જન્મ દિવસ છે જે...
    મારી મિત્ર, મારી મોટી બહેન અને મારી સાળી સાહેબા એવી ત્રણ ફરજો બજાવી રહેલી,
    મારા સુખ દુઃખ મા સદા અડીખમ દીવાલ બની છે એવી સાળી સાહેબા ને જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છા પાઠવું છું.
    ભગવાન શ્રી દ્વારકાધીશ તારી બધી મનો કામનાઓ પૂર્ણ કરે એવી પ્રાર્થના કરું છું. 🙏
  • સાસરુ ગમે તેટલું સધ્ધર હોય પણ સાળી ના હોય તો જાણે ઘી વગરનો કંસાર!!
    સૌથી મોટા સાળી સાહેબા એટલે.. પાટલા સાસુ!!
    મોટી બહેન ગણો તો... મોટી બહેન!!
    જન્મ દિવસની શુભકામના પાઠવું છું
    જન્મ દિવસ મુબારક હો
    વંદન સાથે!!
  • Happy Birthday Masi Quotes in Gujarati

    Happy Birthday Masi Quotes in Gujarati

  • હું તમને આનંદમયી અને સમૃદ્ધ આગામી વર્ષની શુભેચ્છા પાઠવું છું!
    આવનારૂ નવું વર્ષ હંમેશા હાસ્યથી ભરેલું રહે,
    આવનારૂ નવા વર્ષોમાં કોઈ કામ અટકે નહીં,
    તમને જન્મદિવસની આનંદદાયક ઉજવણીની શુભેચ્છાઓ!
    મારા મા સમાન એવા માસીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
    તમારા આશીર્વાદ હંમેશા મારી સાથે જ રહે એવી પ્રાર્થના.✨
  • મા ગણો કે માસી પણ,
    મા પણ માસી બરાબર જ છે.
    એવા આજે મારા માસી નો જન્મદિવસ છે તો ખૂબ ખૂબ શુભેચ્છા.
    મારા માસી તમારા આશીર્વાદ મારી ઉપર સદા રહે.
  • મારાં લાડકવાયા માસીને તેમના લાડકવાયા ભાણીયા સિદ્ધુ તરફથી જન્મદિવસ ની હાર્દિક શુભકામનાઓ.
  • માસી તમને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
    તમારું સ્વાસ્થ્ય સારું રહે એવી પરમાત્મા ને પ્રાર્થના.🎂🎂🎂🎂🎂
  • Happy birthday masi..
    આજે શ્રી માસી નો જન્મદિવસ છે..
    માં સધી, જોગણી તમને દીર્ઘાયુષ આપે, ઉત્તરોત્તર ખુબ પ્રગતિ કરો એવી જન્મદિવસ ની હાર્દિક શુભેચ્છાઓ
  • Happy Birthday wishes for Husband (પતિ)

    Happy Birthday wishes for Husband (પતિ) in Gujarati

    Here’s a list of birthday wishes for husband in Gujarati:

    1. તમે મારી તાકાત છો.
      તમે મારા માર્ગદર્શક બળ છો.
      અમે સાથે છીએ તે માટે દરરોજ ભગવાનના આભારી છીએ."

      જન્મદિવસની શુભકામનાઓ
    2. મારા પ્રિય પતિને જન્મદિવસની શુભેચ્છા.
      હું તે ભાગ્યશાળી છોકરી છું, કે જેને એક જ વ્યક્તિમાં એક શ્રેષ્ઠ 'મિત્ર' અને એક 'પતિ' મળ્યો છે.
      તમે મારી પાસે હોવા બદલ હું ભગવાનની આભારી છું.

      💐 જન્મદિવસની શુભકામના મારી જાન 💐
    Happy birthday wishes for Son/grandson

    Happy Birthday Wishes for Son/grandson

    Want to happy birthday wishes for brother in Gujarati? Here is the best collection of happy birthday wishes in Gujarati text for brother, happy birthday wishes for sister in Gujarati, happy birthday wishes for Grandson in Gujarati and other elder people in the family.

    1. હું ફક્ત તારા પિતા જ નહીં પરંતુ એક શ્રેષ્ઠ મિત્ર પણ છું,
      આજે તારો જન્મદિવસ છે,
      જેના માટે હું તને ઘણી શુભેચ્છાઓ અને આશીર્વાદ પાઠવું છું!
      આવા મહાન પુત્ર હોવા બદલ આભાર, મને તારા પર ખરેખર ગર્વ છે.
      જન્મદિવસની શુભકામના !
    2. હું તમારા જન્મદિવસ પર તમને શુભેચ્છા પાઠવું છું અને...
      હું ઉપરોક્તને પ્રાર્થના કરું છું કે આ જન્મદિવસ પર તમારા જીવનમાં દરેક પગલે પ્રગતિ આપે મળે.

      મારા ભાઈને જન્મદિવસની શુભકામના
    3. મારો પૌત્રને પાંચમા જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ,
      જીવન ના દરેક મુકામે વધુમા વધુ પ્રગતિ કરે તેવી શુભકામનાઓ.
      જન્મદિવસ ની શુભકામના!
    4. આજે માત્ર તારો જ જન્મદિવસ નથી, પણ...
      તારી સાથે સાથે અમારો પણ એક "માતા-પિતા" તરીકે નો જન્મદિવસ જ છે કારણ કે...
      જે ક્ષણે તું અવતર્યો,
      તે જ ક્ષણે અમે "માતા-પિતા" રૂપી નવાં સંબંધે બંધાણા,
      તે જ અમોને એક સ્ત્રી-પુરુષ કે પતિ-પત્ની ઉપરાંત,
      એક માતા-પિતાનો નવો દરરજો આ સંસારમાં અપાવ્યો...
    5. આજે મારા પૌત્ર ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.
      આપને બધી ખુશીઓ અને શુભકામનાઓ અને ભગવાન શ્રી દ્વારકાધીશ, અંબે માં, રમાનાથ ભગવાન અને દાસી જીવણ સાહેબ તેમના બધા પ્રેમ અને આશીર્વાદો હંમેશા વરસતા રહે એવી શુભેચ્છાઓ. 🌷🌷💐💐💐

      જન્મદિવસ ની શુભકામના!
    6. તમારા હૃદય ખમી શકે તેટલો બધાનો પ્રેમ,
      એક દિવસની બધી ખુશીઓ અને જીવનને બધા આશીર્વાદો સાર્થક કરો.
      જન્મદિવસ ની શુભકામના !
    7. આજે તમારો દિવસે.
      પરીઓ, મિત્રો અને ગર્લફ્રેન્ડ્સની સાથે રોક ડીજે સાથે ડાન્સ કરો,
      હાયબુસા પર સવારી કરો, મરમેઇડ્સથી તરતા જાઓ અને મેઘધનુષ્યનો પીછો કરો.
      જન્મદિવસ ની શુભકામના .
    8. આ ખાસ દિવસે,
      તમારું હૃદય પકડી શકે તેટલો આનંદ;
      જીવનભરની બધા હાસ્ય;
      અને જીવનભરની બધા આશીર્વાદો;
      ભગવાન તમારા પર કૃપા અને આશીર્વાદ બનાવી રાખે!
      જન્મદિવસ ની શુભકામના!
    9. તમને મળેલ મીણબત્તીઓને ગણતરીમાં ન લો.
      વર્ષો પણ નહીં, તમે જીવો છો તે જીવનની ગણતરી ન કરો.
      તમને આગળ એક ગૌરવશીલ સમયની શુભેચ્છા... જન્મદિવસ ની શુભકામના.
    Happy Birthday Gujarati status for love

    Happy Birthday Gujarati status for Love in Gujarati| Happy Birthday wife status Gujarati

  • જન્મદિવસ ની શુભકામના!તમને ખૂબ સ્નેહ છે અને તારો જન્મદિવસ ઉજવવા માટે રાહ જોઈ શકતો નથી.
    આવા મારા શ્રેષ્ઠ જીવનના સાથી બનવા બદલ આભાર!
  • જન્મદિનના આ શુભ અવસરે,
    આપું શું ઉપહાર તમને,
    બસ પ્રેમથી સ્વીકારી લેજો... ઘણો બધો પ્રેમ.
    તમને જન્મદિનની શુભેચ્છા.
  • તુ ઉદાર, દયાળુ, કલ્પિત વ્યક્તિ છે અને તને મારા જીવનના શ્રેષ્ઠ સાથી તરીકે મળીને હું ખૂબ જ ભાગ્યશાળી અનુભવું છું. તને જન્મદિવસની શુભેચ્છાનો ખાસ સંદેશ અને આગામી વર્ષ માટેની શુભેચ્છાઓ.
  • તમારા બધા સપના સાકાર થાય તેવી જન્મદિવસની મીઠી શુભેચ્છા,
    અને આ ખુશીના દિવસે હું તમને મારા સ્નેહ મોકલું છું.
  • ચાલો આપણે જાણીએ કે સુખ સમય આવે છે,
    વર્ષોની ગણતરી નહિ. જન્મદિન મુબારક.
  • અમે વહેંચાયેલ મહાન યાદો અને ક્ષણો માટે હું ખૂબ આભારી છું,
    અને હું બીજા ઘણા જન્મદિવસની રાહ જોઉં છું. આ જન્મદિવસ સુંદર બની રહે.
  • Happy birthday satus for older

    Birthday Gujarati status for Older in Gujarati

  • હું આશા રાખું છું કે તમારો જન્મદિવસ તમારા માટે આનંદદાયક રહે,
    પરંતુ તે બીજા માટે ઉદાહરણ પુરું પાડે.
  • વધારે અનુભવી બનવા બદલ અભિનંદન. મને ખબર નથી કે આ વર્ષે તમે શું શીખશો,
    પરંતુ દરેક અનુભવ આજના લોકોને મદદ રૂપ બની રહે. જન્મદિવસ ની શુભકામના!
  • જ્યારે કંઇ બરાબર ન થાય, ત્યારે હું તમને યાદ કરુ છું.
    તમે દર કલાકે મારી દિશા-દર્શન કરનાર વ્યક્તિ છો.
    જન્મદિવસ ની શુભકામના.
  • તમે જે આનંદ ભૂતકાળમાં ફેલાવ્યો છે તે આ દિવસે તમારી પાસે પાછો આવે.
    તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!
  • તમારા કારણે આજે જીવનનો કક્કો સરળ છે એનું ભાન છે; જન્મદિવસની શુભેચ્છા.
  • જેમ જેમ તમે વૃદ્ધ થશો તેમ ત્રણ વસ્તુઓ થાય છે. પ્રથમ તમારી મેમરી જાય છે, અને હું બીજા બે હું ભૂલી ચુક્યો છું. જન્મદિવસ ની શુભકામના!
  • Happy birthday satus for elder

    Happy birthday satus for elder (નાના)

    gujarati happy birthday status, brother birthday status in gujarati, happy birthday bhai status gujarati, happy birthday status in gujarati for brother
  • એક અમેઝિંગ, રોકિંગ, ફન-ફિલ, કલ્પિત,
    શાનદાર, શુભ જન્મદિવસ મુબારકહમણાં અને કાયમ.
  • Special for Happy Birthday for grand son

    એને જન્મદિવસની શુભેચ્છાઓ, જે સ્માર્ટ, ખૂબસૂરત, રમૂજી છે અને મારી જાતને ખૂબ યાદ અપાવે છે ... એક પક્ષીના બચ્ચાનુ બચ્ચુ!
  • આ જન્મદિવસ તથા તમારા જીવનના બાકીના ઘણા બધા જન્મદિવસની ખુશ કલાકોથી ભરાઈ રહે.
    જન્મદિવસ ની શુભકામના.
  • Funny birthday wishes in gujarati

    Here is only one funny birthday wishes for best friend in gujarati more coming soon.

  • જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ જીગર જાન ...
    આ વર્ષ તને તારી માથાકૂટ મળી જાય એવી શુભકામના....

    ખુશ રહો તંદુરસ્ત રહો ખુશખુશાલ રહો
  • જેમ જેમ તમે વૃદ્ધ થશો તેમ ત્રણ વસ્તુઓ થાય છે. પ્રથમ તમારી મેમરી જાય છે, અને બીજા બે હું ભૂલી ચુક્યો છું. જન્મદિવસ ની શુભકામના!
  • Happy Birthday Image with Download

    Happy Birthday Image in Gujarati

    Happy Birthday wishes text message in Gujarati language
    Download 8K Image
    happy birthday sms gujarati
    Download Image
    જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ
    Download Image
    happy birthday quotes in gujarati
    Download Image
    happy birthday wishes in gujarati text