દેવ દિવાળી 2024 શુભેચ્છા સંદેશાઓ Wish Now!

Vasant Panchami Wishes, Quotes, Status & Shayari in gujarati | વસંપંચમીની હાર્દિક શુભકામનાઓ

વસંત પંચમીનો દિવસ હિન્દુ સજ્જનો માટે વિશેષ મહત્વ ધરાવે છે,આજે નદીઓમા સ્નાન કરે છે અને વસંત પંચમી ની ઉજવણી કરે છે. વસંતપંચમી પર પણ કોઈ નવુ કાર્ય શરૂ કરવામા આવે છે જો આ દિવસે નવા કામો શરૂ કરવામા આવે તો સારા પરિણામ જોવા મળે છે

Vasant Panchami Wishes, Quotes, Status & Shayari in gujarati | વસંપંચમીની હાર્દિક શુભકામનાઓ

🌈 આમ પાંદડે પાંદડે ફેવિકોલ ના લગાડો...
આ તો પાનખર છે એને ખરવા દો...

વસંત ને આમંત્રણ ની જરૂર નથી,
કુંપળોને ફૂટવાની થોડી એને પણ જગ્યા તો દો...!!

વસંપંચમીની હાર્દિક શુભકામનાઓ...

આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના,
ફૂલોએ બીજું કૈં નથી, પગલાં વસંતના.
ઊઠી રહ્યા છે યાદના અબીલ ને ગુલાલ,
હૈયે થયા છે આજ તો છાંટા વસંતના.

🌸 વસંપંચમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 🌸

Vasant Panchami 2024 wishes for friends in gujarati

અમારી તો ઋતુ જ તમારા પર નિર્ભર હોય છે,
તમારા જેવા મિત્રો મળે તો વસંત નહીંતર પાનખર હોય છે.

🌷 વસંતપંચમીની ખુબ ખુબ શુભેચ્છા 🌷

અંતરથી ઝીલી લેજો લાગણીનાં ઓવારણાં
શ્રીકૃષ્ણ એ મોકલ્યાં છે વસંતના વધામણાં

🙏 વસંતપંચમીની શુભકામનાઓ 🙏

Note:- ઓવારણાં = અશુભ અથવા દુઃખનું વારણ કરવા માટે આશીર્વાદ આપવા 🙏

આવી પાનખર ને શીત લહેર વાય,
મીઠા મધુરા મોર ના ટહુકા સભળાય,
આંબે આવ્યા મોર ને કોયલ કરે ટહુકાર,
લીલી વનરાઈ મા કેસુડા ના ફૂલ લહેરાય,
યાદ આવી વાલમ ની જ્યારે વાયરા વસંત ના વાય...!

વસંતપંચમીની શુભકામનાઓ..🌺🌼🏵🌸

જ્ઞાન,બુદ્ધિ,વિદ્યા અને સમૃદ્ધિના પર્વ વસંતપંચમીની સૌ નાગરિકોને અનંત શુભેચ્છાઓ.
આ પર્વે ઈશ્વર પાસે ગુજરાતના ઉજ્જવળ ભવિષ્ય અને રાજ્યની જનતાના મંગલદાયી જીવનની પ્રાર્થના 🙏 કરું છું.

માઁ સરસ્વતીની ઉપાસના ના પાવન પર્વ વસંતપંચમી ની અનેકાનેક શુભેચ્છાઓ.

સહેલું નથી વસંતનું સૌંદર્ય માણવું...
ભાષાઓ શીખવી પડે છે સુગંધની...!!!

વસંતપંચમીની શુભેચ્છાઓ.

ભારતીય સંસ્કૃતિના મંગલમય પર્વ "વસંતપંચમી"ની અનંત શુભકામનાઓ.

માં સરસ્વતી આપ સૌને અપાર સફળતાઓ, સુખ, સમૃદ્ધિ, પ્રગતિ અને જ્ઞાન પ્રાપ્ત કરવાની શક્તિ અને આશીર્વાદ આપે એજ અભ્યર્થના..!!

પ્રકૃતિ નો મહોત્સવ એવી ૠતુઓ ની રાણી વસંત સાથે જ્ઞાન અને વિદ્યાની દેવી 'મા' શારદા ના શુભગ સમન્વય એવા આજના પવૅ વસંતપંચમી ની સૌ મિત્રો ને હાર્દિક શુભકામના.

”આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના
ફૂલો એ બીજુ કૈં નથી ૫ગલાં વસંતના”.

વસંતપંચમી ની શુભેચ્છાઓ🌱🌻💐💐

વસંત તને એક વિનંતિ , થાય સૌનુ કલ્યાણ
ભારત વિશ્વ વિજયી બનેં , રહેં ના કાઈ દ્વેશ
હિન્દું સંસ્કૃતિ બની રહેં , જગ આખા માં ભેટ
"ધુલો" કહેં શરુ કરોં , રહી ગયેલ સૌ કામ
વણ જોયું મુહ્રત મળયું , કરી નાખો શરુઆત

વસંતપંચમીની શુભેચ્છાઓ

ના નમવાનો શોખ છે,
ના નમાવવાનો શોખ છે,
અમુક સંબંધો હૃદયથી જોડાયેલા છે,
બસ, એને નિભાવવાનો શોખ છે...!!!

વસંતપંચમી ની શુભકામનાઓ 🙏🏻

પ્રકૃતિ નો મહોત્સવ એવી ૠતુઓ ની રાણી વસંત સાથે જ્ઞાન અને વિદ્યા ની દેવી 'મા' શારદા ના શુભગ સમન્વય એવા આજના પવૅ વસંતપંચમી ની સૌ મિત્રો ને હાર્દિક શુભકામના.

ફાગણ ફોરમતો આયો…
આયો રે આયો...
ફાગણ ફોરમતો આયો…

લાલ લાલ લાલ લાલ રંગ પેલા કેસુડાના… પર લહેરાયો
ઋતુઓનો રાજા પેલો ફાગણ આંગણ આવી અલબેલો લહેરાયો...

ફાગણ ફોરમતો આયો…

વસંતપંચમી ની હાર્દિક શુભેચ્છા...!!🌺🙏

વસંતપંચમી એટલે જ્ઞાન અને વિદ્યા નું પંચામૃત..
આજ ના દિવસે જ માં સરસ્વતી નું પ્રાગટ્ય થયું હતું..
ઋતુરાજ (ઋતુઓ માં રાજા) = વસંત છે

વસંતપંચમી ની હાર્દિક શુભેચ્છાઓ...🤗

માતા સરસ્વતીની આરાધના અને પ્રકૃતિની ઉજવણીના આ પવિત્ર તહેવાર પર સર્વે લોકો નું જીવન આનંદ અને ખુશીઓથી ભરેલું રહે.

વસંતપંચમી ની શુભકામના...!!!

આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના🌿
ફૂલોએ બીજું કૈં નથી, પગલાં વસંતના.🌻

વસંતપંચમીની શુભેચ્છા સહ... મંગલમય પ્રભાત...

વસંતનો પ્રારંભ, માતા સરસ્વતી પ્રાગટ્ય અને વિદ્યારંભ ની ઉત્તમ તીથીનો ત્રિવેણી સંગમ એટલે વસંતપંચમી.
દેવી સરસ્વતીને પ્રસન્ન કરનાર સાધક જ્ઞાની, વિજ્ઞાની, મહર્ષિ, અને બ્રહ્મર્ષિ થઈ શકે છે.

નહીં પામી શકો મુજને, અનંત છું...
પાનખરે ખીલેલી ઘેઘૂર વસંત છું!!!

વસંતપંચમી ની હાર્દિક શુભેચ્છાઓ મિત્રો💐

🌹 ધરતી મા ની લાડકડી ની થઇ ચોમેર વધાઇ
કરિયાવરના લીલા પટોળા રહ્યા બધે પથરાઈ
પંખીડાની સ્વાગત રાગે ગુન્જી ઉઠી શરણાઈ
ટહુકે કોયલ સૂર લગાવી
ઘેલી વસંત આવી રે...🌹

વસંતપંચમીની હાર્દિક વધાઇ

માઁ સરસ્વતી સારા વિચારો અને જ્ઞાન આપતા રહે.
સમગ્ર દેશવાસીઓને વસંતપંચમી ની હાર્દિક શુભકામનાઓ.

આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના
ફૂલો એ બીજું કૈં નથી, પગલા વસંતના!

મલયાનીલોની પીંછી ને રંગ ફૂલોનાં લૈ
દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના!

આ એક તારા અંગે ને બીજો ચમન મહીં
જાણે કે બે પડી ગયાં ફાંટા વસંતના!

વસંતપંચમી ની હાર્દિક શુભકામના 😊🌹

મલયાનિલોની પીંછી ને રંગો ફૂલો ના લૈ,
દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના !

મહેંકી રહી છે મંજરી એક એક આંસુમાં,
મ્હોર્યા છે આજ આંખમાં આંબા વસંતના !

ઊઠી રહ્યા છે યાદના અબીલ ને ગુલાલ,
હૈયે થયા છે આજ તો છાંટા વસંતના ..!!⚘💕

વસંતપંચમીની શુભેચ્છાઓ

માતા સરસ્વતીની આરાધના અને પ્રકૃતિની ઉજવણીના આ પવિત્ર તહેવાર પર સર્વે લોકો નું જીવન આનંદ અને ખુશીઓથી ભરેલું રહે.

વસંતપંચમી ની શુભકામના...!!!

વસંતપંચમી એટલે જીવનની પાનખરને વિદાય આપીને જીવનની વાટિકા ખીલવવાનું પર્વ...

વસંતપંચમી ની હાર્દિક શુભકામના...

આજે વસંતપંચમી એટલે મા સરસ્વતી દેવી નો અવતરણ દિવસ અને શ્રી મા કેશરભવાની ચેહર નો પ્રાગટય દિવસ,
આ બંને દેવીઓ ની કૃપા સદૈવ આપના ઉપર રહે તેવી વસંતપંચમી ની આપ સૌને શુભકામનાઓ 🙏

આપને વસંતપંચમી ની ખુબ શુભકામનાઓ🙏🏼🌸

ॐ सरस्वती नमस्तुभ्यं वरदे कामरुणिणि । 🌸
विधारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा ।। 🙏🏼

માતા સરસ્વસ્તીજી ના આશીર્વાદ હંમેશા આપના વિચાર અને શબ્દ માં બનેલા રહે તેવી માતાજી ને પ્રાર્થના અને તેનો લાભ એમને મળતો રહે 🙏🏼🌸👍

અહો હવે આ વસંત આવી,
સો~સો નવા શણગાર લાવી,

વૃક્ષ ઓ હતાં જે વસ્ત્રો વિનાના,
અલૌકિક એવા ઉપહાર લાવી,

પતઝડ ઘૂસી તી જીવનનાં ચમન માં,
જીવન બાગ માં એ બહાર લાવી"

વસંતપંચમીની અઢળક શુભકામનાઓ. 🙏

એક લીલા પાન ની જરૂર હોય અને આખી વસંત લઈ આવે તેનું નામ "મિત્ર"

વસંત પંચમી ની શુભકામના...🙏

માં સરસ્વતી ની આરાધનાના શુભઅવસર વસંત પંચમી ની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ
માં સરસ્વતી ના આશીર્વાદ તમારી ઉપર તથા તમારા પુરા પરિવાર પર બન્યા રહે

માતા સરસ્વતી વાણી અને જ્ઞાનની પ્રમુખ દેવી છે.
જેની કૃપા મળે છે તેને જીવનમાં અપાર સફળતા મળે છે.તેથી માં સરસ્વતી આરાધના ના પાવન પર્વ વસંતપંચમીની હાર્દિક શુભકામનાઓ 🙏🇮🇳

વસંતપંચમી એટલે... આતુરતા ના પાનખરની પુર્ણાહુતી અને
પ્રણયની ડાળીઓના કુંપળોની પ્રસૃતિ...!!💞

પાનખર માં વસંત થવું મને ગમે છે.
યાદો ની વર્ષા માં ભીંજાવું મને ગમે છે,
આંખ તો ભીની રહેવાની જીવન માં પણ
બીજા ને હંસાવતા રહેવું મને ગમે છે.

વસંતપંચમીની હાર્દિક શુભકામના🙏

આવી ઋતુઓની રાણી વસંત,
ફરી પ્રકૃતી એક વખત થશે જીવંત.

નથી હોતો ક્યારેય આશાઓનો અંત,
નવી ઉમિદોથી જીવતા શીખવે છે વસંત.

વસંત પંચમી ની અને વિદ્યા અને જ્ઞાન ની દેવી માતા સરસ્વતી પ્રાગટ્ય દિવસ ની (સરસ્વતી પૂજાની) સર્વે મિત્રો ને શુભેચ્છાઓ.

ઋતુરાજ વસંતના આગમન, પ્રકૃતિના ઉત્સવના વધામણાં અને વિદ્યા, કલા તેમજ સંગીતની દેવી માઁ સરસ્વતીના આરાધનાના પાવન પર્વ 'વસંત પંચમી'ની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ.

પાનખરનોય અંત આવે છે, જયારે જયારે વસંત આવે છે,
કૂટનારા કપાળ ના જો તું, કીડીઓ સાથ ખંત આવે છે,
હોય કાયા પ્રસ્વેદથી લથબથ, ત્યાં જ સાચી સુગંધ આવે છે,
કૂંપળો આજ ફૂટી પસ્તીથી, જયાં વસંતો જીવંત આવે છે,

વસંત પંચમી ની હાર્દિક શુભકામનાઓ 💐

પુષ્પનો પમરાટ તથા કોયલોની કિલોલ સાથેનું ઋતુરાજ વસંતના આગમન પર્વ "વસંત પંચમી"ની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ.
મા સરસ્વતીજી ની વિશિષ્ટ પૂજાના આ પવિત્ર દિને મા સમગ્ર લોકવનને ઉત્તમ સ્વાસ્થ્ય અને આરોગ્ય અર્પે તેવી મંગલકામના.

या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥

ખુશીઓના આગમનનો આ તહેવાર આપ સૌના જીવનને નવા ઉમંગો અને ઉત્સાહથી પરિપૂર્ણ કરે એવી મનોકામના.
દેવી માં સરસ્વતીના પાવનકારી ઉત્સવ “વસંત પંચમી” ની આપ સહુને હાર્દિક શુભકામનાઓ.

વાગે છે વાંસળી વસંત ની રે, કુંજ કુંજ ગાતા કોકિલ ની રે .... ઝૂલતી ડાળીએ પંખીઓના ડાયરા , ઉના ઉના વાયે વસંતી વાયરા... વસંત પંચમીની હાર્દિક શુભકામનાઓ 🙏🙏🙏 #BasantPanchami2020 🙏☺️

આજનાં વસંત પંચમીના પાવન દિવસે માઁ સરસ્વતી ની કૃપા આપના સહુ પર કાયમ રહે તેવી પ્રાર્થના સહ., સૌને વસંત પંચમીની શુભેચ્છાઓ.! #VasantPanchami

सरस्वती मया दृष्ट्वा, वीणा पुस्तक धारणीम् । हंस वाहिनी समायुक्ता मां विद्या दान करोतु में ।। જ્ઞાન અને વિદ્યાની દેવી માતા સરસ્વતીની ઉપાસના અને પ્રકૃતિ પૂજનના શુભ તહેવાર વસંત પંચમીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. #VasantPanchami

અજ્ઞાન ત્યજીને જ્ઞાન તરફ વધીએ. આળસ ત્યજીને પ્રકૃત્તિની સાથે સૌ ખીલીએ. આપ સૌને વસંત પંચમીની હાર્દિક શુભકામનાઓ.

सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी । विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु में सदा।। કમળ પર બિરાજમાન માતા સરસ્વતીની સાધનાના સુગમ પર્વ વસંત પંચમીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. હર્ષના આ શુભ દિવસે મા સરસ્વતીની કૃપાદૃષ્ટિ આપ સૌ પર અવિરત રહે એવી પ્રાર્થના. #VasantPanchami

આજનાં વસંત પંચમીના પાવન દિવસે વિદ્યાની દેવી માઁ સરસ્વતીની કૃપા આપનાં બધાં પર વરસતી રહે એ જ પ્રાર્થના. સૌને વસંત પંચમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. #VasantPanchami

વિદ્યા, બુદ્ધિ અને જ્ઞાનની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતીની કૃપા આપણાં સૌ પર સદાય બની રહે એવી મંગળ કામના સાથે સૌ મિત્રોને જ્ઞાનના પર્વ વસંત પંચમીની હાર્દિક શુભકામનાઓ. 🙏❤️ જય શ્રી કૃષ્ણ 🚩 #VasantPanchami

'વસંત પંચમી' ના પાવન દિવસે માઁ સરસ્વતી ની કૃપા આપ અને આપના પરિવાર પર હંમેશા રહે એવી માઁ ના શ્રી ચરણોમાં અંતર મનથી પ્રાર્થના કરું છું..! વસંત પંચમીની સૌને હાર્દિક શુભકામનાઓ..! #VasantPanchami #BJP4Bhavnagar #dbchudasama

વાગે છે વાંસળી વસંત ની રે, કુંજ કુંજ ગાતા કોકિલ ની રે .... ઝૂલતી ડાળીએ પંખીઓના ડાયરા , ઉના ઉના વાયે વસંતી વાયરા... વસંત પંચમીની હાર્દિક શુભકામનાઓ 🙏🙏🙏 #BasantPanchami2020 🙏☺️

અહો શ્વાસ મધ્યે વસંતે મહોરી, ઉડે રંગ ઉડે ન ક્ષણ એક કોરી.. વસંત પંચમીની સૌ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ.

અજ્ઞાન ત્યજીને જ્ઞાન તરફ વધીએ. આળસ ત્યજીને પ્રકૃત્તિની સાથે સૌ ખીલીએ. આપ સૌને વસંત પંચમીની હાર્દિક શુભકામનાઓ.

या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना। કમળ પર બિરાજમાન માતા સરસ્વતીની સાધનાના સુગમ પર્વ વસંત પંચમીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. હર્ષના આ શુભ દિવસે માં સરસ્વતીની કૃપાદૃષ્ટિ આપ સૌ પર અવિરત રહે એવી પ્રાર્થના. #VasantPanchami2022

सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी । विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु में सदा।। કમળ પર બિરાજમાન માતા સરસ્વતીની સાધનાના સુગમ પર્વ વસંત પંચમીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. હર્ષના આ શુભ દિવસે મા સરસ્વતીની કૃપાદૃષ્ટિ આપ સૌ પર અવિરત રહે એવી પ્રાર્થના. #VasantPanchami

જ્ઞાન અને સમૃદ્ધિના પાવન પર્વ વસંત પંચમીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. આપ સૌના જીવનમાં મા સરસ્વતીના શુભાશિષ સદાય બન્યા રહે તેવી મંગળકામનાઓ.

'વસંત પંચમી' ના પાવન દિવસે માઁ સરસ્વતી ની કૃપા આપ અને આપના પરિવાર પર હંમેશા રહે એવી માઁ ના શ્રી ચરણોમાં અંતર મનથી પ્રાર્થના કરું છું..! વસંત પંચમીની સૌને હાર્દિક શુભકામનાઓ..! #VasantPanchami #BJP4Bhavnagar #dbchudasama

या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना। માતા સરસ્વતીની ઉપાસનાનો ઉત્સવ વસંત પંચમીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. મા સરસ્વતી આપ સૌના જીવનમાં જ્ઞાન અને વૈભવનો સંચાર કરે એવી પ્રાર્થના.

"સાહસ સોમ્યતા હૃદયમાં ભરી દે, જીવન ત્યાગ થી ભરી દયે, સંયમ સત્ય સ્નેહ નું વરદાન આપે, માં સરસ્વતી તમારા જીવન માં ખુશી નો વરસાદ કરે" વસંત પંચમીની હાર્દિક શુભકામનાઓ #VasantPanchami

'વસંત પંચમી' ના પાવન દિવસે માઁ સરસ્વતી ની કૃપા આપ અને આપના પરિવાર પર હંમેશા રહે એવી માઁ ના શ્રી ચરણોમાં અંતર મનથી પ્રાર્થના કરું છું..! વસંત પંચમીની સૌને હાર્દિક શુભકામનાઓ..! #VasantPanchami #jagdishthakormp #jagdishthakor #jagdishthakorcongress #gujaratpresident

💞 #ગુજરાતી_સાહિત્ય 💞 સીમેન્ટના જંગલમાં પંખીને ખબર નથી, શું છે વસંત પંચમી, જંગલમાં તો દરેક વૃક્ષોની ડાળે ડાળે, ઉગે છે વસંત પંચમી...!! 🌻🌻 #વસંત_પંચમીની હાર્દિક શુભેચ્છાઓ 🌻🌻

વસંત પંચમીનો આ મનોરમ પર્વ આપના જીવનમાં અપાર ખુશીઓ લાવે અને માં સરસ્વતી તમારા દ્વારે વિરાજે એવી આપ સૌને વસંત પંચમીની શુભકામનાઓ..

જેમ હું ઋતુરાજ વસંતના આગમનને વધાવું છું, તેમ આપ સૌ ના હૃદય મન આત્મા બુદ્ધિ માં રહેલી સુંદરતા પવિત્રતા સારપ વિશાળતા માનવતા અને સદગુણો ના પુષ્પો ને વધાવુ છું. વસુધૈવ કુટુંબકમ આવો માણસાઈ ની વસંતનો વૈભવ વધારીએ.🌹🌹🌹🌹🌹 સૌને વસંત પંચમીની શુભેચ્છા.. અતુલ ડી. મહેતા

જ્ઞાનની અધિષ્ઠાત્રી દેવી માં સરસ્વતીની આરાધનાના પાવનકારી ઉત્સવ વસંત પંચમીની આપ સહુને હાર્દિક શુભકામનાઓ. ખુશીઓના આગમનનો આ તહેવાર આપ સૌના જીવનને નવા ઉમંગો અને ઉત્સાહથી પરિપૂર્ણ કરે એવી મનોકામના.

।। ऊँ वागीश्वर्यै विद्महे वाग्वादिन्यै धीमहि तन्नः सरस्वति प्रचोदयात ।। માતા સરસ્વતીની આરાધના અને પ્રકૃતિની ઉજવણીના આ પવિત્ર તહેવાર પર તમારું જીવન આનંદ અને ખુશીઓથી ભરેલું રહે. વસંત પંચમીની હાર્દિક શુભકામનાઓ.

શિક્ષિત અને જ્ઞાની સમાજની રચનાથી જ આપણે ફરી એકવાર વિશ્વગુરુ પદ પર બિરાજમાન થઈ શકીશું. આવો આજે વસંત પંચમીના જ્ઞાન પર્વ પર અજ્ઞાન ત્યજી જ્ઞાન તરફ પ્રયાણ કરીએ. સૌને વસંત પંચમીની હાર્દિક શુભકામનાઓ.

મા સરસ્વતી તમને દરરોજ સારા વિચારો આપતા રહે, મા સરસ્વતી ના આશીર્વાદ તમારા પર રહે, વસંત પંચમીની હાર્દિક શુભકામના 🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏

सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी । विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु में सदा।। માતા સરસ્વતીની ઉપાસનાનો ઉત્સવ વસંત પંચમીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. માં સરસ્વતીના આશીર્વાદ સદૈવ આપ સૌ પર બન્યા રહે એ જ પ્રાર્થના. #VasantPanchami2022

सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी । विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु में सदा।। માતા સરસ્વતીની ઉપાસનાનો ઉત્સવ વસંત પંચમીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. માં સરસ્વતીના આશીર્વાદ સદૈવ આપ સૌ પર બન્યા રહે એ જ પ્રાર્થના. #VasantPanchami

આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના, ફૂલો એ બીજું કંઈ નથી પગલાં વસંતના..... (મનોજ ખંડેરિયા) વસંત પંચમીની સૌને શુભેચ્છાઓ. #BasantPanchami

卐 વસંત પંચમીની હાર્દિક શુભેચ્છાઓ 卐 या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना। या ब्रह्माच्युत शंकरप्रभृतिभिर्देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा

सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी। विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु में सदा॥ ભારતીય સંસ્કૃતિના મંગલમય પર્વ વસંત પંચમીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. વિદ્યા અને જ્ઞાનના દેવી વીણાવાદીની મા સરસ્વતીની કૃપા દૃષ્ટિ અને આશીર્વાદ આપના જીવનમાં બન્યા રહે એજ પ્રાર્થના. #BasantPanchami