"Is your brother’s birthday coming up? Discover the perfect Gujarati birthday wishes to make his day unforgettable. Click here for heartfelt messages
Are the upcoming moments for the birthday of your brother? Do you want to add special memories for him with beautiful Gujarati birthday wishes? Well, here we are. This article contains the collection of the best warm and touching birthday messages in Gujarati that will make him smile. If you are on the lookout for traditional or contemporary wishes, you can express the depth of your love and appreciation.
Table of Contents
Happy Birthday Wishes for Brother in Gujarati
![]() |
Happy Birthday Wishes Gujarati Bhai |
Here’s a list of birthday wishes for Brother in Gujarati:
- દૂર છીએ તો શું થયું, આજનો જન્મદિવસ તો યાદ જ છે
તમે નથી પણ તમારો પડછાયો અમારી સાથે છે.
તમે વિચારો છો કે અમે બધા ભૂલી ગયા છીએ,
પણ જુઓ, અમને તમારો જન્મદિવસ યાદ છે..!
🎂🎂🍫🍫 જન્મદિવસની શુભેચ્છા ભાઈ પાર્ટી ઉધાર 😉 - ઉમંગ છવાય મારા ભાઈ ના જીવનમાં.
મારા ભાઈ ની સિદ્ધિઓ ગગનમાં પહોંચે
આવનારા વર્ષોમાં ભાઈની પ્રગતિ એવી થાય કે...
ખુશીઓ આજીવન મહેમાન બને, ભાઈ ના ભવન માં.
જન્મદિવસની શુભકામના ભાઈ… - 🙏💞 મારા જીવનનો સૌથી શ્રેષ્ઠ ભાગ તમે છો.
ઇશ્વર હંમેશાં તમને આશીર્વાદ આપે.🙏
⚘ જન્મદિવસની શુભકામના ⚘
તમે હંમેશાં મારા માટે પ્રેરણાનો સ્રોત રહ્યાં છો.
તમે મને એ રીતે સમજો છો જેવું બીજું કોઈ સમજી શકતું નથી.
તમને જન્મદિવસની શુભકામનાઓ ભાઈ.
હું દુનિયામાં સૌથી નસીબદાર વ્યક્તિ છું,
કેમ કે... મારી પાસે તમારા જેવો ભાઈ છે 🙏🙏
🥳⚘ સુંદરતા હંમેશાં તમારાં ચહેરા પર સજેલી રહે,
😊 ખુશી હંમેશાં તમારાં જીવનને મહેકાવતી રહે.⚘
હેપ્પી બર્થ ડે ટુ યુ”🥳🎂 - આજે ફરી નાચવાનો અને ગાવાનો દિવસ આવ્યો છે,
હેપી બર્થડે મારા ભાઈ ને… 🎂🍫
ભગવાનથી માંગ્યો હતો એક ભાઈ,
પણ ઈશ્વરે અમને કોહિનૂરનો હીરા આપ્યો છે…! - ભાઈના જન્મદિવસની ઉજવણી પર,
બધા અંતર ભૂલી જવું છું,
બધા ઝગડા ભુલી જવું છું,
બસ એકજ વસ્તુ યાદ રાખુ છું.
હું તમને ખૂબ પ્રેમ અને આદર કરું છું ભાઈ. - મને તામારા તરફથી ઘણો પ્રેમ મળ્યો છે,
હું શબ્દોમાં આ કેવી રીતે વ્યક્ત કરી શકું?
તમે હંમેશા ખુશ રહો એવી કામના,
મારી તરફથી મારા પ્રિય ભાઈ ને જન્મદિવસની શુભેચ્છા.
Happy Birthday Shayari for Brother in Gujarati
Here’s a list of birthday Shayari for Brother (Bhai) in Gujarati:
![]() |
Happy Birthday Wish in Gujarati Language |
- આજ મુબારક કાલ મુબારક
દરિયા જેટલું વ્હાલ મુબારક
તમે રહો ખુશ હરહાલ મુબારક
આ દિન તમને હરસાલ મુબારક
આ દિન તમને જનમદિવસ શુભકામના
🌹🌹🌹 જન્મદિવસ ની શુભકામના ભાઈ 🌹🌹🌹 - સંબંધ છે અમારો ભાઈ-બહેનનો,
ક્યારેક મીઠો ક્યારેક ખાટો,
ક્યારેક ગુસ્સો તો ક્યારેક મનામણાં,
આજે છે, મારા ભાઈ નો જન્મદિવસ છે,
તેથી એક મોટી કેક સાથે મીઠી યાદો લાવી છું,
અને આપણે આ ખુશીનો દિવસ ઉજવીશું.
Join the conversation