રથયાત્રા તે ભગવાન જગન્નાથ, બલદેવ અને સુભદ્રા સાથે સંકળાયેલો એક હિંદુ તહેવાર છે, જે ભારત ભરમાં ગુજરાતી પંચાંગ પ્રમાણે અષાઢ સુદ બીજને દિવસે મનાવવામાં આવે છે. ગુજરાતમાં સૌ પ્રથમ રથયાત્રા 1878 માં નીકળી હતી.
આ ઉત્સવ સાથે વિવિધ વાર્તાઓ જોડાયેલી છે, જેમાંથી કેટલીક નીચે મુજબ છે.
ભગવાન કૃષ્ણ અને બલરામના મામા કંસએ મથુરાને તેની હત્યા કરવા આમંત્રણ આપ્યું. કંસ અક્રુરને રથ સાથે ગોકુલ પાસે મોકલે છે. ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામ રથ પર બેસીને મથુરા જવા રવાના થયા. ભક્તો આ પ્રસ્થાન દિવસને રથયાત્રા તરીકે ઉજવે છે.
Jagannath Rath Yatra wishes in Gujarati | જગન્નાથ રથયાત્રાની શુભેચ્છાઓ
![]() |
| jagannath rath yatra wishes in gujarati |
અષાઢી બીજના પાવન પર્વ પર ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાની શુભકામના! 💐
📢 હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી!
🎡 અષાઢી સુદ બીજ: રથયાત્રા પર્વ
ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાની હાર્દિક શુભેચ્છાઓ! 💐ભગવાન શ્રી કૃષ્ણ, બહેન સુભદ્રા તેમજ ભાઈ બલભદ્રને લઈ જગતનો નાથ જગન્નાથ નગરચર્યાએ નીકળશે. 🚩
સર્વે ભક્તોના દુઃખ હરવા તેમજ જીવનમાં સુખ, શાંતિ, પ્રેમ અને ભાઈચારાની સદા ભાવના બની રહે તેવી પ્રભુને પ્રાર્થના. 🙏✨ કચ્છી માડુના નૂતન વર્ષના અભિનંદન! ✨
આપ સર્વેને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ… 🎉
✨ || 𝘒𝘶𝘵𝘤𝘩𝘪 𝘕𝘦𝘸 𝘠𝘦𝘢𝘳 𝘚𝘱𝘦𝘤𝘪𝘢𝘭 || ✨
🌙 “કચ્છી નવે વરેજી ઘણે ઘણે વધાઈયું” 🌙
વાદળ ગરજે, વીજ ચમકે, રુડા અષાઢી મંડાણ,
કચ્છી માડુઓ હૈયે હરખાય, આવ્યા નૂતન વર્ષના એંધાણ! 🎉સર્વે વ્હાલા સ્નેહીજનોને સુખ, શાંતિ, ધન-સમૃદ્ધિ તેમજ નિરામય આરોગ્યમય જીવનની મંગલકામના! ✨
પવિત્ર પર્વ “અષાઢી બીજ” અને ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાની કોટિ-કોટિ શુભકામનાઓ… 🚩 💐
ભગવાન નવા રથમાં થશે બિરાજમાન
ઉમટશે ભક્તોનું ઘોડાપૂર
શહેરનાં રાજમાર્ગ પર નીકળશે નાથ
🚩 થઈ જાઓ તૈયાર જગતના નાથ આવશે તમારે દ્વાર 🚩|| જય જગન્નાથજી! ||
🎡 આષાઢી સુદ બીજ 🎡
ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાની હાર્દિક શુભેચ્છા! 💐ભગવાન શ્રી કૃષ્ણ બહેન સુભદ્રા તેમજ ભાઈ બલભદ્ર ને લઇ જગતનો નાથ જગન્નાથ નગરચર્યાએ નીકળશે.
સર્વે ભક્તોના દુઃખ હરવા તેમજ સુખ, શાંતિ, પ્રેમ અને ભાઈચારાની સદા ભાવના બની રહે તેવી પ્રાર્થના. 🙏
✨ કચ્છી માડુના નૂતન વર્ષના અભિનંદન ✨
આપ સર્વે ને નવા વર્ષ ની હાર્દિક શુભકામના… 🎉
🚩 શ્રી જગન્નાથજી રથયાત્રાની હાર્દિક શુભકામનાઓ! 🚩
ભગવાન શ્રી જગન્નાથજીની પૌરાણિક નગરચર્યા અને રથયાત્રાના પાવન પર્વે આપ સૌને ખૂબ-ખૂબ અભિનંદન. 💐
પ્રભુ જગન્નાથ આપ સૌના જીવનમાં ઉત્તમ સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સફળતાના શ્રેષ્ઠ રંગ લાવે તેવી પ્રાર્થના… 🙏✨🌙 અષાઢી બીજની આપ સૌને હાર્દિક શુભકામનાઓ! 🌙
🚩 ભગવાન જગન્નાથ રથયાત્રાની શુભકામનાઓ! 🙏
ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની આ દિવ્ય રથયાત્રા ભક્તિ, સેવા અને સમર્પણનું પ્રતીક છે. આ તહેવાર માત્ર શ્રદ્ધાનો ઉત્સવ નથી, પરંતુ સામાજિક સંવાદિતા, જન કલ્યાણ અને ધર્મના માર્ગ પર ચાલવાની પ્રેરણા પણ આપે છે.
આ શુભ પ્રસંગે, હું ભગવાન જગન્નાથને પ્રાર્થના કરું છું કે તેમની કૃપા આપણને બધાને રાષ્ટ્ર નિર્માણ, સામાજિક એકતા અને જન કલ્યાણના માર્ગ પર મજબૂતીથી આગળ વધતા રાખે.🙏 જય જગન્નાથ! 🙏
![]() |
| jagannath rath yatra wishes in gujarati |
Jagannath Rath Yatra Wishes: 🌊 જીવનરૂપી રથના તારણહાર…
રથયાત્રા ની સૌ મિત્રો ને શુભેચ્છાઓ… 💐
ભગવાન જગન્નાથ આપના જીવન રુપી રથ ને દુઃખ ના દરિયા પાર કરાવી આપને તેમજ આપના પરિવાર ને સુખ-સમૃદ્ધિ ના શિખર સર કરાવે તેવી ભગવાનના ચરણોમાં આજ ના શુભ દિવસે પ્રાર્થના… 🙏
💐 જય રણછોડ! 💐
Jagannath Rath Yatra Wishes:🕊️ એકતાનું પ્રતીક એટલે રથયાત્રા!
અષાઢી બીજ અને એકતાની પ્રતીક એવી “રથયાત્રા” ના શુભ દિનની અનેક શુભેચ્છાઓ. 🎉
ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીની કૃપા આપ સૌ પર સદા સર્વદા બની રહે! 🙏🏻|| જય રણછોડ! ||
આધ્યાત્મ સાથે અલૌકિક આનંદ…
પ્રભુ પ્રેમ અને શ્રદ્ધાની પરમ યાત્રા એટલે પ્રભુ શ્રી જગન્નાથની રથયાત્રા!
ભગવાન શ્રી જગન્નાથજી વિશ્વને સદાય શાંતિ, ભાઈચારો, સમૃદ્ધિ અને સુખાકારી અર્પે તેવી પ્રાર્થના. 🙏✨ જય જય શ્રી જગન્નાથ! ✨
<!–
આજે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ ભાઇ બલરામ અને બહેન સુભદ્રા સાથે રથ ઉપર બિરાજમાન થઇને નગરચર્યાએ નિકળી આજની ભગવાનની રથયાત્રા ના પવિત્ર દિને સૌ મિત્રો અને તેમના પરિવારજનો ઉપર જગન્નાથ ભગવાનના આશીર્વાદ વરસે તેવી શુભકામનાઓ…
🚩 જય જગન્નાથ 🚩
–>
Jagannath Rath Yatra Status in Gujarati | જગન્નાથ રથયાત્રાના સ્ટેટ્સ
🛕 જય જગન્નાથ! 🛕
જય જગન્નાથ જેમનું… નામ છે,
પૂરી જેમનું… ધામ છે,
એવા ભગવાન શ્રી મહાપ્રભુને અમારા કોટિ-કોટિ પ્રણામ! 🙏આષાઢી બીજ અને શ્રી જગન્નાથ રથયાત્રા ની હાર્દિક શુભકામના. 💐
🌧️ “કચ્છી વરસ નવું ઉજવે, વરસે ગગનગેબથી નીર,
જગન્નાથ રથયાત્રા કરે, સાથે સુભદ્રા બલભદ્ર વીર”મહાપ્રભુ જગન્નાથના સહુ ભક્તોને હાર્દિક શુભકામનાઓ અને કચ્છી નૂતન વર્ષની હાર્દિક વધામણીઓ! 💐
🚩 જય જગન્નાથ! 🚩
🚩 || જય રણછોડ, માખણ ચોર || 🚩
અષાઢી બીજ અને ભગવાન જગન્નાથજી રથયાત્રા નિમિત્તે આપ સર્વેને હાર્દિક શુભકામનાઓ. 🎉
જગતના નાથ પ્રભુ જગન્નાથ સૌની રક્ષા કરે, જગતનું કલ્યાણ કરે તેમજ આપણા જીવન રથના સારથી બની ને સાચો રાહ ચિંધવે તેવી પ્રભુને પ્રાર્થના! 🙏
🙏 જય જગન્નાથ 🙏
નાથ નીકળે છે દર્શન દેવા…
આવ્યાં રૂડા અવસર એવાં,
જોડું હાથ, લાગું પાય, હે મારા નાથ…
નીકળી છે રથયાત્રા, બોલો જય જગન્નાથ!આપ સૌને ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ. 🎉
🌟 ચડ્યો ભક્તિનો રંગ, છલ્યો ઘટ-ઘટ ઉમંગ!
આવ્યા રથડે મારા જગતના નાથજી.અષાઢી બીજ અને ભગવાન જગન્નાથજીની રથયાત્રા પાવન અવસરે સર્વને હાર્દિક શુભેચ્છા. 💐
<!–
ચાલો ભગવાન જગનનાથનો રથયાત્રા પ્રવાસ દિવસ ઉજવીએ.
મહાપ્રભુ જગન્નાથ રથયાત્રાના આ શુભ પ્રસંગે તમને અને તમારા પરિવારને ખુશી ને સ્નેહઆપે છે.
જગન્નાથ રથયાત્રા 2026 ની શુભકામના.
–>
🌍 મિત્રો અને કુટુંબીઓને ખૂબ જ મંગલમય રથયાત્રાની શુભેચ્છા! 🌟
રથયાત્રાના શુભ પ્રસંગે ભગવાન જગન્નાથ તમને વિશ્વના તમામ સુખ અને શાંતિ આપે તેવી મનોકામના. 🙏
![]() |
| Rath Yatra wishes in Gujarati |
Download Images
<!–
ભગવાન જગન્નાથ તમને અપાર આશીર્વાદ આપે અને સત્યના ગુણથી તમારું સન્માન કરે.
સૌને રથયાત્રા ની શુભકામના.
આ રથયાત્રા 2026 ની આપ સૌને શુભકામનાઓ.
તમને અને તમારા પરિવાર ખુશ રાખે અને આ વિશ્વની બધી દુષ્ટતાઓ સામે લડવાની શક્તિ આપે.
ભગવાન જગન્નાથની રથયાત્રા પર તમામ મિત્રો અને દેશવાસીઓને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ …
શ્રી જગન્નાથ ભગવાનની રથયાત્રા મહોત્સવની અને અષાઢી બીજની સર્વે ભક્તજનો ને ખુબ ખુબ શુભેચ્છા….
જય જગન્નાથ
જય બલદેવ
જય સુભદ્રા
જય જગન્નાથ!
ચાલો ભગવાન જગન્નાથની ભવ્યતાનો પૃથ્વી પરથી દુષ્ટતાનો નાશ કરવા માટે ઉજવીએ…
જગન્નાથ રથયાત્રા ની શુભકામના.
ભગવાન જગન્નાથ તમારા જીવનમાં સફળતા, સમૃદ્ધિ અને ખુશીના શ્રેષ્ઠ રંગ લાવશે.
તમને અને તમારા પરિવારને રથયાત્રાની શુભકામના!
સદીઓ જૂનો રથનો ઉત્સવ સૃષ્ટિના ભગવાન જગન્નાથને માન આપવા તથા સાર્વત્રિક ભાઈચારો, પ્રેમ, કરુણા અને એકતાનો દિવસ તરીકે ઉજવો.
તમામ અનુયાયીઓને રથયાત્રાની શુભકામના.
જન્મ અને મરણના ચક્રમાંથી છૂટકારો મેળવવા માટે સતભક્તિ જરૂરી છે.
સાચી ભક્તિને અનુસરો, મોક્ષ મેળવો.
જય જગન્નાથ.
–>
Jagannath Rath Yatra Shayari in Gujarati | જગન્નાથ રથયાત્રાની શાયરી
🐘 “અવસર આનંદનો અષાઢી બીજે, દર્શન દેશે જગન્નાથજી રે…!
રથ રાજવીને ઝૂલે રે હાથી, શોભે બલરામ સંગ સુભદ્રાજી રે…”આજના શુભ દિવસે શ્રી જગન્નાથ ભગવાનના રથયાત્રા મહોત્સવની અને અષાઢી બીજની સર્વે ભક્તજનોને હાર્દિક શુભકામનાઓ! 🙏
🌘 મેઘલી મંડાણી રાત ને ઈ આકાશે ચડી બીજ,
વસુંધરાને મળવા આવ્યો રુદીયે રાખે નહીં ખીજ…આષાઢી બીજનાં આ પાવન પર્વે ની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ!
🚩 રામ રામ… જય જગન્નાથ! 🚩
🛕 રથમાં બેસીને તમે આવજો હો નાથ, સહુની નજરને ઊતારજો…
સારા સમયને સાથ લાવજો હો નાથ, સંકટથી શહેરને ઊગારજો…🙏🏻 જય શ્રી જગન્નાથ ! 🙏🏻
🛕 || નગરચર્યાએ નીકળ્યા નાથ || 🛕
નગરચર્યા કરે છે જુઓ આજ તો જગન્નાથ,
આપે સહુને આશિષ જુઓ આજ તો જગન્નાથ..!
મનોકામના પૂર્ણ થાય આપની એ જ શુભેચ્છા,
ઈચ્છે જગ કલ્યાણ; વિનવે આજ તો જગન્નાથ..!!💐 આપને તેમજ આપના પરિવારને રથયાત્રાની હાર્દિક શુભકામનાઓ 💐
🙏 જય શ્રી રણછોડ 🙏
🙏 જય શ્રી જગન્નાથજી 🙏
🚩 || જય રણછોડ, માખણ ચોર! || 🚩
માથે મુકુટ, મસ્તક પર તિલક ગળે કમળની 🌺 માળા સાથે દિવ્ય શૃંગારમાં નગરચર્યા માટે સજ્જ ભગવાન જગન્નાથના અલૌકિક દર્શન કરવાનો ઉત્સવ એટલે જગન્નાથ રથયાત્રા.🌟 જય જગન્નાથ! 🌟
ગગન ગાજે ને મોરલા બોલે મીઠી ચમકે વીજ,
બારબીજ ના ધણીને વંદન કરીએ,
આતો આવી અષાઢી બીજ!જગન્નાથ રથયાત્રા તેમજ અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ.
![]() |
| Jagannath Rath Yatra wishes in Gujarati |
કોટે મોર ટહુકિયા અને વાદળ ચમકી વીજ
મારા રુદા ને રાણો સાંભળ્યો હે એતો આવી અષાઢી બીજ.અષાઢી બીજ ના પવિત્ર દિવસે શ્રી જગન્નાથ ભગવાન ની પવિત્ર રથયાત્રાની તમામ મિત્રો, વડીલો અને સ્નેહીજનો ને શુભેચ્છાઓ!
Jagannath Rath Yatra Quotes in Gujarati
મનનાં રથ ને માણસાઇની યાત્રા તરફ હાંકો, એ જ સાચી રથયાત્રા! 🙏🏻
🚩 || શુભ અષાઢી બીજ || 🚩
જય જગન્નાથ!
👁️ કોણ કહે છે કે ભગવાન નથી દુનિયામાં?
લાખો ની શ્રદ્ધા ને ખાતર જગતનો નાથ પોતે નીકળે છે નગરચર્યા પર… 🛕
શ્રી જગન્નાથ રથયાત્રા એ સનાતન સંસ્કૃતિનો દિવ્ય ઉત્સવ છે.
રથયાત્રાનો આ તહેવાર દરેકના જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી પ્રાર્થના. 🙏
જય જગન્નાથ, જય રણછોડ! 🚩
Kutch New Year Greeting in Kutchi Dialect Gujarati
અન્ન વધે, ધન વધે,
શાંતિ વધે, હેત વધે,
વધે દયાભાવ, વધે મેણીજો સહયોગ,
હીજ અસાંજી શુભેચ્છા.✨ કચ્છી નવા વર્ષ ની લખ લખ વધાઈ! ✨
🌙 અષાઢી બીજ મુબારક! 🌙
<!–2025 complete
રથની દોરીને પકડશે આપણા બન્ને હાથ, અને આપણા જીવનની દોરીને પકડશે શ્રી જગન્નાથ.
————————New Year Wishes————————–
भगवान जगन्नाथ जी संपूर्ण सृष्टि के पालनहार हैं। वे करुणामयी, दयालु और भक्तवत्सल हैं। उनकी कृपा से जीवन में शांति, प्रेम, भक्ति और समृद्धि आती है। पुरी की रथ यात्रा उनका महापर्व है, जिसमें करोड़ों श्रद्धालु सम्मिलित होते हैं। उनकी एक झलक मात्र से पाप कटते हैं और मोक्ष का मार्ग प्रशस्त होता है। जय श्री जगन्नाथ जी की कृपा सदा सभी पर बनी रहे।
&
🌼 जय श्री जगन्नाथ 🌼
नीलकंठ नयन वाले, भक्तों के पालनहार, श्री जगन्नाथ जी जग के नाथ हैं। पुरी धाम में विराजमान ये भगवान विष्णु के अवतार हैं, जो भाई बलभद्र और बहन सुभद्रा के साथ अपने भक्तों को दर्शन देते हैं।
रथ यात्रा का पर्व उनके प्रेम और करुणा का प्रतीक है, जहाँ भगवान स्वयं रथ पर सवार होकर भक्तों के बीच आते हैं।
🙏 “जो सच्चे मन से उनका स्मरण करता है, उसका जीवन मंगलमय हो जाता है।”
जय जगन्नाथ! 🌺
જગન્નાથ રથયાત્રા અને આષાઢી બીજ ની શુભેચ્છાઓ ભગવાન જગન્નાથ તમને પુષ્કળ આશીર્વાદ આપે અને સત્યના ગુણથી તમને વરસાવે સૌને રથયાત્રાની શુભકામના.
ભગવાન જગન્નાથ આજે નગરચર્યાએ નીકળ્યા છે. અષાઢી બીજનો એક માત્ર એવો પવિત્ર દિવસ જ્યારે ભગવાન સામે ચાલીને ભક્તોને મળવા આવે છે, આ પવિત્ર દિવસ અષાઢી બીજ અને રથયાત્રાની ભાવિક ભક્તોને શુભકામનાઓ.
&
” સૌને જય જગન્નાથ ”ધર્મ, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાથી પરિપૂર્ણ પવિત્ર જગન્નાથજીની રથયાત્રાની હાર્દિક શુભકામનાઓ.
ભગવાન જગન્નાથ તમારી બધી ઇચ્છાઓ પૂર્ણ કરે એજ પ્રાર્થના.
#RathYatra
“નગર અમારું આજ ગોકુળ-વૃંદાવન
તમે છોગાળા અમે છેલ
દર્શન તમારા રૂડા રે જગન્નાથજી
અક્ષત ગુલાબ માથે હેલ”ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રાની સૌને હાર્દિક શુભકામનાઓ.
જય જગન્નાથ 🙏🏼
ગગન ગજે ને મોરલા બોલેં મથે ચમકે તી વીજ!
હલો પાંજે કચ્છ ડે મે, આવઈ અષાઢી બીજ!કચ્છી નવું વર્ષ ‘અષાઢી બીજ’ ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.💐
જય જગન્નાથ રથયાત્રા યાત્રા ની દરેક ને શુભકામના 🙏🙏🚩🚩🚩
ભગવાન જગન્નાથ રથયાત્રાની શુભકામનાઓ! ધર્મયુદ્ધ હોય કે કર્મયુદ્ધ, તમે બનો સારથી હું બનીશ હંમેશા પાર્થ!!
તમારી મનોકામના ભગવાન જગન્નાથ પૂર્ણ કરે.
જગતના નાથ જય જગન્નાથ
ભગવાન શ્રી જગન્નાથ તથા પરમ પૂજ્ય સંત શ્રી પુનિત મહારાજ ના ચરણોમાં સપ્રેમ અર્પણ…..
ઓ પુરી ના મહારાજા, તવ નામ જગન્નાથા,
હું ગુણલા તમારા ગાઉ, તારા દ્વારે શીશ નમાવુ,
હું તો તારા દ્વારે આવ્યો, થઈ દર્શનનો ભિખારી,
તમે દર્શન એવાં આપો, થાય સફળ મારી જીંદગાની,
જગન્નાથ… જગન્નાથ..જયજય..જય જગન્નાથ
તારા શિખરે સુદર્શન સોહે, જોઈ ભક્તોના મન મોહે,
બેની વિમલાદેવી બિરાજે, માતા મહાલક્ષ્મી ની સાથે,
તમે બલદેવજી ના ભૈયા, તવ બેની સુભદ્રા મૈયા,
ઓ બંસીધર કનૈયા, બની વસ્યા છો જગન્નાથા,
જગન્નાથ… જગન્નાથ..જયજય..જય જગન્નાથ
તારા દ્વારે જે કોઈ આવે, આવી મહાપ્રસાદને પામે,
દેવી દેવતા ચિત્ત ના ધરાયે, બિરાજે દર્શન કાજે
પુનિત બન્યો બડભાગી, થયા પ્રસન્ન રણછોડ રાયજી
તારા ગુણલા નિસદિન ગાવે, કરી દર્શન થાયે રાજી
જગન્નાથ… જગન્નાથ..જયજય..જય જગન્નાથ
મનના રથ ને….
માણસાઈની યાત્રા તરફ
હાંકો….
એ જ સાચી રથયાત્રા…!!! 🐘🎠🚩🎺🥁
“જય જગન્નાથ, જય રણછોડ”
નિહાળે બધું રથ પર બેસીને ત્રિનેત્ર નાથ,
અષાઢી બીજે મેહુલિયો વરસે પ્રસાદ રુપે…જય જગન્નાથ 😊
💐🙏🏼😊 જગન્નાથ રથયાત્રા ની હાર્દિક શુભેચ્છા 😊🙏🏼💐
સર્વ મિત્રો અને પરીવાર ને ભગવાન જગન્નાથ રથયાત્રા
ની હાર્દિક શુભેચ્છા તેમજ અષાઢી બીજ ના રામ રામ 😊🙌🏼
આ તો મારો વ્હાલો ભગવાન જગતનાથ છે,
ભલે હોય આંખોને પટ્ટા પણ નજરમાં એની બધું જ છે.
નીકળે નગરચર્યાએ ભક્તોને કરવા ન્યાલ,
બીજે કયાં મળે દેશ દુનિયામાં ભગવાનનું આવું વ્હાલ.
જગન્નાથ એ જગતનાથ શબ્દ માંથી અપભ્રંશ થયેલું હોવાથી ઉપર જગતનાથ શબ્દનો ઉપયોગ કર્યો છે.
જય જગતનાથ. 😊🙏🏼💐
કચ્છી વરસ નવું ઉજવે, વરસે ગગનગેબથી નીર,
જગન્નાથ રથયાત્રા કરે, સાથે સુભદ્રા બલભદ્ર વીર”
#ભગવાન_જગન્નાથ આપના જીવન રુપી રથ ને દુઃખ ના દરીયા પાર કરાવી આપને તેમજ આપના પરીવાર ને સુખ સમૃદ્ધિ ના શીખર સર કરાવે તેવી ભગવાન ના ચરણો મા આજ ના શુભ દિવસે #મંગલકામનાઓ 🙏🙏
જગન્નાથ રથયાત્રા
જગન્નાથ ભગવાનની જ્યોતિથી નૂર મળે છે
ભક્તોના દિલને ખુશી મળે છે
જે પણ આવે છે જગન્નાથના દ્વાર
તેને કંઈક ને કંઈક જરૂર મળે છે
જગન્નાથ રથયાત્રાની હાર્દિક શુભકામનાઓ
ભગવાન જય જગન્નાથ રથયાત્રા અને અષાઢી બીજ ના પાવન પર્વ ની સર્વેને હાર્દિક શુભેચ્છાઓ .
જય જગન્નાથ”રથયાત્રા”
રથડે સોહે મારા રાજાધિરાજજી,
આજે નગરચર્યા એ નિકળ્યા જગન્નાથજી,
સાથે ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી,
ભક્તો દર્શન કરતા થાય રાજી રાજી….
*જય જગન્નાથ ભગવાન* 🙏
*દેખો રથ બેઠે હેં અવિનાશી રે ,સોહત સુખરાશિ 😘
*છબી દેખી મગન વ્રજવાસી રે.*
*રામ કૃષ્ણ દોઉ રથપર બેઠે , ચંચલ તુરંગ ચલાવે રે*
🌷 *હેપ્પી શ્રી રથયાત્રા*🌷
🚩જય જગન્નાથ🚩
રથયાત્રા એ માત્ર એક યાત્રા નથી,
આ એક ભક્તિનો મહોત્સવ છે,
જ્યાં ભાવ, ભક્તિ અને ભરોસો સાથે
ભગવાન પોતે ભક્તો સુધી આવી પહોંચે છે।
આજના પવિત્ર દિવસે
જયજગન્નાથનું સ્મરણ કરીએ,
અને તેમના આશીર્વાદથી આપણા જીવનનો રથ
સદાય સાચા માર્ગે આગળ વધે એવી પ્રાર્થના કરીએ।
🌼| જય જગન્નાથ | જય મહાપ્રભુજી🌼
આષાઢી બીજે, પ્રભુ પધારે દ્વાર;, દર્શન કાજે ઊમટે, ભક્તો અપાર.
રથ ખેંચી ધન્ય થાય, જીવનનો સાર;, જય જય જગન્નાથ, જય હો જયકાર.
સૌને રથયાત્રાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!
દરેક મારા પરિવાર એથી મિત્રોને ભક્તિ અને આધ્યાત્મિક જ્ઞાનથી ભરેલી જગન્નાથ રથયાત્રાની શુભકામનાઓ. રથયાત્રાના શુભ દિવસે શુભકામનાઓ, ભગવાન જગન્નાથ તમને અને તમારા પરિવારને આશીર્વાદ આપે. ભગવાન જગન્નાથ તમને અને તમારા પરિવારને ખરાબ નજર અને બધી નકારાત્મક શક્તિઓથી બચાવે, જય જગન્નાથ. ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાની અનંત શુભકામનાઓ.
🚩 જય જય જગન્નાથ! 🚩
જેના દર્શન માત્રથી પાપ નાશ પામે,
પૂરી જેનું ધામ, જગત જેનું નામ,
એવા મહાપ્રભુ જગન્નાથને અમારા અંતઃકરણથી વંદન… 🙏🏻
✨ જગન્નાથ રથયાત્રાની અનંત શુભેચ્છાઓ! ✨
શ્રદ્ધા, ભક્તિ, જ્ઞાન, સમર્પણ અને અહંકાર રહિત
આ યાત્રાના પવિત્ર પુણ્યથી આપ સૌના જીવનમાં
સુખ, સમૃદ્ધિ, સૌભાગ્ય, કીર્તિ અને આરોગ્યની સ્થાપના થાય.
જગન્નાથ રથયાત્રાની શુભકામનાઓ 🙏
સનાતન સત્ય… ભગવાન જગન્નાથજીની… શુભ રથયાત્રા… એવમ્…
આષાઢી બીજ પર્વોત્સવની… હાર્દિક શુભેચ્છા સહ… જય રણછોડ… જય શ્રીકૃષ્ણ…
શ્રી જગન્નાથજી ની રથયાત્રા ના શુભ દિવસે અને અષાઢ સુદ બીજે બધા વૈષ્ણવો ને અદભુત પવિત્ર પર્વ ની હાર્દિક શુભેચ્છા.
–>



