ગુજરાતી પ્રેમની શાયરી | 2 line Prem ni Love Shayari text SMS in Gujarati

શું તમે સુંદર લવ શાયરી શોધી રહ્યા છો? અને તેને તમારી ગર્લફ્રેન્ડ્સ અથવા બોયફ્રેન્ડ્સ સાથે શેર કરવા માંગો છો.

તો અમે બેસ્ટ લવ શાયરી, પ્રેમ ભરી શાયરી, લેટેસ્ટ લવ શાયરી, લવ શાયરી, બે લીટીની લવ શાયરી, લવ એસએમએસ, લવ સ્ટેટસ, love shayari gujarati text, prem ni shayari gujarati, 2 line gujarati love shayari and gujju love shayari જેવા શાયરી માટેનો લેટેસ્ટ કલેક્શન પ્રદાન કરી રહ્યા છીએ.

Prem ni Love Shayari (પ્રેમ ભરી લવ શાયરી)

અમસ્તાં જ હોઠોં પર એક મીઠું હાસ્ય આવી જાય છે... આમ જ બેઠો હોવ છું ને, તારો ખ્યાલ આવી જાય છે..., miss you shayari gujarati, miss you shayari in gujarati, i miss you shayari gujarati, gujarati miss you shayari, miss you gujarati shayari, i miss you gujarati shayari, miss u shayari gujarati, missing you shayari in gujarati
i miss you shayari in gujarati

અમસ્તાં જ હોઠોં પર એક મીઠું હાસ્ય આવી જાય છે…
આમ જ બેઠો હોવ છું ને, તારો ખ્યાલ આવી જાય છે…

હું લખુ કંઈક એવું કે તું કાયમ વાંચતી રહે,
તું કર પ્રેમ એવો કે હું કાયમ લખતો રહું….

આંસુને પણ આંખમાંથી નીકળવું પડે છે…ઝરણાની જેમ વહેવું પડે છે…
પ્રેમ કરનાર ને પૂછી તો જુવો…કોઈની એક ઝલક જોવા કેટલું તડપવું પડે છે……

પડી ગઈ છે એકવાર યાદ કરવાની ટેવ હવે જાશે નહીં…
અને તમે કહેશો ભૂલી જવાનું તો એ પણ હવે ફાવશે નહીં…

કોઈને ખબર ના પડે એમ છાનુંમાનું ચાલે છે,
ભીતર યાદોનું ધમધોકાર કારખાનું ચાલે છે…

ક્ષણ, એમને શુ જોયા, કે એ ખાસ બની ગયા…
કેમ છો? બે શબ્દોમાં એ મારા શ્વાસ બની ગયા.

છુપાઈ છુપાઈને રહે છે, ખુલ્લેઆમ નથી થતાં,
કેટલાક સંબંધો ફક્ત અહેસાસ જ હોય છે, જેનું નામ નથી હોતું…!!!

લાગણી નું એક ખીલ્યું છે ફુલ, એજ તો મહેફિલ નો આધાર છે,
ઉત્સવો ની રાહ અમે નથી જોતા, તમે મળો એજ તો તહેવાર છે ..!

રોજ થાય છે પ્રેમ મને તારી સાથે..
બસ આદત નથી રજુઆત કરવાની..

તારી પાંપણ પર બેસીને તને ચિતર્યા કરું,
જરા હૈયું મલકાવ તો થોડા રંગ ભરું..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *