Short & Sweet: Happy Birthday Wishes in Gujarati for 2025!

ગુજરાતીમાં જન્મદિવસની શુભેચ્છાઓ અથવા શુભકામના મોકલવી આજકાલ આવશ્યક પરંપરા બની ગઈ છે.

જ્યારે મિત્રો અથવા કુટુંબના સભ્યોનો જન્મદિવસ હોય અને સમય બગાડતા પહેલા શક્ય તેટલી વહેલી તકે જન્મદિવસની શુભકામના અથવા શુભેચ્છાઓ આપવા માટે અમે તમારા માટે એકત્ર કર્યા છે Short Happy Birthday Wishes in Gujarati language.

Short Happy Birthday Wishes and Quotes in Gujarati language text SMS, birthday wishes in gujarati, happy birthday wishes in gujarati text, happy birthday wishes in gujarati, happy birthday status gujarati ma, happy birthday sms gujarati, birthday quotes gujarati, happy birthday to you in gujarati, birthday status gujarati, happy birthday gujarati status, birthday quotes in gujarati, happy birthday message in gujarati, happy birthday wishes gujarati, happy birthday in gujarati language, happy birthday quotes in gujarati, happy birthday wishes gujarati
Short Happy Birthday Wishes in Gujarati

WhatsApp HD DP Download

Short Happy Birthday Wishes in Gujarati

  • જન્મદિવસની સ્નેહભર શુભકામનાઓ
    આપના સારા સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને યશસ્વી જીવન ની શુભકામના પાઠવું છું.
  • જન્મદિવસની શુભકામના

    દરેક દિશાઓમાંથી આપને સુખ સફળતા, સંતોષ, તંદુરસ્તી પ્રાપ્ત થાઓ.
    તથા આપનું જીવન સદાય મંગલમય અને ખુશીઓ થી ઝળહળતું રહે એવી નમ્ર પ્રાર્થના પ્રભુને…

  • જન્મદિવસની અનેક અનેક શુભેચ્છાઓ
    આપ શ્રી નું આવનારું નવું વર્ષ સુખદાયી, ફળદાયી, લાભદાયી, સમૃદ્ધિમય, તેમજ શાંતિપ્રિય બની રહે તેવી પ્રાર્થના.
  • શ્રી @ ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. ઈશ્વર સદાય આપને સ્વસ્થ જીવન અને દીર્ઘાયુ પ્રદાન કરે તેવી મંગલકામનાઓ…
  • શ્રી (નામ) ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. ઈશ્વર સદાય આપને સ્વસ્થ જીવન અને દીર્ઘાયુ પ્રદાન કરે તેવી મંગલકામનાઓ…
  • Example:- શ્રી પાર્થ પટેલ ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. ઈશ્વર સદાય આપને સ્વસ્થ જીવન અને દીર્ઘાયુ પ્રદાન કરે તેવી મંગલકામનાઓ…

  • જન્મદિવસની શુભકામનાઓ… આપ શ્રી નું આવનારું નવું વર્ષ સુખદાયી, ફળદાયી, લાભદાયી, સમૃદ્ધિમય, તેમજ શાંતિપ્રિય બની રહે તેવી પ્રાર્થના.
  • જન્મદિવસની શુભકામના.
    જીવનમા પ્રગતિ પથ પર અવિરત આગળ વઘતા રહો તેવી અંતરની શુભેચ્છાઓ… સ્વસ્થ રહો… દિધાઁયુ હો… એવી પાર્થના…
  • જન્મદિવસની સ્નેહભર શુભકામનાઓ… આપના સ્વસ્થ, દીર્ઘાયુ અને યશસ્વી જીવન ની શુભકામના કરું છુ.
  • જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના ઈશ્વર આપને સ્વસ્થ, સુખી, સમૃદ્ધિ સભર નિરામય જીવન અર્પે તેવી પ્રાર્થના… 🎂🎉💐
  • જન્મદિવસ ની ખુબ ખુબ શુભકામના. પરમાત્મા આપને સ્વસ્થ, તંદુરસ્ત અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે.
  • શ્રી #(નામ) જી ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપના જન્મદિન પર પરમ કૃપાળુ પરમાત્મા આપને સ્વસ્થ, સુદીર્ઘ અને સમૃદ્ધિમય જીવન અર્પે તેવી શુભકામનાઓ…
  • આદરણીય ને જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ઈશ્વર આપ ને તંદુરસ્તી ભર્યું સ્વાસ્થ્ય અને ઉત્તમ, દીર્ઘાયુ સાથે નિરામય જીવન અર્પે એવી પ્રાર્થના…
  • શ્રી (નામ) ને જન્મદિવસની શુભકામના પાઠવું છું. આપના સુદીર્ઘ અને નિરામય જીવનની કામના કરું છું.
  • શ્રીમતી (નામ) જન્મદિવસની શુભકામના પાઠવું છું. આપના સુદીર્ઘ અને નિરામય જીવનની કામના કરું છું.
  • જન્મદિવસની હાર્દિક શુભકામના. તેઓ હંમેશાં સ્વસ્થ રહો તેવી પરમાત્મા ને પ્રાર્થનાા.
  • જન્મદિવસની શુભકામના માન આપવાને લાયક વ્યક્તિ માટે

  • માનનીય સાહેબ શ્રી ને જન્મદિવસની શુભકામના.
    ભગવાન આપના જીવનમાં હરેક અરમાનો પૂરા કરે તેવી પ્રાર્થના.
  • લાખો યુવા ઓના માર્ગદર્શક, યુવા દિલો ની ધડકન, કાર્યનિષ્ટ ,સફળતાનાં સુકાની (વ્યક્તિનો હોદ્દો) આદરણીય શ્રી (નામ) સાહેબ જી ને જન્મદિવસ ની ખુબ ખુબ હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામના સાહેબ જી.💐💐
  • Example:- લાખો યુવા ઓના માર્ગદર્શક, યુવા દિલો ની ધડકન, કાર્યનિષ્ટ ,સફળતાનાં સુકાની, પેજ સમિતિના પ્રણેતા પ્રજાવત્સલ સાંસદ શ્રી અને ભારતીય જનતા પાર્ટી અડીખમ ગુજરાત પ્રદેશ યશસ્વી અધ્યક્ષ આદરણીય શ્રી @CRPaatil સાહેબ જી ને જન્મદિવસ ની ખુબ ખુબ હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામના સાહેબ જી.💐💐

  • જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઈશ્વર આપને તંદુરસ્ત જીવન બક્ષે તેવી શુભકામનાઓ.💐
  • જન્મદિવસ ની હાર્દિક શુભકામના. તેઓ હંમેશાં સ્વસ્થ રહો તેવી પરમાત્મા ને પ્રાથના.
  • ભાઈશ્રી (નામ) ને જન્મદિવસની શુભકામના. તમારું આગામી જીવન સ્મિત, સ્નેહની લાગણી અને ખુશીઓથી ભરપૂર રહે.
    પરમેશ્વર આપશ્રીને તંદુરસ્ત જીવન અને દીર્ઘાયુ પ્રદાન કરે તેવી પ્રાર્થના.
  • Happy Birthday Wishes for Boss (સાહેબ) in Gujarati text

  • શ્રી (નામ) જી ને જન્મદિવસ ની શુભકામનાઓ. આપ શ્રી ના નેતૃત્વમાં સંગઠન ઉત્તરોત્તર પ્રગતિના સોપાન સર કરે.
  • સાહેબને જન્મદિવસની અઢળક શુભકામનાઓ💐
  • શ્રી (નામ) સાહેબને જન્મદિવસની અનેક અનેક શુભેચ્છાઓ…
  • શ્રી (નામ) સાહેબને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ… ઇશ્વર આપને સ્વસ્થ દીર્ઘાયુ અર્પે એવી હૃદયપૂર્વક ઇશ્વરને પ્રાર્થના કરું છું.
  • શ્રી (નામ) સાહેબ ને તેમના જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ અને મારા પરિવાર વતી તમને ઉજ્વળ ભવિષ્ય ની શુભેચ્છા ઓ પાઠવું છું !!
  • જન્મદિવસની શુભકામના કંપની | જૂથ | સંસ્થામાં કામ કરતી વ્યક્તિ માટે

  • પોતાની યોગ્યતા તેમજ કોઠાસૂઝથી (કંપની / જૂથ / સંસ્થાનું નામ) સતત આગળ ધપાવતા (વ્યક્તિનો હોદ્દો) શ્રી (નામ) સાહેબ ને જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
  • Example:- પોતાની યોગ્યતા તેમજ કોઠાસૂઝથી ભારત દેશ ને સતત આગળ ધપાવતા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ને જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

  • આપના કૂશળ નેતૃત્વ હેઠળ (કંપની / જૂથ / સંસ્થાનું નામ) નિરંતર પ્રગતિ કરે, આપ સ્વસથ રહો તેવી શ્રી હનુમાનજી મહારાજનને પ્રાર્થના …
  • (કંપની / જૂથ / સંસ્થાનું નામ) ના યશસ્વી અને કુશળ (હોદ્દનું નામ) તથા (અન્ય વિગતો) @(નામ) જી ને જન્મદિવસ ની હાર્દિક શુભકામના. ઈશ્વર આપને દીર્ઘાયુ તથા સ્વસ્થ જીવન પ્રદાન કરે. जिवेत शरदः शतम्।
  • જન્મદિવસની શુભકામના ધારાસભ્ય or સાંસદ માટે

  • ગુજરાત પ્રદેશ (પાર્ટીનું નામ) કુશળ, કર્તવ્યનિષ્ઠ, કર્મયોગી પ્રદેશ પ્રમુખ તેમજ જનપ્રિય સાંસદ શ્રી @ (નામ) સાહેબ ને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.
    ભગવાન સોમનાથ મહાદેવ આપને તંદુરસ્તી અને સમૃદ્ધિ પક્ષે તેવી અંતઃકરણપૂર્વક ની શુભકામના.
  • જન્મદિવસની શુભકામના કથાકાર માટે

  • સામાન્યમાં સામાન્ય માણસને પણ સમજાઈ જાય અને જીવનના મહાન સત્યો સરળતાથી હ્રદયમાં ઉતરી જાય તેવી જનહિતકારી વાણીથી સમાજને સત્ય, પ્રેમ અને કરુણાનો સંદેશ આપનાર પૂજ્ય શ્રી મોરારિ બાપુને જન્મદિવસની શુભકામના (25 september) પાઠવું છું. આપને દીર્ઘ અને નિરામય જીવનની પ્રાપ્તિ થાય તેવી પ્રાર્થના કરું છું.
  • જો તમને અમારા ભેગા કરેલા શ્રેષ્ઠ Short Happy Birthday Wishes and Quotes in Gujarati language text SMS.ગમે તો તમે અમને સારી comment કરી શકો છો તથા social Media જેવા કે Whatsapp, Facebook, Instagram, વગેરે… માં like & Share કરી શકો છો. તમારી like, Share & Comment અમને ખુબજ પ્રેરણા આપે છે.

    <!–

    Happy Birthday Quotes in Gujarati

    Happy Birthday quotes in Gujarati

    Want to wish birthday Gujarati ma here is best examples of happy birthday quotes Gujarati to wish your best friend happy birthday Gujarati quotes in Gujarati and other people.

    1. હું આશા રાખું છું કે તમારો જન્મદિવસ મેઘધનુષ્યની જેમ પ્રેમ અને હાસ્યથી ભરેલો હશે! તમારા ખાસ જન્મદિવસે તમને ઘણી શુભેચ્છાઓ.
    2. હું તમારા ખાસ જન્મદિવસે આશા રાખું છું કે આવનારુ વર્ષ તમને ઘણી બધી ખુશીઓ, પ્રેમ અને આનંદ લાવે.
      તમે તેને માટે ખૂબ લાયક છો. આનંદ કરો!
    3. જન્મદિવસ ની શુભકામના.
      તમારા ખાસ દિવસની પ્રત્યેક ક્ષણ તે જ હર્ષ અને આનંદથી ભરાઈ જશે જો તમે અન્ય લોકો ને પણ સામેલ કરો.
    4. તમને જીવનની સૌથી મોટી ખુશી અને ક્યારેય સમાપ્ત ન થનાર આનંદ પ્રાપ્ત થાય.
      છેવટે, તમે તમારી જાતને પૃથ્વી માટે ભેટ છો, તેથી તમે સર્વોત્તમ છો.
      જન્મદિવસ ની શુભકામના.
    5. “ભૂતકાળ વિશે ભૂલી જાઓ, તમે તેને બદલી શકતા નથી. ભવિષ્ય વિશે ભૂલી જાઓ, તમે તેની આગાહી કરી શકતા નથી. વર્તમાન સમય ની સાથે ચાલો. જન્મદિવસ ની શુભકામના
    6. “એને જન્મદિવસની શુભેચ્છાઓ, જે સ્માર્ટ, ખૂબસૂરત, રમૂજી છે અને મારી જાતને ખૂબ યાદ અપાવે છે.”
    7. તમારા હૃદય ખમી શકે તેટલો બધાનો પ્રેમ,
      એક દિવસની બધી ખુશીઓ અને જીવનના બધા આશીર્વાદો સાર્થક કરો.
      જન્મદિવસ ની શુભકામના!

    Happy birthday status gujarati ma

    Happy birthday status gujarati ma

    birthday wishes gujarati line, happy birthday wishes gujarati, birthday wishes in gujarati, happy birthday wishes gujrati, happy birthday in gujarati, happy birthday wishes in gujarati, janam divas na abhinandan, birthday wishes gujarati, happy birthday wish in gujarati, janam divas ni shubhkamna in gujarati, happy birthday wishes in gujarati text, happy birthday wishes gujarati text, janam divas ni hardik shubhechha in gujarati, birthday wishes gujrati, happy birthday message in gujarati
    Happy Birthday Wishes in Gujarati Line

    Download HD Image
    happy birthday gujarati message, happy birthday gujarati status, happy birthday message in gujarati, happy birthday to you in gujarati

  • હું આશા રાખું છું કે તમારો જન્મદિવસ સૂર્યપ્રકાશ, મેઘધનુષ્ય, પ્રેમ અને હાસ્યથી ભરેલો રહે! તમારા ખાસ જન્મદિવસે તમને ઘણી શુભેચ્છાઓ.
  • તમારો જન્મદિવસ એ બીજા 365 દિવસની યાત્રાનો પ્રથમ દિવસ છે. આ વર્ષે તમારું નામ વિશ્વમાં ઝળહળે. સવારીનો આનંદ માણો.
  • જન્મદિવસ ની શુભકામના.
    તમારા ખાસ દિવસની પ્રત્યેક ક્ષણ તે જ હર્ષ અને આનંદથી ભરાઈ જશે જો તમે અન્ય લોકો ને પણ સામેલ કરો.
  • આ એક સુંદર જન્મદિવસ બની રહે.
    હું ઈચ્છું છું કે તમારો દરરોજ ઘણા બધાના પ્રેમ, હાસ્ય, ખુશીઓ અને સૂર્યપ્રકાશથી ભરપૂર રહે.
  • હું તમારા ખાસ જન્મદિવસે આશા રાખું છું કે આવનારુ વર્ષ તમને ઘણી બધી ખુશીઓ, પ્રેમ અને આનંદ લાવે.
    તમે તેને માટે ખૂબ લાયક છો. આનંદ કરો!
  • તમને જીવનની સૌથી મોટી ખુશી અને ક્યારેય સમાપ્ત ન થનાર આનંદ પ્રાપ્ત થાય.
    છેવટે, તમે પૃથ્વી માટે ભેટ છો, તેથી તમે સર્વોત્તમ છો.
    જન્મદિવસ ની શુભકામના.
  • “ભૂતકાળ વિશે ભૂલી જાઓ, તમે તેને બદલી શકતા નથી. ભવિષ્ય વિશે ભૂલી જાઓ, તમે તેની આગાહી કરી શકતા નથી. વર્તમાન સમય ની સાથે વહો. જન્મદિવસ ની શુભકામના!
  • તમારા હૃદય ખમી શકે તેટલો બધાનો પ્રેમ,
    એક દિવસની બધી ખુશીઓ અને જીવનને બધા આશીર્વાદો સાર્થક કરો.
    જન્મદિવસ ની શુભકામના!
  • –>
    <!–મારા પ્રિય પતિને જન્મદિવસની શુભેચ્છા. હું તે ભાગ્યશાળી છોકરી છું, કે જેને એક જ વ્યક્તિમાં એક શ્રેષ્ઠ 'મિત્ર' અને એક 'પતિ' મળ્યો છે. તમે મારી પાસે હોવા બદલ હું ભગવાનની આભારી છું.

  • દિકરી
    મારી રાજકુમારીને જન્મદિવસ ખૂબ ખૂબ શુભેચ્છાઓ 🎂
    આજનો દિવસ મારા માટે ખૂબ ખાસ છે.
    એટલે નહીં કે આજે તારો જન્મદિવસ છે.
    પરંતુ એટલે કે આજે એ દિવસ છે
    જ્યારે પહેલી વખત મેં મારી ઢીંગલી ને જોઈ હતી.
    હું આશા રાખું છું કે આ દિવસ
    પણ એટલો જ ખાસ રહે જેટલી તુ છે.
    દાદા,દાદી,મમ્મી અને પપ્પા તરફથી તને ખૂબ પ્રેમ.
    દરરોજ તુ અમને હસવા માટે હજારો કારણો આપે છે..
    તેનાથી કોઈ ફેર નથી પડતો
    કે કેટલા જન્મદિવસ આવે,
    તું હંમેશાં અમારા માટે નાની ઢીંગલી રહીશ.
    બેટા, અમે તારા જન્મદિવસ માટે તેમજ
    આગામી ભવિષ્ય માટે આશીર્વાદ આપીએ છીએ 🙏🏻
    &
    વ્હાલી મમ્મી,
    મારી દોસ્તાર, મારી શિક્ષક, મારી જિંદગી, મારો પહેલો પ્રેમ,
    કેટ કેટલું તું તારા પાલવ માં સમાવી ને બેઠી છે મમ્મી,
    હવે એ વાત સાચી કે ભગવાન બધે ન પહોંચી શકે એટલે એમને તને બનાવી,
    પણ તું તો ભગવાન કરતાંય ચડિયાતી નીકળી મમ્મી,

    ભગવાન ને તો વારે ઘડીએ મનામણા કરવા પડે,
    પણ તું તો ખુદ ભગવાન બની જાય છે.

    જન્મદિવસ ના ખુબ ખુબ અભિનંદન 🎂 મમ્મી

  • –>
    <!–document.addEventListener(‘DOMContentLoaded’, () =>
    new TableOfContents({
    from: document.querySelector(‘#postBody’),
    to: document.querySelector(‘#toContent’)
    }).generateToc()
    );–>

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *