શુભ સવાર 🌞 SMSMotivate Now!
Looking for the best Happy Birthday wishes for your dad in Gujarati? Click here for heartfelt messages that will make his day extra special!

Celebrate your father's special day with heartfelt birthday wishes in Gujarati! This collection of meaningful and loving messages is perfect for expressing your gratitude, love, and admiration for the incredible father in your life. Whether you want to keep it traditional or add a personal touch, these Gujarati birthday wishes will surely make his day unforgettable.

Happy Birthday wishes for Father in Gujarati

happy birthday papa wishes from daughter in gujarati, birthday wishes to papa from daughter in gujarati, happy birthday papa wishes in gujarati text, daughter birthday wishes for father in gujarati, birthday wishes for father from daughter in gujarati, birthday wishes for father from son in gujarati
Happy Birthday papa Wishes in Gujarati text

Here’s a list of birthday wishes for father in Gujarati:

  1. જેમની સાથે રહી અને પાપા પગલી થી હમણાં મક્કમ પગલાં ભરતા શીખ્યો છું,
    એવા પિતા પણ અને મારા દોસ્તને જન્મદિવસની શુભકામનાઓ . 💐
  2. આજે જેમના થકી હું આપની વચ્ચે છું.
    મને જન્મ આપનાર મારા ભગવાન એવા મારા પિતાશ્રી નો જન્મ દિવસ 🎂
    મારા વિશ્વની 🌍 ‘વસ્તી ગણતરી’ કરવા જાઉં તો, ફક્ત ‘પપ્પા’ નામ ના ‘ગ્રહ’ માં મારું આખું universe 🌌 આવી જાય!!
  3. આજનો દિવસ મારા માટે ખાસ છે કારણ કે...
    આજનો દિવસ મારા અતિસુંદર પિતાનો જન્મદિવસ છે.
    પપ્પા માટે શું Status મૂકવું.

    આજે જે Status છે, એ પપ્પા એ જ દીધેલું છે...

    ખુશીઓ નું બીજું નામ એટલે પિતા 👨,
    સપનાઓ 💭 પુરા કરનાર વ્યક્તિ એટલે પિતા 👨

    ઈશ્વરે નીમેલા મારા જન્મદાતા અને મારા પાલનહાર મારા પિતા 👨 નો આજે મો જન્મ દિવસ છે.
    જેમણે પોતે કષ્ઠ વેઠીને અમને મોટા કર્યા,
    આજે દુનિયામાં 🌍 અમે જે કંઈ પણ મેળવ્યું,
    મારું સર્વસ્વ મને વારસામાં જ મળ્યું છે.

    એક એવું વ્યક્તિત્વ જે હમેશા મારા માટે આદર્શ રહ્યું...
    જીવન ની દરેક સમયે અડીખમ સાથે રહી જાહેર જીવનમાં રહેતા શીખવ્યું એક સામાન્ય પરિસ્થિતિમાંથી રાજકીય અને સામાજિક રાહ શીખવી...

    દુનિયાનું 🌍 સર્જન કરવા વાળા ભગવાન તો મેં જોયા નથી પણ મારું સર્જન અને સિંચન જેને કર્યું છે એમને જ હું ભગવાન સ્વરૂપ ગણું છું.
  4. મારુ સાહસ, મારુ સમ્માન છે... પપ્પા
    મારી તાકાત 💪, મારી ઓળખાણ છે... પપ્પા 👨
    સારા કર્મોનું ફળ, ભગવાનનું વરદાન 🔱 છે... પપ્પા

    અહીં ઘણા શબ્દો લખું ✍ તો પણ જેના માટે ઓછા પડે તે એટલે પિતા 👨 કે જેને નાદાન અને ના સમજ ને સક્ષમ અને શિક્ષિત બનાવ્યો એવા મારા પિતાશ્રી ને તેમના જન્મદિવસની 🎂 ખુબ ખુબ શુભેચ્છા.
  5. જિંદગીના દરેક પથ ઉપર...
    મને એક ગુરુની જેમ માર્ગદર્શન આપનાર,
    એક મિત્ર ની જેમ...
    મારામાં સંસ્કારોનું સિંચન કરનાર,
    મને સતત દિશાસૂચન આપનાર...
    એક માત્ર વ્યક્તિ એટલે મારા પપ્પા !
    આપ સદૈવ સ્વસ્થ રહો તેવી શુભકામનાઓ !

    આપને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ!
  6. અંધારા માં તો પડછાયો પણ આપનો સાથ છોડી દે છે.
    એક પપ્પા જ છે જે ગમે તેવી મુશ્કેલી માં આપણી સાથે જ હોય,

    એવા પિતાશ્રી ને જન્મદિવસ ની હાર્દિક શુભકામના
  7. papa birthday wishes in Gujarati

  8. જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભકામનાઓ 🎉

    પિતાની હાજરી સુરજ 🌞 જેવી હોય છે.
    સુરજ ગરમ જરૂર થાય છે પણ...
    ના હોય તો, અંધારું છવાય જાય છે.....

    પપ્પા એટલે ત્યાગ, સમર્પણ, ગુરુ, શિક્ષક, પ્રેરણા, માર્ગદર્શક અને ઘણુંબધું જે શબ્દો માં વર્ણવું શક્ય નથી...
  9. જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પ્રિય પપ્પા....

    પપ્પા એટલે પુરૂષાર્થ નો પર્વત,
    પપ્પા એટલે સમજણનો સાગર,
    પપ્પા એટલે લયબદ્ધ લાગણીઓનો હિંચકો,
    પપ્પા એટલે જવાબદારીઓ નું જહાજ,
    પપ્પા એટલે મંતવ્યનો નો મૂર્તિકાર,
    પપ્પા એટલે દરેક ની જિંદગી નો પહેલો રોલ મોડેલ .
  10. પોતાના પરિવારની નાનકડી દુનિયા માટે આવડી મોટી દુનિયા સામે બાથ ભીડી લે એ પપ્પા.
    પપ્પા એટલે સમજદારી નો એવો સાગર જેની લહેરો પોતાના પરિવારને સુખરૂપી કિનારે પોહચાડી સુરક્ષા કવચ બક્ષે.
    ઓછું બોલે ને વધુ કરે, જેનો હાથ આપણાં ખભા પર હોય ત્યારે આપણે આત્મવિશ્વાસથી તરબતર થઈ જઈ એ ને જો માથા પર હોય ત્યારે દુનિયાની સૌથી મજબૂત રક્ષણાત્મક ઢાલ આપણું રક્ષણ કરે છે એવી પ્રતિતિ કરાવતી વિભૂતિ એટલે પપ્પા.
    બાલ્યાવસ્થા થી યુવાની સુધી ની આપણી જિંદગી નો માર્ગદર્શક એટલે પપ્પા.
    આપણે જે સગવડોરૂપી સુખ ભોગવીએ છીએ તેનું સંપાદન કરે એ પપ્પા.
    આજીવન કાર્યરત રહેતી કર્મભૂમિ એટલે પપ્પા.
  11. Love u papa
    જન્મદિવસની સ્નેહભર શુભકામનાઓ પપ્પા…

    આપના સારા સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને યશસ્વી જીવન ની શુભકામના કરું છુ
  12. જન્મદિવસ ની શુભકામના પપ્પા...

    તમે વિશ્વના મારા શ્રેષ્ઠ પિતા છો, હું તમને પ્રેમ કરું છું .તમારી મહેનતના કારણે અમે અમારા જીવનમાં એટલા સફળ થયા છીએ,
    તમે જીવનમાં હંમેશા અમારા રોલ મોડેલ રહ્યા છો.
  13. પપ્પા એટલે એવું પાત્ર જેને આપણે કદી સમજી જ નથી શકતા,
    ઉપરથી શ્રીફળ જેવું કઠોર ને કઠણ પણ અંદરથી એકદમ લાગનીભીનું ને મુલાયમ વ્યક્તિ .

    આખા પરિવાર નું જહાજ હાંકનાર એવો કપ્તાન જેણે પરિવારની સુરક્ષા, સગવડો, ઈચ્છાઓ, સપનાઓ જરૂરિયાતો ને ઉજ્જવળ ભવિષ્ય સિવાય આજીવન કંઈ વિચાર્યું જ નથી.
    પરિવાર ની નાની નાની જરૂરિયાતો સંતોષવામાં પોતાની સામાન્ય જરૂરત નું ભાન પણ ન રાખે એ "પપ્પા".
    પરિવાર ના સુખ, સમૃદ્ધિ ને સપના પરીપૂર્ણ થાય એ માટે તનતોડ પુરુષાર્થ કરે એ "પપ્પા" .
    "માં" હંમેશા પરિવાર ની કાળજી લેય છે પણ આ કાળજી લેનાર ની પણ કાળજી લેય એ "પપ્પા".
    બાળકોના ભવિષ્ય માટે ચિંતન કરે એ પપ્પા . પરિવારના પોષણ માટે જાત ઘસી નાખે એ પપ્પા.
  14. જેનો કોઈ પર્યાય ન હોય,
    જેનો કોઈ વિકલ્પ ન હોય,
    જેને કોઈ ઉપમા ન હોય,
    પપ્પા એટલે દુનિયા ની એ વ્યક્તિ કે જે...
    તમારા સપના માટે વર્તમાન ને ભૂલી જાય અને
    તમારા ભવિષ્ય માટે દિવસ રાત એક કરી દે.
    એટલે જ તો પપ્પા જેવું બીજુ કોઈ ન હોય

Happy Birthday wishes for Grandfather in Gujarati

Here’s a list of birthday wishes for dada in Gujarati:

  1. મારા પ્રેરણાસ્ત્રોત, આદર્શ સતત શ્રેષ્ઠ અને સચોટ માર્ગદર્શન આપનાર એવા આદર્શ
    અમારા દાદા ને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ.
    ભગવાન આપને દિર્ધાયુ જીવન આપે તેવી હ્રદયપુર્વક મંગળકામનાઓ પાઠવું છું..
  2. એક જન્મદિવસ તમને વૃદ્ધ બનાવશે નહીં.
    એક ડઝન પણ તમને વૃદ્ધ બનાવશે નહીં.
    કદાચ તમે જન્મદિવસની ગણતરી કરવાનું બંધ કરી દીધું હોવું જોઈએ.
    હેપી બર્થડે, વધુ એક વાર.
  3. તમારું આગામી વર્ષ તમને સ્મિત, સ્નેહની લાગણી અને અન્યની ખુશીથી ભરપૂર રહે.
    હું આશા રાખું છું કે તમને કાયમ માટે યાદ રહે તે માટે પુષ્કળ મીઠી યાદો મળશે.

    જન્મદિવસ ની શુભકામના .
  4. Puri Thay Badhi Ichchha Aapni, Khoosi Ni Duniya Male Aapne,
    Jyare Tame Aakash mathi Aek taro Mange tho,
    Bhagvan aakhu Aakash aapi de aapne... Happy Birthday Papa
મને આશા છે કે તમને અમારું Collection of Happy Birthday Wishes for Your father in Gujarati ખુબજ ગમશે, તો તમે તમારા Friends ને આ લિંક share કરો. તમારી Share, Comment and Like us on social media અમને ખુબજ પ્રેરણા આપે છે.