મકરસંક્રાંતિ (ઉત્તરાયણ) ના શુભેચ્છા સંદેશાઓ Wish Now!

Jalaram Jayanti 2024 wishes, Quotes, Shayari and SMS In Gujarati | જલારામબાપાની જન્મજયંતી 2024 નિમિતે શુભકામના સંદેશાઓ

Jalaram Jayanti wishes, Quotes, Shayari and SMS In Gujarati: આજે જ મોકલો જલારામબાપાની જન્મજયંતી નિમિતે શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશઓ.

"પૂજ્ય સંતશ્રી જલારામ બાપાએ પોતાના સમગ્ર જીવન દરમિયાન માનવને જ કેન્દ્રમાં રાખ્યો, અને પોતે એક સીધા સાદા માણસ જેવું જીવન ગુજાર્યું.

એમની નમ્રતા, સેવા, સાદગી, સહિષ્ણુતા, સંવેદના, સમર્પણ, ત્યાગ, સમરસતા, એકાગ્રતાને જીવનને જોવાની વિશિષ્ટ દ્રષ્ટિને કારણે જીવનમાં બનેલા બનાવોને પણ લોકોએ અહોભાવથી નિહાળ્યા અને ઘણી જગ્યાએ અલૌકિક રીતે એમનું મુલ્યાંકન પણ કર્યું.

જ્યાં પહોંચવા માટે ઋષિ મુનીઓ હજારો વર્ષ સુધી તપ કરે. જ્ઞાનીઓ જેને સમજવા માટે વર્ષો સુધી મથામણ કરે, સાધકો સ્વયંની ચેતનાને વલોવી નાખે એવું એક અગોચર અને અગમ્ય તત્વ પૂજ્ય સંત શ્રી જલારામ બાપાને સહજ ભાવે મળી ગયું તેનું કારણ પૂજ્ય શ્રી જલારામ બાપાની આગવી દ્રષ્ટિ... આગવો માર્ગ... જીવનની એક સહજ પદ્ધતિ...

Jay Jalaram Jaynti 2024 wishes SMS in Gujarati

jalaram jayanti, jalaram jayanti 2023, jalaram jayanti day, jalaram jayanti date, jalaram jayanti date 2023, jalaram jayanti 2023 date, jalaram jayanti day date 2023, jalaram jayanti 218, jalaram bapa jayanti, jalaram jayanti in 2023, jalaram jayanti 2023 day, jalaram jayanti date 2023, jai jalaram jayanti, jalaram bapa jayanti 2023, jalaram jayanti 2023 wishes sms with images in gujarati, jalaram jayanti wishes, jalaram jayanti wishes sms, jalaram jayanti wishes in gujarati, jalaram jayanti wish, jalaram jayanti 2023 wishes, jalaram jayanti wishes images, happy jalaram jayanti images, happy jalaram jayanti hd, happy jalaram jayanti gif, happy jalaram jayanti photos, happy jalaram jayanti images, jalaram jayanti wishes images, jalaram jayanti in 2023 date, about jalaram jayanti, jalaram jayanti 2023, jalaram jayanti special
Jalaram Jayanti 2023 wishes SMS with images in Guajarati
HD image Download

પરમ પુજ્ય સંત શિરોમણી જલારામ બાપા ની ૨૨૪ મી જન્મ જયંતિ નિમિત્તે આપને તેમજ આપના પરિવાર ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
પુજ્ય જલારામ બાપા આપની તમામ મનોકામના પુર્ણ કરે તેવી પ્રાર્થના.

॥ જય જલારામ ॥

દીપ પ્રગટે તો પ્રકાશ મળી જાય,
અગરબત્તી પ્રગટે તો સુગંધ મળી જાય,
જમવાનું મળી જાય તો પેટ ભરાઈ જાય,
પાણી મળી જાય તો તરસ છિપાઈ જાય,
અને જલારામ બાપ જેવા સંત મળી જાય
તો ભવ ભવનાં ફેરા ટળી જાય.

જલારામ જયંતી ની આપ સહુને હાર્દિક શુભકામના.

જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છા જલારામ બાપા તમારી બધી જ ઇચ્છાઓ પૂરી કરે તેવી બાપા પાસે પ્રાર્થના
🙏 જય જલારામ 🙏

જલારામ જયંતિ એ બાપાના આશીર્વાદ મળે એવી શુભકામના.

નીકળ્યા છે બાપા ભક્તોને મળવા ગામે ગામ,
અજાણ્યા ને પણ કરજો જય જલારામ.
જય જલારામ.

🌺 ધન્ય હશે એ કુળ જયા લીધો અવતાર,
ધન્ય હશે એ કુખ માતાની જયા જનમ લીધો,
ધન્ય હશે એ રજ ભુમી વિરપુર ધામ, જયા પગલા પડયા તમારા,
ભુખ્યા ને ભોજન આપનાર જલારામ બાપા,
તમને વંદન કરુ વારંવાર 🌺.

🙏 જય જલારામ 🙏
🙏જય વિરબાઇ માત🙏
🙏(yor name) તરફથી જલારામ જયંતિની હાદિકઁ શુભેચ્છા🙏

જન સેવા એ જ પ્રભુ સેવા ના મંત્રને
પોતાના જીવનમાં ચરિતાર્થ કરનાર
જલારામ બાપનું જીવનકર્મ અને સેવાકીય પ્રવુતિ
જ તેમની સાધના હતી

જય જલારામ

"યદા યદા....થી..... યુગે યુગે" ગીતાજી નાં વચન ને સાચા અર્થ મા સાર્થક કરનાર...
ભક્તો ના ભગવાન એવાં "જલારામ બાપા" ના ૨૨૪ મા "પ્રાગટ્ય દિવસે" બાપા નાં ચરણો મા કોટી કોટી વંદન

Jalaram Jayanti 2024 Shayari SMS In Gujarati

હાથમાં છે લાકડી ને...
માથે છે પાઘડી,

ભૂખ્યા દુખ્યા ને ભાખરી,
એવા બાપા જય જલારામ

રામ નામ મેં લીન હે,
દેખત સબ મેં રામ.
તાકે પદ વંદન કરું,

જય જય શ્રી જલારામ 🌺"
શ્રી જલારામ બાપાની જયંતિ ની શુભેચ્છાઓ

ખીચડી જેની સાન છે,
રખવાળો જેનો રામ છે,
ગોકુળ જેવું જેનું ધામ છે,
ખવડાવવું એજ એનું કામ છે,
વીરપુર જેનુ ગામ છે,
આખા જગતમાં તેનું નામ છે,
એ બાપા જલારામ છે,
તેમને કોટી કોટી પ્રણામ છે.
!! જય જલારામ બાપા !!

દુઃખમાં દિલડાને આવી હસાવતો,
ખાડા અને ટેકરાથી અમને બચાવતો,
હા રે કોઈ ના અટકે કામ...
એના ચરણોમાં ઠારવાનું ઠામ
બાપલીયો વિરપુરનો જય જય જલારામ.

"દેને કો ટુકડા ભલા લેને કો હરિ નામ"
પરમ પૂજ્ય વંદનીય શ્રી જલારામ બાપાની ૨૨૩ મી જન્મ જયંતી નિમિતે બાપા ને કોટી કોટી વંદન 🙏🏼

🌹🌹 જય જય જલારામ બાપા 🌹🌹

Jalaram Jayanti 2024 Quotes SMS In Gujarati

જગતમાં નામ તમારું વિખ્યાત જલારામ તમે,
લાધ્યું સાફલ્ય જીવનનું સાક્ષાત જલારામ તમે,
રામ રીઝયા રોટલે ભૂખ્યાંને ભાત જલારામ તમે,
મન ગુરુ ભોજલના ચરણે નિરાંત જલારામ તમે,
તન મન ધનથી સંતચરણે પ્રભાત જલારામ તમે,
મેળવ્યું હરિદર્શન સેવે અભ્યાગત જલારામ તમે.
વિરપુર ધામે મંદિર હાજરાહજુર રોજ જલારામ તમે,
કહે દિનકર અક્ષયપાત્ર ભોજન રક્ષક જલારામ તમે.

જય જલારામ બાપાની.

મારી એવી તો શું હસ્તી કે હું એની હસ્તી તમને બયાન કરૂં...
પણ એટલું જરૂર કહી શકીશ કે મારા જલારામબાપા સામે દિલથી મસ્તક નમાવશો તો...
દુનિયા માં કોઈ ની સામે હાથ નહીં લંબાવો પડે...
🙏 હેપ્પી જલારામ જયંતિ 🙏
🙏 જય જલારામ 🙏
🙏 જય જલીયાણ 🙏

🙏🌹 જય જલારામ મિત્રો 🌹🙏

ઇશ્વર આપણી સાથે જ હોય છે,
એમને વિશ્વાસ થી જોઇ શકાય અને શ્રદ્ધા થી અનુભવી શકાય.

👏🌷 જય જલારામ 🌷👏
👏🌷 જય સીયારામ 🌷👏

અમે આવા અનેક મંદિર જોયા...
જ્યાં ટીકીટથી દર્શન થતાં
વિશ્વ માં હાજરા હાજર છે.
વીરપુર કે જ્યાં પૈસા ના લેવાતા
જય જલારામ

કિસ્મત પહેલેથી લખાઈ
ગયેલી હોય તો દુવા
કરવાથી શું મળશે...?

સુંદર જવાબ...
શું ખબર કિસ્મત માં એમ
લખ્યું હોય કે જે મળશે તે
દુવા થી જ મળશે...!!
જય જલારામ બાપા 🙏💐🙏

Jalaram Jayanti 2024 wishes SMS In Hindi

भोगी को भोजन दे जोगी
जय जलाराम

देने को टूकडा भला, लेने को हरी नाम |
ताके पद वंदन करु, जय जय जलाराम ||

परिवार को खिलाया तो, फर्ज आम हुआ।
दोस्तों को खिलाया तो, अपना नाम हुआ।
किसी गरीब को खिलाया तो, पुण्य का काम हुआ।
मगर सारी दुनिया को खिलाया तो, वो जलाराम हुआ।

Jalaram Jayanti 2024 wishes SMS In English

Jaha Jalaram Bapa Dayalu
Virpur Gam Tukdama Ram
Aye he Ram Enam Dene
Bhakti nu Mukam Jay Jalaram

Ram Naam Me Lin Hai
Dekhat Sab Me Ram
Take Pad Vandan Karu
Jay Jay Jalaram
Wish You All
Happy Jalaram Jayanti !!

God is an unutterable sigh,
Planted in the depths of the soul,
My concern is not whether
God is on our side; My greatest Concern is to be on God’s side,
For God is always right..!!

Hamne Ese Kayi Mandir Dekhe
Jo waha ticket se darshan hote hai
Vishwama sakshat che
Virpur ke jaha paise nahi liye jate
Jai Jalaram